• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ છે ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, જાણો કેટલું રિટર્ન મળ્યું

|

શેર બજારમાં ઘટાડો થવાથી મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન પણ ખાસ્સું ઘટ્યું છે. જેને કારણે લોકો ડરી રહ્યા છે, અને આવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી બચી રહ્યા છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. જો ધ્યાનથી જોઈએ તો હજી પણ મ્યુચ્યુઅલ ફંડની સારી સ્કીમનું રિટર્ન બેન્કની એફડીથી બમણી છે. એટલે જ કદાચ જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ફાયદા જાણે છે, તેઓ સતત રોકાણ કરી રહ્યા છે અને ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે જરૂરી છે કે સામાન્ય લોકો પણ તેના ફાયદા સમજીને લાભ લઈ શકે. ચાલો જાણીએ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સારું રિટર્ન આપતી ટોપ 10 સ્કીમ કઈ છે.

ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ

ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ

  • મોતીલાલ ઓસવાલ નૉસ્ડાક 100 એક્સચેન્જ ટ્રેડેડ ફંડે 5 વર્ષમાં 18.60 ટકા રિટર્ન આપ્યું છે.
  • એસબીઆઈએ સ્મૉલ કેપ ફંડે 5 વર્ષમાં 16.87 ટકા રિટર્ન આપ્યું છે.
  • મિરે એસેટ ઈમર્જિંગ બ્લૂચિપ ફંડ - રેગ્યુલર પ્લાનને 5 વર્ષમાં 16.19 ટકા રિટર્ન મળ્યું છે.
વધુ રિટર્ન આપતા ટૉપ મ્યચ્યુઅલ ફંડ

વધુ રિટર્ન આપતા ટૉપ મ્યચ્યુઅલ ફંડ

  • આદિયત્ય બિરલા સન લાઈફ બેન્કિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ફંડે 5 વર્ષમાં 15.60 ટકા રિટર્ન આપ્યું છે.
  • ઈંવેસકો ઈન્ડિયા ફાઈનાન્સિયલ સર્વિસિઝ ફંડે 5 વર્,માં 14.68 ટકા રિટર્ન આપ્યું છે.
  • આદિત્ય બિરલા સન લાઈફ ઈન્ડિયા જેનેક્સટ ફંડે 5 વર્ષમાં 14.44 ટકા રિટર્ન આપ્યું છે.
વધુ રિટર્ન આપતા ટૉપ મ્યચ્યુઅલ ફંડ

વધુ રિટર્ન આપતા ટૉપ મ્યચ્યુઅલ ફંડ

  • મોતીલાલ ઓસવાલ મલ્ટીકેપ 35 ફંડના ઈન્વેસ્ટરોને 5 વર્ષમાં 14.34 ટકા રિટર્ન મળ્યું છે.
  • ફ્રેન્કલિન ઈન્ડિયા ફીડર ફ્રેન્કલિન યુએસ ઓપોર્ચ્યુનિટિઝ ફંડે આપ્યું છે 5 વર્,માં 14.33 ટકા રિટર્ન
  • IRCTC પ્રૂડેન્શિયલ બેન્કિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ફંડે આપ્યું છે 5 વર્ષમાં 14.20 ટકાનું રિટર્ન
  • એક્સિસ ફોકસ્ડ 25 ફંડે આપ્યું છે 5 વર્ષમાં 14.12 ટકા રિટર્ન

નોંધ - મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું રિટર્ન 15 ઓક્ટોબર 2019 સુધી છે. આ રિટર્ન સીજીઆર છે એટલે કે દર વર્ષે મળતું રિટર્ન

બેંકો બાદ હવે મોદી સરકાર વીમા કંપનીઓનું મર્જર કરશે

English summary
top 10 mutual fund schemes that give the best returns mutual fund
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more