Sensexમાં કડાકો, 127 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો
મુંબઈઃ આજે ગુરુવાર એટલે કે 11ફેબ્રુઆરી 2021ના રોજ શેર બજાર કડાકા સાથે ખુલ્યુ. આજે બીએસઈનો સેંસેક્સ લગભગ 127.12 પોઈન્ટના ઘટાડા સાથે 51182.27 પોઈન્ટના સ્તરે ખુલ્યો. વળી, એનએસઈનો નિફ્ટી 26.70 પોઈન્ટના ઘટાડા સાથે 15079.80 પોઈન્ટના સ્તરે ખુલ્યો. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 984 કંપનીએમાં ટ્રેડિંગ શરૂ થયુ. તેમાંથી લગભગ 582 શેરોમાં તેજી સાથે અને 319 ઘટાડા સાથે ખુલી. વળી, 83 કંપનીઓના શેરના ભાવ ઘટ્યા કે વધ્યા વિના ખુલ્યા.
નિફ્ટીના ટૉપ ગેઈનર
અદાણી પૉર્ટ્સના શેર લગભગ 8 રૂપિયાની તેજી સાથે 584.75 રૂપિયાના સ્તરે ખુલ્યા.
હિન્ડાલ્કોના શેર લગભગ 3 રૂપિયાની તેજી સાથે 282.75 રૂપિયાના સ્તરે ખુલ્યા.
સિપલાના શેર લગભગ 8 રૂપિયાની તેજી સાથે 871.20 રૂપિયાના સ્તરે ખુલ્યા.
એટડીએફસી લાઈફના શેર લગભગ 6 રૂપિયાની તેજી સાથે 724.95 રૂપિયાના સ્તેર ખુલ્યા.
ઈંડસઈંડ બેંકના શેર લગભગ 5 રૂપિયાની તેજી સાથે 1,027.40 રૂપિયાના સ્તરે ખુલ્યા.
નિફ્ટીના ટૉપ લૂઝર
આયશર મૉટર્સના શેર લગભગ 157 રૂપિયાના ઘટાડા સાથે 2,743.95 રૂપિયાના સ્તરે ખુલ્યા.
એનટીપીસીના શેર લગભગ 3 રૂપિયાના ઘટાડા સાથે 96.95 રૂપિયાના સ્તરે ખુલ્યા.
જેએસડબ્લ્યુ સ્ટીલના શેર લગભગ 4 રૂપિયાના ઘટાડા સાથે 407.25 રૂપિયાના સ્તરે ખુલ્યા.
આઈસીઆઈસીઆઈ બેંકના શેર લગભગ 5 રૂપિયાના ઘટાડા સાથે 627.55 રૂપિયાના સ્તરે ખુલ્યા.
ટાટા મોટર્સના શેર લગભગ 2 રૂપિયાના ઘટાડા સાથે 327.10 રૂપિયાના સ્તરે ખુલ્યા.
Promise Day 2021: વાદા કર લે સાજના.. તેરે બિન મે ન રહુ મેરે બિન તુ ન રહે...