For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકાર માટે સારા સમાચાર, 2019માં જીડીપી 7.2% રહેવાનું અનુમાન

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. સમાચાર આર્થિક મોરચે સરકારને રાહત આપશે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. સમાચાર આર્થિક મોરચે સરકારને રાહત આપશે. નાણાંકીય વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.2 ટકા રહેવાની આશા છે. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ સંસ્થાએ વર્તમાન નાણાંકીય વર્ષ 2018-19માં દેશનો વિકાસદર 7.2 રહેવાનું અનુમાન લગાવ્યુ છે.

gdp

સીએસઓએ કહ્યુ છે કે નાણાંકીય વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થા 7.2 ટકાની ઝડપે વધી શકે છે. તમને જણાવી દઈએ કે નાણાંકીય વર્ષ 2017-18માં જીડીપી વિકાસદર 6.7 ટકા રહ્યુ. અનુમાન મુજબ આ નાણાંકીય વર્ષ દરમિયાન કૃષિ સેક્ટરનો ગ્રોથ 3.4 ટકાથી વધીને 3.8 ટકા થઈ જશે.

વળી, મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ગ્રોથ 5.7 ટકાથી વધીને 8.3 ટકા થવાનું અનુમાન છે. જ્યારે કન્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ રેટ 5.7 ટકાથી વધીને 8.9 ટકા થઈ જશે. જ્યારે ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં ઝડપ 7.8 ટકા રહેશે. વળી, સર્વિસ સેક્ટરનો ગ્રોથ ધીમો રહેશે. સીએસઓ મુજબ નોમિનલ જીડીપીનો દર 10ટકાના મુકાબલે 12.3 ટકા રહેશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફૂટ પાડશે ભાજપ! મોટા નેતાઓ થશે શામેલઆ પણ વાંચોઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફૂટ પાડશે ભાજપ! મોટા નેતાઓ થશે શામેલ

English summary
The growth in GDP during 2018-19 is estimated at 7.2 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X