For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ આપી ગ્રાહકોને ખુશખબરી : રેપો રેટમાં 0.25% કાપ

રિઝર્વ બેંકે તેના રેપો રેટ ઘટાડા. જેનાથી હવે હોમલોન સમતે તમામ લોન થઇ શકે છે સસ્તી. જાણો આ અંગે વિગતવાર અહીં.

|
Google Oneindia Gujarati News

ભારતીય રિર્ઝવ બેંકે તેના ગ્રાહકોને એક મોટી ખુશખબરી આપી છે. તેણે પોતાના રેપો રેટમાં ઘટાડો કર્યો છે. દિલ્હી ખાતે રિર્ઝવ બેંકે આજે તેની નાણાંકીય સમીક્ષા કરી હતી જે બાદ તેણે પોતાના રેપો રેટો પર કાપ મૂક્યા છે. જે મુજબ રેપો રેટ 6.25 ટકામાંથી 0.25%નો કાપ મૂકતા તે હવે 6 ટકા થયો છે. જેના કારણે આવનારા સમયમાં બેંક લોન સસ્તી થશે. જો આવું થયું હોમલોનથી લઇને પર્સનલ લોનના ઇએમઆઇમાં ઘટાડો થતાં ગ્રાહકોને ચોખ્ખો લાભ મળશે.

RBI

વધુમાં ભારતીય રિર્ઝવ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ પણ જણાવ્યું છે કે ગત 3 મહિનામાં જીએસટી અને સારા ચોમાસાના કારણે ઇન્ફેલશનમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. સાથે જ તેમણે બેંક ડિફોલ્ટર્સ મામલે પણ આરબીઆઇ સરકાર સાથે મળી જલ્દી જ રિકવરી કરાવશે તેવું પણ જણાવ્યું હતું. આમ આ ઘટાડા પછી રેપો રેટ 6 ટકા, રિવર્સ રેપો રેટ 5.75 ટકા અને કેશ રિઝર્વ રેશિયો 4 ટકા થયો છે.

English summary
RBI Cuts Interest Rates By 25 Basis Points; Loans To Get Cheaper
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X