For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Reliance AGM 2018: 1500 રૂપિયાના ફોનમાં યુટ્યુબ, વહાર્ટસપ, ફેસબુક ફ્રી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 41મી વાર્ષિક જનરલ મિટિંગમાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી ઘ્વારા આશા અનુસાર જિયો નેટવર્ક અંગે ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની 41મી વાર્ષિક જનરલ મિટિંગમાં ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી ઘ્વારા આશા અનુસાર જિયો નેટવર્ક અંગે ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેથી હવે જિયો ગ્રાહકો માટે ખુબ જ સારા સમાચારો આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ કંપનીની 41મી વાર્ષિક બેઠકમાં ગ્રાહકોને ઘણી ભેટો આપવામાં આવી છે.

જિયો પાસે હવે 22 કરોડ ગ્રાહક

રિલાયન્સ જિયો સફળતા વિશે વાત કરતા મુકેશ અંબાણી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જિયોએ માત્ર 22 મહિનામાં પોતાનો કસ્ટમર બેઝ ડબલ કર્યો છે. જિયોના કન્સોલિડેટ EBIDATA અને રિટેલમાં 13% વધારો થયો છે. રિલાયન્સ જિયો પાસે હવે 22 કરોડ ગ્રાહક થઇ ગયા છે.

તેની સાથે જ મુકેશ અંબાણી ઘ્વારા નીચે મુજબની ઘોષણા કરવામાં આવી છે...

જિયો ફોન પર મળશે ફેસબૂક, વહાર્ટસપ અને યુટયુબ સુવિધા

જિયો ફોન પર મળશે ફેસબૂક, વહાર્ટસપ અને યુટયુબ સુવિધા

  • 15 ઓગસ્ટથી જિયો ફોન પર ફેસબૂક, વહાર્ટસપ અને યુટયુબ સુવિધા જેવી સુવિધાઓ મળશે.
  • હવે ગ્રાહકો ફેસબૂક, વહટસર્પ અને યુટયુબ બોલીને ઉપયોગ કરી શકશે
  • ડેમોસ્ટ્રેશન દરમિયાન બતાવવામાં આવ્યું કે કઈ રીતે ગ્રાહકો આ સર્વિસનો ઉપયોગ કરી શકશે.
જિયો ફોન 2 પણ લોન્ચ

જિયો ફોન 2 પણ લોન્ચ

  • ઈશા અંબાણીએ જિયો ફોન 2 પણ લોન્ચ કર્યો
  • 15 ઓગસ્ટથી જિયો ફોન 2 ફક્ત 2999 રૂપિયામાં મળશે
  • જિયો સ્માર્ટ હોમ સંબંધિત પણ ઘણી જાહેરાતો કરવામાં આવી
ગીગા ફાયબરનું પણ એલાન

ગીગા ફાયબરનું પણ એલાન

  • જિયો ગીગા ફાયબર વિશે પણ એલાન કરવામાં આવ્યું
  • જિયો ગીગા ફાયબરમાં ઘણા શાનદાર ફીચર આપવામાં આવશે
  • જિયો સૌથી સસ્તું બ્રોડબેન્ડ કનેક્શન ઉપલબ્ધ કરાવશે

English summary
Mukesh Ambani addressed the company's 41st annual general meeting (AGM) at Birla Matushri Sabhagar in Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X