For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત ત્રીજી વાર ઝાટકો આપી શકે છે આરબીઆઇ, લોન મોંઘી થશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફરી એકવાર જોરદાર ઝાટકો આપી શકે છે. આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલની અધ્યક્ષતામાં નીતિ સમિતિની બેઠક શરુ થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ફરી એકવાર જોરદાર ઝાટકો આપી શકે છે. આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલની અધ્યક્ષતામાં નીતિ સમિતિની બેઠક શરુ થઇ ચુકી છે. બુધવારે શરુ થયેલી ત્રણ દિવસની બેઠકમાં રેપો રેટ વધારવાની પુરી સંભાવના છે. માનવામાં આવી રહ્યું છે કે કાચા તેલની વધતી કિંમતો ને કારણે વધી રહેલા દબાવને ઓછો કરવા માટે 0.25 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.

RBI

આરબીઆઇ ફરી ઝાટકો આપશે

આ બેઠકમાં રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરી શકે છે. આપને જણાવી દઈએ કે જો રેપો રેટમાં વધારો કરવામાં આવશે તો આ સતત ત્રીજીવાર કરવામાં આવેલો વધારો હશે. તેને કારણે વ્યાજદરો મોંઘા થશે અને તેને કારણે બેંક પાસેથી લોન લેવી પણ મોંઘી થઇ જશે.

આ પણ વાંચો: વીમા પૉલિસીને વચ્ચે જ છોડી દીધી છે, તો થઈ શકે છે આ નુકસાન

ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા રિઝર્વ બેંકે જૂન મહિનામાં રેપો રેટમાં વધારો કર્યો હતો. આરબીઆર ઘ્વારા સતત બે વાર 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો. ત્યારપછી રેપો રેટ 6.50 ટકા સુધી પહોંચી ગયો.

આ પણ વાંચો: કયા દેશમાં વેચાય છે સૌથી મોંઘુ પેટ્રોલ?

આ કારણોથી થશે વધારો

કાચા તેલની કિંમતમાં વધારો, રૂપિયામાં નોંધાયેલો ઘટાડો, વધતી મોંઘવારી જેવા ફેક્ટર પણ તેના માટે જવાબદાર છે. તેને કારણે આ વાતની શક્યતા ખુબ જ વધારે છે કે આરબીઆઇ રેપો રેટ વધારી શકે છે.

English summary
RBI monetary policy: Central bank may hike rate for third time in a row, 4 key things to know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X