For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત 10મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 16 પૈસાનો વધારો નોંધાયો હતો જ્યારે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો

|
Google Oneindia Gujarati News

પેટ્રોલ -ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, મંગળવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 16 પૈસાનો વધારો નોંધાયો હતો જ્યારે પેટ્રોલની કિંમતમાં 20 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ લિટર દીઠ 78.55 અને ડીઝલ 76.63 રૂપિયે મળી રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 16 પૈસા અને ડીઝલની કિંમતમાં 19 પૈસાનો વધારો નોંધાયો છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 86.72 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. ડીઝલના ભાવતની વાત કરીએ તો તેમાં પણ 20 પૈસાનો વધારો જોવા મળ્યો છે.

કેમ વધી રહી છે કિંમતો

કેમ વધી રહી છે કિંમતો

પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ માટે કમજોર રૂપિયો અને ક્રૂડ ઓઈલની વધતી કિંમતો જવાબદાર છે, ડૉલરના મુકાબલે રૂપિયામાં સતત કડાકો થઈ રહ્યો છે, જેને પગલે તેલ કંપનીઓની લાગતમાં પણ વધારો થઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે

માર્કેટની જાણકારી રાખનારોનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં હાલતો ગિરાવટ જોવા નહીં મળે. વધી રહેલ તેલની કિંમતોએ વધુ એકવાર લોકોને પરેશાન કર્યા છે.

જાણો સરકારે શું કહ્યું

જાણો સરકારે શું કહ્યું

સરકારનું કહેવું છે કે વૃદ્ધિ કેટલાક સમય સુધીનો જ છે અને ટૂંક સમયમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે. ત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતો વધતાં સામાન્ય નાગરિકોનો ખિસ્સો ખાલી થઈ રહ્યો છે અને બીજી બાજુ મોંઘવારી કમર તોડી રહી છે. વિપક્ષી દળ પણ કેન્દ્ર સરકાર પર પેટ્રોલ-ડીઝલની કિંમતો પર લગામ ન લગાવી શકવા બદલ સતત અટેક કરી રહ્યો છે. આ પણ વાંચો-સતત 9મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

English summary
Petrol price in the city, today, is Rs 78.31/litre and price of diesel is Rs 76.34/litre. Visuals from a petrol pump in the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X