For Quick Alerts
For Daily Alerts
રાંધણ ગેસ ધારકો માટે આનંદના સમાચાર આવી શકે છે
દિલ્હીમાં છઠ્ઠા સબસીડાઈઝડ સિલિન્ડરથી આગળ વધુ કોઈ સિલિન્ડરની કિંમત ૧૪.૨ કિલોગ્રામે ૮૯૫.૫૦ રૂપિયા છે. સરકારના નિર્ણયને પગલે ઓઈલ કંપનીઓ એકથી વધુ કનેક્શન ધરાવતા ગ્રાહકોની નોંધણી રદ કરી રહી છે.
મોઇલીએ ઉમેર્યું હતું કે, સબસીડાઈઝડ ડોમેસ્ટિક એલપીજીનું ડાયવર્ઝન અટકાવવાના પ્રયાસમાં મોટી સંખ્યામાં ૧.૮૪ લાખ કનેક્શનો બ્લોક કરવામાં આવ્યા છે, જેમાંના ૨.૪૧ લાખ કનેક્શનો ગ્રાહકોએ જ રદ કરાવી દીધાં હતાં.
Comments
veerappa moily gas cylinder cooking gas congress lpg એલપીજી રાંધણગેસ સિલિન્ડર પેટ્રોલીયમ એમ વીરપ્પા મોઇલી
English summary
The government is looking into demands for raising the six-cylinder annual cap on supply of subsidized cooking gas refills to each family, oil minister M Veerappa Moily told the Lok Sabha in a written reply on Friday.
Story first published: Saturday, November 24, 2012, 19:35 [IST]