• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fuel Rates : જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ

|
Google Oneindia Gujarati News

Fuel Rates : ઓઇલ કંપનીઓએ આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, જ્યારે ગઈકાલે એટલે કે બુધવારના રોજ બંને ઈંધણના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હાલ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાથી વધુમાં વેચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે.

રાજસ્થાનના ગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ

રાજસ્થાનના ગંગાનગરમાં સૌથી મોંઘુ પેટ્રોલ

હાલમાં ભારતમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના ગંગાનગરમાં છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.21 રૂપિયા અને ડીઝલની કિંમત 103.15 રૂપિયા પ્રતિ લીટર છે.

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડો થયો છે, હાલ કાચા તેલની કિંમત 71 ડોલર પ્રતિ બેરલ થઇ ગઇ છે.

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી: 101.49 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ: 107.52 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા: 101.82 રૂપિયા પ્રતિ લિટર
  • ચેન્નાઈ: 99.20 રૂપિયા પ્રતિ લિટર
  • નોઇડા: 98.79 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગલુરુ: 104.98 રૂપિયા પ્રતિ લિટર
  • પટના: 103.99 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ: 105.54 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુર: 108.42 રૂપિયા પ્રતિ લિટર
  • લખનઉ: 98.56 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરૂગ્રામ: 99.21 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

દિલ્હી: 88.92 રૂપિયા પ્રતિ લીટર

મુંબઈ: 96.48 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા: 91.98 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈ: 93.52 રૂપિયા પ્રતિ લિટર
નોઇડા: 89.34 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 94.34 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.75 રૂપિયા પ્રતિ લીટર
હૈદરાબાદ: 96.99 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 98.06 રૂપિયા પ્રતિ લીટર
લખનઉ: 89.29 રૂપિયા પ્રતિ લિટર
ગુરૂગ્રામ : 89.60 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો કે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે? સૌપ્રથમ તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા તમેતમારા મોબાઇલ નંબર 9224992249 પરથી RSP અને સિટી કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. એક વાતનું ધ્યાન રાખવું કે દરેક શહેર માટેRSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.

English summary
Oil companies have announced today's petrol and diesel prices. There is no change in petrol and diesel prices today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X