For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રેડિટ પોલીસીની જાહેરાત, વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નહી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 18 ડિસેમ્બર: બેંકો અને ઉદ્યોગ જગતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. રિઝર્વ બેંકે મંગળવારે નાણાકીય નીતિની મધ્ય ત્રિમાસિક સમીક્ષામાં નિતીગત વ્યાજદરોમાં કોઇ ફેરફાર કર્યો નથી પરંતુ જાન્યુઆરીમાં આ દિશામાં યોગ્ય પગલાં ભરવાના સંકેત આપ્યાં છે.

રાષ્ટ્રીય બેંકે કહ્યું છે કે ફુગાવમાં વધારો થતાં નાણાંકિય સ્થિતીનું ધ્યાન રાખતાં આર્થિક વૃદ્ધિના રસ્તામાં આવનારી મુશ્કેલીઓને દૂર કરવામાં આવશે.

રિઝર્વ બેંકની નાણાંકિય નિતીની આજે મધ્ય ત્રિમાસીક સમીક્ષામાં બેંકોના કેશ અનામત ગુણોત્તરને 4.25 ટકા, રેપો રેટને 8 ટકા યથાવત રાખ્યું છે. રિઝર્વ બેંકના ગર્વનર ડી. સુબ્બારાવે સમીક્ષામાં કહ્યું હતું કે નાણાંકીય દબાણમાં ઘટાડો જોતાં નાણાંકીય સ્થિતીને પણ આગળ આર્થિક વૃદ્ધિના ખતરાઓ પર ધ્યાન રાખવું પડશે. રિઝર્વ બેંક 29 જાન્યુઆરીના ત્રિમાસીકની નાણાંકીય સ્થિતીની જાહેરાત કરશે.

English summary
Reserve Bank on Tuesday kept the key interest rates unchanged but hinted easing of rates in January saying with decline in inflation.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X