For Quick Alerts
For Daily Alerts
Share Market Update: બજેટ પહેલા શેર માર્કેટમાં તેજી, સેંસેક્સ 401.77 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યુ
નવી દિલ્લીઃ Share Market: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ ત્રીજુ સામાન્ય બજેટ રજૂ કરશે. કોરોના મહામારીના સંકટમાંથી પસાર થઈ રહેલ દેશને આ વખતના બજેટથી ઘણી અપેક્ષાઓ છે. એવામાં દરેકની નજરો આજના સામાન્ય બજેટ પર ટકેલી છે. બજેટ પહેલા શેર બજારમાં સકારાત્મક વલણ જોવા મળી રહ્યુ છે. ગયા સપ્તાહે બજારમાં સતત ઘટાડા બાજ આજે શેર બજાર ઉછાળા સાથે ખુલ્યુ છે. સેંસેક્સ આજે 401.77 પોઈન્ટના ઉછાળા સાથે 46677.54 અંક પર ખુલ્યુ.
Budget 2021: બજેટ પહેલા અનુરાગ ઠાકુરે ઘરમાં કરી પૂજા-અર્ચના