• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold and Silver Rate 11 April: જાણો આજે કયા રેટ પર શરૂ થયો કારોબાર

|
Google Oneindia Gujarati News

આજે એટલે કે 11 એપ્રીલ 2021ની સવારે દેશના મોટાં શહેરોમાં સોનું અને ચાંદીના કારોબાર શરૂ થઈ ગયા છે. દેશના મોટાભાગના શહેરોમાં સોના અને ચાંદીના રેટમાં તફાવત હોય છે. એવામાં અમે અહીં દેશના મોટાભાગના મોટાં શહેરોના રેટ આપી રહ્યા છીએ.

એમસીએક્સ પર કયા રેટે કારોબાર થઈ રહ્યો છે

એમસીએક્સ પર કયા રેટે કારોબાર થઈ રહ્યો છે

મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર અંતિમ કારોબારી સત્ર એટલે કે શુક્રવારે સોનામાં ગિરાવટ સાથે કારોબાર બંધ થયો. સોનામાં જૂનની ફ્યૂચર ટ્રેડ 228 રૂપિયાની ગિરાવટ સાથે 46610 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ. જ્યારે ચાંદીની મેની ફ્યૂચર ટ્રેડ 540 રૂપિયાની ગિરાવટ સાથે 66961 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે.

જાણો, આંતરરાષ્ટ્રીય બજારમાં કયા રેટ પર ગોલ્ડ નો કારોબાર થયો

જાણો, આંતરરાષ્ટ્રીય બજારમાં કયા રેટ પર ગોલ્ડ નો કારોબાર થયો

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં અંતિમ કારોબારી દિવસ પર સોનાના રેટમાં તેજી જોવા મળી. અમેરિકામાં સોનાના કારોબાર 7.28 ડોલરની તેજી સાથે 1744.20 ડોલર પ્રતિ ઔંસના રેટ પર બંધ થયો હતો. જ્યારે ચાંદીનો કારોબાર 0.10 ડોલરની તેજી સાથે 25.25 ડોલરના સ્તરે બંધ થયો હતો.

વિવિધ સોના બજારોના રેટ

વિવિધ સોના બજારોના રેટ

અમદાવાદમાં સોના-ચાંદીનો કારોબાર

  • 22 કેરેટ ગોલ્ડની કિંમતઃ 46010
  • 24 કેરેટ ગોલ્ડની કિંમત 48020
  • ચાંદીની કિંમત 66900

બેંગ્લોરમાં સોના ચાંદીના રેટ

  • 22 કેરેટ ગોલ્ડની કિંમત 43410
  • 24 કેરેટ ગોલ્ડની કિંમત 47360
  • ચાંદીની કિંમત 67200

ભુવનેશ્વરમાં ગોલ્ડના રેટ

  • 22 કેરેટ ગોલ્ડની કિંમત 43410
  • 24 કેરેટ ગોલ્ડની કિંમત 47360
  • ચાંદીની કિંમત 71700 રૂપિયા

ચંદીગઢમાં ગોલ્ડના રેટ

  • 22 કેરેટ ગોલ્ડની કિંમત 45660
  • 24 કેરેટ ગોલની કિંમત 49810
  • ચાંદીની કિંમત 66900

ચેન્નઈમાં ગોલ્ડના રેટ

  • 22 કેરેટ ગોલ્ડની કિંમત 43750
  • 24 કેરેટ ગોલ્ડની કિંમત 47730
  • ચાંદીની કિંમત 71700

કોયમ્બતૂરમાં ગોલ્ડના રેટ

  • 22 કેરેટ ગોલ્ડની કિંમત 43750
  • 24 કેરેટ ગોલ્ડની કિંમત 47730
  • ચાંદીની કિંમત 71700

નારાજ MBBS ગર્લફ્રેન્ડને મનાવવા બરેલી પહોંચ્યો યુવક, થઈ ધરપકડનારાજ MBBS ગર્લફ્રેન્ડને મનાવવા બરેલી પહોંચ્યો યુવક, થઈ ધરપકડ

દિલ્હીમાં ગોલ્ડના રેટ

  • 22 કેરેટ ગોલ્ડની કિંમત 45660
  • 24 કેરેટ ગોલ્ડની કિંમત 49810
  • ચાંદીની કિંમત 66900
English summary
What is gold and silver rate on 11 april 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X