રેલ બજેટ 2014: અહીં જુઓ 72 નવી ટ્રેનોની સૂચિ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: દેશના રેલ મંત્રી મલ્લિકાર્જૂ ખડગેએ ભારે હોબાળાની વચ્ચે આજે લોકસભામાં નવું રેલ બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે 72 નવી ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. જેમાં 17 પ્રીમિયમ એસી ટ્રેન, 38 એક્સપ્રેસ, 10 પેસેન્જર, 4 મેમૂ, 3 ડેમૂ ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ ટ્રેનોના ફેરામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

નવી ટ્રેનોની સૂચિ આ પ્રમાણે છે:-

પ્રીમિયમ ટ્રોન-
1. હાવડા-પૂણે એસી એક્સપ્રેસ(અઠવાડીયામાં બે વાર) વાયા નાગપુર, મનમાડ
2. કામાખ્યા- નવી દિલ્હી એસી એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા છપરા, વારાણસી
3. કામાખ્યા- ચેન્નઇ એસી એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા માલદા, હાવડા
4. મુંબઇ- હાવડા એસી એક્સપ્રેસ( અઠવાડીયામાં બે વખત) વાયા નાગપુર, રાયપુર
5. મુંબઇ- પટના એસી એક્સપ્રેસ (અઠવાડીયામાં બે વખત) વાયા ખંડવા, ઇટારસી, મણિકપુર
6. નિઝામુદ્દીન- મડગાંવ એસી એક્સપ્રેસ (અઠવાડીયામાં બે વખત) વાયા કોટા, વસઇ રોડ
7. સિયાલ્દાહ-જોધપુર એસી એક્સપ્રેસ (અઠવાડીયામાં બે વખત) વાયા મુગલસરાય
8. યશવંતપુર- જયપુર એસી એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા ગુલબર્ગા, પુણે, વસઇ રોડ
9. અમદાવાદ- દિલ્હી સરાય રોહિલા એક્સપ્રેસ(અઠવાડીયામાં ત્રણ વખત) વાયા પાલનપુર, અજમેર, રેવાડી.
10. બાંદ્રા-અમૃતસર એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા કોટા, નવી દિલ્હી, અમ્બાલા.
11. બાંદ્રા-કટરા એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા કોટા, નવી દિલ્હી, અમ્બાલા.
12. ગોરખપુર- નવી દિલ્હી એક્સપ્રેસ (અઠવાડીયામાં બે વાર) વાયા લખનઉ, મુરાદાબાદ
13. કટરા- હાવડા એક્સપ્રેસ (સાપ્તાહિક) એક્સપ્રેસ વાયા મુગલસરાય, લખનઉ, વારાણસી.
14. કટરા- હાવડા એક્સપ્રેસ (સાપ્તાહિક) એક્સપ્રેસ વાયા મુગલસરાય, વારાણસી, સહારનપુર.
15. મુંબઇ- ગોરખપુર એક્સપ્રેસ (અઠવાડિયામાં બે વાર) વાયા ખંડવા, ઝાંસી, કાનપુર.
16. પટના- બેંગલુર એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા મુગલસરાય, છેયોકી, માણિકપુર, નાગપુર
17. યશવંતપુર-કટરા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા ગુલબર્ગા, કાચીગુડા, નાગપુર, નવી દિલ્હી.
18. તિરુવનંતપુરમ-બેંગલોર(યશવંતપુર)એક્સપ્રેસ (અઠવાડીયામાં બે વાર) વાયા ઇરોડ, તિરુપરત્તુર

 

એક્સપ્રેસ ટ્રેનો:
1. અમદાવાદ-કટરા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા પાલન પુર, જયપુર, રેવાડી, હિસાર, ભટિંડા, અમૃતસર.
2. અમદાવાદ- લખનઉ jn એક્સપ્રેસ વાયા પાલનપુર, જયરુર, બાંદીકુઇ, મથુરા, કાસગંજ
3. અમદાવાદ-અલ્હાબાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા જલગાંવ, ખંડવા, ઇટારસી, સતના, મણીકપુર
4. અમૃતસર- ગોરખપુર એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા સહારનપુર, મુરાદાબાદ, સીતાપુર કૈંટ.
5. ઓરંગાબાદ-રાનીગુંટા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા પરબની, બીદર, વિકારાબાદ
6. બેંગલોર-ચેન્નઇ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા બાંગરપેટ, જોલારપેટ્ટઇ
7. બાંદ્રા(T)- લખનઉ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા કોટા, મથુરા, કાસગંજ
8. બરેલી-ભોપાલ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા કોટા, મથુરા, કાસગંજ
9. ભાવનગર- બાંદ્રા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા અમદાવાદ
10. ભાવનગર- દિલ્હી સરાય રોહિલા લિંક એક્સપ્રેસ (સાપ્તાહિક)
11. ગાંધીધામ- પુરી એક્સપ્રેસ(સાપ્તાહિક)
12. ગોરખપુર-પુણે એક્સપ્રેસ(સાપ્તાહિક) વાયા લખનઉ, કાનપુર, બીના, મનમાડ
13. ગુંટુર-કાચીગુડા ડબલ ડેકર એક્સપ્રેસ (અઠવાડીયામાં બે વાર).
14. હાવડા-યશવંતપુર એસી એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા ભુવનેશ્વર, ગુડુર, કટપડી
15. હુબલી-મુંબઇ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા બીજાપુર, શોલાપુર
16. હૈદરાબાદ- ગુલબર્ગા ઇન્ટરસિટી(રોજ)
17. જયપુર -ચંદીગઢ ઇન્ટરસિટી (રોજ) વાયા ઝજ્જર
18. કાચીગુડા-તિરુપતિ ડબલડેકર એક્સપ્રેસ (અઠવાડિયામાં બે વાર)
19. કોટા- જમ્મૂતાવી એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા કાશગંજ, મથુરા, કોટા
20. કાનપુર - બાંદ્રા(ટી) એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા કાશગંજ મથુરા, કોટા
21. લખનૌ - કાઠગોદામ એક્સપ્રેસ (સાપ્તાહમાં ત્રણ વાર)
22. મંડુઆડીહ - જબલપુર એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા અલ્હાબાદ, મણિપુર, સતના
23. માલદા ટાઉન - આણંદ વિહાર એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા અમેઠી અમેઠી અને રાયબરેલી
24. મન્નારગઢી - જોધપુર એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા જયપુર
25. મુંબઇ - ચેન્નાઇ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા પુણે, ગુલબર્ગ, વાડી
26. મુંબઇ - ગોરખપુર એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા ગોન્ડા, બલરામપુર, બરહની.
27. મુંબઇ - કરમાલી એસી એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા રોહા
28. નાંદેડ - ઔરંગાબાદ એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા પૂર્ણા, પરભણી
29. નાગપુર - રેવા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા સતના
30. નાગેરકોઇલ - કાચેગુડા એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયાકરુર, નામક્કલ, સાલેમ
31. પુણે - લખનૌ એક્સપ્રેસ (સાપ્તાહિક) ખંડવા, ભોપાલ, બીના, ઝાંસી, કાનપુર
32. રામનગર - ચંદીગઢ એક્સપ્રેસ (સાપ્તાહિક ) વાયા મુરાદાબાદ , સહારનપુર
34. રાંચી - નવી જલપાઇગુડી એક્સપ્રેસ (સાપ્તાહિક ) વાયા ઝાઝા, કટિહાર
35. સિકંદરાબાદ - વિશાખા-પટના એસી એક્સપ્રેસ (સાપ્તાહિક) વાયા કાજીપેઠ, વિજયવાડા
36. સંત્રાઘાચી - આનંદવિહાર એક્સપ્રેસ (સાપ્તાહિક )
37. ગંગાનગરમાં - જમ્મુ તાવી એક્સપ્રેસ (સાપ્તાહિક) અબોહાર, બઠિંડા, ધુરી
38. તિરુવનંતપુરમ - નિઝામુદ્દીન એક્સપ્રેસ (સપ્તાહમાં બે વખત) વાયા કોટ્ટાયમ વાયા અલેપ્પી
39. વારાણસી - મૈસુર એક્સપ્રેસ (સપ્તાહમાં બે વખત) વાયા વાણી, ડાંડ

બાકીની ટ્રેનોની સૂચિ જુઓ સ્લાઇડરમાં....

પેસેન્જર ટ્રેન:-
  

પેસેન્જર ટ્રેન:-

1. બીના - કાઠી પેસેન્જર (દૈનિક)
2. દેકારગામ - (દૈનિક) નાહરલાગૂન પેસેન્જર નવી લાઇન પૂર્ણ થયા બાદ
3. ગુનુપુર - વિશાખાપટના પેસેન્જર ( દૈનિક)
4. હુબલી - બેલગામ ફાસ્ટ પેસેન્જર ( દૈનિક)
5. જયપુર - ફુલેરા પેસેન્જર (દૈનિક)
6. મન્નારગડી - મયલાડુથુરી પેસેન્જર ( દૈનિક)
7. પુનાપુર - કન્યાકુમારી પેસેન્જર ( દૈનિક) વાયા કોલ્લમ, તિરુવનંતપુરમ
8. સંબલપુર - ભવાની, પટણા પેસેન્જર ( દૈનિક)
9. ટાટાનગર - ચકુલિયા પેસેન્જર ( દૈનિક)
10 . તિરુચેન્દુર - તિરુનેલવેલી પેસેન્જર ( દૈનિક)

મેમૂ ટ્રેન:-
  

મેમૂ ટ્રેન:-

1. આનંદ - ડાકોર (દૈનિક - ​​બે સેવા)
2. અનુપુરા - અંબિકાપુર (એક સપ્તાહમાં 6 દિવસ)
3. દિલ્હી - રોહતક પેસેન્જર (દિવસમાં બે વખત)
4. સાંત્રાગચી - ઝારગ્રામ (સપ્તાહમાં પાંચ વખત)

ડેમૂ ટ્રેન:-
  
 

ડેમૂ ટ્રેન:-

1. મોરબી - માળ્યા મિયાણા
2. રતલામ - ફતેહાબાદ ચંદ્રવતીગંજ (દૈનિક)
3. રેવારી - રોહતક (દૈનિક)

જે ટ્રેનોના રૂટમાં વધારો કરવામાં આવ્યો:-
  

જે ટ્રેનોના રૂટમાં વધારો કરવામાં આવ્યો:-

1. 14705/14706 દિલ્હી સરાય રોહિલા - સુજાનગઢ એક્સપ્રેસ હવે જોધપુર સુધી
ર. 15281/15282 પટના - સહરસા એક્સપ્રેસ મુરલીગંજ સુધી
3. 15013/15014 કાઠગોદામ - ભગતની કોઠી રાનીખેત એક્સપ્રેસ હવે જેસલમેર સુધી

જે ટ્રોનોના ફેરામાં વધારો કરવામાં આવ્યો:-
  

જે ટ્રોનોના ફેરામાં વધારો કરવામાં આવ્યો:-

1. 16571/16572 બીદર - યશવંતપુર એક્સપ્રેસ, પહેલા સપ્તાહમાં ત્રણ દિવસ હતી હવે દૈનિક કરાઇ.
2. 17225/17226 હુબલી - વિજયવાડા એક્સપ્રેસ, પહેલા સપ્તાહમાં ત્રણ દિવસ હતી હવે દૈનિક કરાઇ.
3. 17319/17320 હુબલી - સિકંદરાબાદ એક્સપ્રેસ, પહેલા સપ્તાહમાં ત્રણ દિવસ હતી હવે દૈનિક કરાઇ.

English summary
Railway Minister Malllikarjun Kharge will present interim Railway Budget in Parliament on Wednesday. Here is the list of 72 new trains.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.