For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુધારણાનો નિર્ણય હરાજીના એક સપ્તાહ પહેલા લેવાશે : સિબ્બલ

|
Google Oneindia Gujarati News

kapil-sibal
નવી દિલ્હી, 19 ઑક્ટોબર : કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું છે કે ઇજીઓએમ સ્પેક્ટ્રમમાં સુધારા કરવાનો નિર્ણય હરાજીના એક સપ્તાહ પહેલા લેશે. સ્પેક્ટ્રમની હરાજી 12 નવેમ્બર, 2012થી શરૂ થવાની છે. ગુરુવારે મળેલી ઇજીઓએમની બેઠકમાં સુધારણા અંગે કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો.

કપિલ સિબ્બલે જણાવ્યું કે અમે નિર્ણય લીધો છે કે સ્પેક્ટ્રમની માર્ગર્શિકાઓમાં સુધારો હરાજી પહેલા જ લેવો. આ નિર્ણય હરાજીના એક સપ્તાહ પહેલા લેવામાં આવી શકે છે. આ સુધારાઓ અંતર્ગત કંપનીઓના મેગાહર્ટ્ઝ બેંડને 900 મેગાહર્ટ્ઝ બેન્ડથી 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં પરિવર્તિત કરવાની યોજના છે.

ટેલિકોમ વિભાગે ગત બુધવારે જ જણાવ્યું હતું કે કંપનીઓ નવા લાયસન્સ લેવા આવે ત્યારે સંપૂર્ણ 900 મેગાહર્ટ્ઝ બેંડનો ત્યાગ કરે. આ નવીનીકરણ નવેમ્બર 2014થી શરૂ કરવામાં આવશે.

English summary
Reforming decision taken before one week of auction : Sibal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X