For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2014માં ભારતમાં ધૂમ મચાવશે આ વોટરપ્રૂફ સ્માર્ટફોન્સ

|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન વિશ્વમાં દરરોજ એકથી એક ચઢિયાતા અને નીતનવા ફીચર સાથેના મોબાઇલ ફોન લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. આ જ યાદીમાં હવે વોટરપ્રૂફ સ્માર્ટફોનનું નામ પણ જોડાઇ ગયું છે. વિશ્વ સ્માર્ટફોન બજારમાં ધૂમ મચાવી રહેલા આ સ્માર્ટફોન 2014માં ભારતીય બજારમાં પણ સ્માર્ટફોનના રસિયાઓને આકર્ષતા જોવા મળશે. જોકે ભારતમાં હાલ અમુક સ્માર્ટફોન છે જે વોટરપ્રૂફ છે પરંતુ સ્માર્ટફોન વપરાશકર્તા પાસે ગણ્યાગાંઠ્યા જ ઓપ્શન રહી જાય છે.

સેમસંગ હોય કે પછી સોની બન્ને કંપની દ્વારા વોટરપ્રૂફ સ્માર્ટફોનની વણઝાર કરી છે. ખાસ કરીને સોની દ્વારા અનેક પ્રકારના હેન્ડસેટ લોન્ચ કરવામાં આવ્યા છે, જે વોટરપ્રૂફ છે. હાલ ભારતમાં મળી આવતા સ્માર્ટફોનની વાત કરવામાં આવે તો સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા છે, જે ઘણો જ મોંઘો વોટરપ્રૂફ સ્માર્ટફોન છે. જેની કિંમત 43 હજારની આસપાસ છે. આ ઉપરાંત સોનીના એક્સપીરિયા ઝેડ1 પણ વોટરપ્રૂફ સ્માર્ટફોન છે. સેમસંગની વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્સી એસ4 એક્ટિવ પણ વોટરપ્રૂફ સ્માર્ટફોન છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે ભારતમાં 2014માં ક્યા ક્યા વોટરપ્રૂફ સ્માર્ટફોન જોવા મળશે.

Sony Xperia Z1

Sony Xperia Z1

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 64 જીબી સ્ટોરેજ કેપેસિટી
કેમેરાઃ- 20.7 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

Samsung Galaxy S4 Active

Samsung Galaxy S4 Active

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
પ્રોસેસરઃ- 1.9 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી

Sony Xperia Z

Sony Xperia Z

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્રેઅટ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- નોન રિમૂવેબલ લિઓન બેટરી

Sony Xperia Z Ultra

Sony Xperia Z Ultra

સ્ક્રીનઃ- 6.4 ઇન્ચ ફુલ એચડી ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3050 એમએએચ બેટરી

Sony Xperia ZR

Sony Xperia ZR

સ્ક્રીનઃ- 4.6 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ સ્ટોરેજ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

Sony Xperia ZL

Sony Xperia ZL

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એલસીડી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્રેઅટ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 2370 એમએેએચ બેટરી

Sony Xperia Go

Sony Xperia Go

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી2.3 જીંગરબ્રીડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા

HTC Butterfly

HTC Butterfly

સ્ક્રીનઃ- 5 ઇન્ચ સુપર એલસીડી 3 કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્વોડ કોર પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ સ્ટોરેજ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા

Sony Xperia Acro S

Sony Xperia Acro S

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ 720p ડીસપ્લે
ઓએસઃ- 4.0 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 11 જીબી ઓન બોર્ડ સ્ટોરેજ
કેમેરાઃ- 12 મેગા પિક્સલ
બેટરીઃ- 1910 એમએએચ બેટરી

English summary
Of late, waterproof phones have started to proliferate in the Indian handset market. Although, there are not many options to choose from; still rugged phones are here to stay.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X