For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્સેક્સની 6 ટોચની કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં 52,781 કરોડનો ઘટાડો

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 12 જાન્યુઆરી : ભારતીય સ્ટોક માર્કેટમાં નવા વર્ષના પ્રથમ 10 દિવસના કારોબાર દરમિયાન સેંસેક્‍સની ટોપ છ કંપનીઓની સંયુક્‍ત માર્કેટ મૂડીમાં 52781 કરોડનો ધટાડો થયો છે.

આઈસીઆઈસીઆઈ બેંક અને ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી મોટો ધટાડો થયો છે. ઓએનજીસી, ઇન્‍ફોસીસ, એચડીએફસી, એચયુએલ સિવાય અન્‍ય છ કંપનીઓની માર્કેટ મૂડીમાં ધટાડો થયો છે. આઈટીસી, આરઆઈએલ અને સીઆઈએલને પણ ભારે નુકસાન થયું છે.

stock-markets-1

નોંધનીય છે કે છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્‍સમાં 430 પોઇન્‍ટનો ધટાડો થતાં તેની સપાટી 27458.38 કરોડ થઇ ગઇ છે. કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં કેવો વધારો ઘટાડો થયો તે જોઇએ.

આ કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં વધારો

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચયુએલ

23212.03 કરોડ

186795.03 કરોડ

ઇન્‍ફોસીસ

6908.06 કરોડ

238147.22 કરોડ

ઓએનજીસી

1539.99 કરોડ

300340.48 કરોડ

એચડીએફસી બેંક

1377.92 કરોડ

235624.72 કરોડ

આ કંપનીઓની માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો

કંપની

માર્કેટ મૂડીમાં ધટાડો

કુલ માર્કેટ મૂડી

આઈસીઆઈસીઆઈ

11810.33 કરોડ

198130.31 કરોડ

ટીસીએસ

11487.94 કરોડ

492071.64 કરોડ

એસબીઆઈ

9182.85 કરોડ

226435.62 કરોડ

આઈટીસી

9154.77 કરોડ

285197.19 કરોડ

આરઆઈએલ

7828.86 કરોડ

278361.50 કરોડ

સીઆઈએલ

3316.09 કરોડ

237337.39 કરોડ

English summary
Sensex top 6 companies lose Rs 52,781 crore market valuation in first week of January 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X