• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Sensexમાં આજે ફરી તેજી, 34 અંકના ઉછાળા સાથે ખુલ્યો

|
Google Oneindia Gujarati News

શેર બજારમાં આજે તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આજે BSE નો સેંસેક્સ 33.61 રૂપિયાની તેજી સાથે 51051.13 અંકના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નો નિફ્ટી 3.80 અંકની તેજી સાથે 15305.30 અંકના સ્તરે ખુલ્યો. આજે બીએસઈમાં શરૂઆતમાં કુલ 1294 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું,જેમાંથી 990 શેર તેજી સાથે અને 233 ગિરાવટ સાથે ખુલ્યા છે. જ્યારે 71 કંપનીઓના શેરના ભાવમાં કોઈપણ પ્રકારનો તફાવત જોવા મળ્યો નથી.

નિફ્ટીના ટૉપ ગેનર
બીપીસીએલનો શેર 14 રૂપિયાની તેજી સાથે 485.70 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે. યૂપીએલનો શેર 7 રૂપિયાની તેજી સાથે 819.10 રૂપિયાના સ્તરે ખુલ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 7 રૂપિયાની તેજી સાથે 828.25 રૂપિયાના સ્તરે ખુલ્યો છે. ટેક મહિન્દ્રાનો શેર 9 રૂપિયાની તેજી સાથે 1017.25 રૂપિયાના સ્તરે ખુલ્યો છે. સન ફાર્માનો શેર 6 રૂપિયાની તેજી સાથે 709.45 રૂપિયાના સ્તરે ખુલ્યો છે.

નિફ્ટીના ટૉપ લૂજર

  • કોલ ઈન્ડિયાનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 144.80 રૂપિયાના સ્તરે ખુલ્યો.
  • બજાજ ફિનવર્સનો શેર 76 રૂપિયાની ગિરાવટ સાથે 11830 રૂપિયાના સ્તરે ખુલ્યો
  • પાવર ગ્રિડ કોર્પોરેશનનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 224.20 રૂપિયાના સ્તરે ખુલ્યો
  • ઈંડસઈંડ બેંકનો શેર 5 રૂપિયાની ગિરાવટ સાથે 993 રૂપિયાના સ્તરે ખુલ્યો
  • મારુતિ સુજુકીનો શેર 39 રૂપિયાની ગિરાવટ સાથે 6995 રૂપિયાના સ્તરે ખુલ્યો.
English summary
sensex opens in green signal on 27th may 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X