For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાનદર બેટરી લાઇફ ધરાવતા 10 સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

હાલના સમયમાં સ્માર્ટફોન વિશ્વમાં તમને ભાગ્યે જ ક્વોડકોર પ્રોસેસર અને લાર્જ ડીસપ્લે વગરના સ્માર્ટફોન જોવા મળશે. જે સાબિત કરે છે કે નવી એજ સ્માર્ટફોન્સને વધુ પાવરની જરૂર છે. આજે વિશ્વભરમાં સ્માર્ટફોનનો ઉપયોગ એક મીની પીસી તરીકે પણ કરવામાં આવી રહ્યો છે, કેટલાક વપરાશકર્તાઓ તો પોતાના સ્માર્ટફોનમાં પીસીમાં ઉપયોગમાં લેવાતા કોમ્પિલેકેટેડ હાર્ડવેરનો ઉપયોગ પણ કરતા હોય છે, તેવામાં ચોક્કસપણે સ્માર્ટફોન વધુ પ્રમાણમાં બેટરીનો વપરાશ કરશે. જોકે માર્કેટમાં બઉ ઓછા એવા સ્માર્ટફોન છે જેમનું બેટરી બેકઅપ શાનદાર છે.

તાજેતરમાં લોન્ચ થયેલા ગેલેક્સી નોટ 3ની ચકાસણી કરવામાં આવી તો, જાણવા મળ્યું કે તેમાં શાનદાર બેટરી બેક અપ આપવામાં આવ્યું છે. 5.7 ઇન્ચની એફએચડી ડીસપ્લે અને ઓક્ટા કોર પ્રોસેસર સાથે વિવિધ ફીચર ધરાવતા આ સ્માર્ટફોન ઉપરાંત એલજી જી2ના સ્માર્ટફોનમાં પણ લાંબી બેટરી લાઇફ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતીય અને વિશ્વ મોબાઇલ બજારમાં કયા કયા સ્માર્ટફોન લાંબી બેટરી લાઇફ ધરાવે છે.

સેમસંગ ગેલેક્સી નોટ 3

સેમસંગ ગેલેક્સી નોટ 3

સ્ક્રીનઃ- 5.7 સુપર એમોલેડ કેપેસેટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.3 જેલીબીન
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર પ્રોસેસર
રેમઃ- 3 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી સ્ટોરેજ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી

નોકિયા લુમિયા 1520

નોકિયા લુમિયા 1520

સ્ક્રીનઃ- 6 ઇન્ચ ફુલ એચડી એલસીડી ડીસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 20 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3400 એમએએચ બેટરી

જોલો ક્યૂ 3000

જોલો ક્યૂ 3000

સ્ક્રીનઃ- 5.7 ઇન્ચ આઇપીએસ ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 4000 એમએએચ બેટરી

લેનોવો પી780

લેનોવો પી780

સ્ક્રીનઃ- 5.0 ઇન્ચ આઇપીએસ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

એચટીસી વન મેક્સ

એચટીસી વન મેક્સ

સ્ક્રીનઃ- 5.9 ઇન્ચ ફુલ એચડી ડીસપ્લે
ઓએસઃ- 4.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 4 અલ્ટ્રાપિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 3300 એમએએચ બેટરી

એલજી જી2

એલજી જી2

સ્ક્રીનઃ- 5.2 ઇન્ચ ફૂલ એચડી આઇપીએસ ડીસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16-32 જીબી ઇન્ટરનલ મેરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

નોકિયા લુમિયા 1320

નોકિયા લુમિયા 1320

સ્ક્રીનઃ- 6 ઇન્ચ એચડી આઇપીએસ ડીસપ્લે
ઓએસઃ- વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇનબિલ્ટ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 3400 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા

સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા

સ્ક્રીનઃ- 6.44 ઇન્ચ, એલસીડી
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

એલજી જી પ્રો લાઇટ ડ્યુએલ

એલજી જી પ્રો લાઇટ ડ્યુએલ

સ્ક્રીનઃ- 5.5 ઇન્ચ ટ્રૂ આઇપીએસ એલસીડી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇનબિલ્ટ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3140 એમએએચ બેટરી

એલજી ઓપ્ટિમસ જી પ્રો

એલજી ઓપ્ટિમસ જી પ્રો

સ્ક્રીનઃ- 5.5 ઇન્ચ ફુલ એચડી આઇપીએસ એલસીડી ડીસપ્લે
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3140 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી મેગા 6.3

સેમસંગ ગેલેક્સી મેગા 6.3

સ્ક્રીનઃ- 6.3 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ડીસપ્લે
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1.5 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.9 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી

English summary
These days it is hard to find a phone without a quad-core processor and large display. That being said, today's new age smartphones are power hungry; since most phones use extremely complicated hardware, just like the PC. So yes, smartphones have become more power hungry. Very few phones are available in the
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X