આ છે ભારતનો સૌથી સસ્તો વોટરપ્રૂફ સ્માર્ટફોન

Posted By:
Subscribe to Oneindia News

સ્માર્ટફોન કંપની વિક્ડલીકે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અત્યારસુધીનો સૌતી સસ્તો વોટરપ્રૂફ સ્માર્ટફોન વૈમી પૈશન એક્સ લોન્ચ કર્યો છે, જેની કિંમત 22,500 રૂપિયા છે. આ વિક્ડલીકનો પહેલો સ્માર્ટફોન છે, જેમાં ઓક્ટા કોર પ્રોસેસર અને વોટર રજિસ્ટેંટ કેપેબિલિટી આપવામાં આવી છે. આ ઉપરાંત ફોન આઇપી 57 સર્ટિફિકેટ દ્વારા પ્રમાણિત પણ છે. જેનાથી સોની અને સેમસંગના વોટરપ્રૂફ સ્માર્ટફોનને પ્રમાણિત કરવામાં આવ્યા છે. કંપની અનુસાર ફોનમાં સુપર હાઇડ્રોફોબિક ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેની મદદથી ડિવાઇસ કોઇપણ લિક્વિડમાં 30 મીનિટ સુધી કોઇપણ પ્રકારના નુક્સાન વગર રહી શકે છે.

 

વૈમી પૈશન એક્સના ફીચર પર નજર ફેરવવામાં આવે તો તેમાં 5 ઇન્ચની 1920×1080 પિક્સલ સપોર્ટ ફૂલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં પિક્સલ ડેંસિટી 443 પિક્સલ પર ઇંચ છે સાથે જ સ્ક્રીનમાં વન ગ્લાસ સોલ્યૂશન પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. વિક્ડલીક સાઇટ અનુસાર આ પહેલો ઓક્ટાકોર પાવર સ્માર્ટફોન છે, જેમાં મીડિયાટેક MTK6592 ઓક્ટાકોર 1.7 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ પ્રોસેસર લાગેલુ છે, ફોનમાં 2 જીબી રેમ આપવામાં આવી છે.

બીજા ફીચર્સ પર નજર ફેરવીએ તો વૈમી પૈશન એક્સમાં 13 મેગા પિક્સલ રિયર કેમેરા, 5 મેગા પિક્સલ ફ્રન્ટ કેમેરા, 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેમાં 64 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે. સારા બેટરી બેકઅપ માટે વૈમી પૈશન એક્સમાં 2,500 એમએએચની બેટરી લાગેલી છે. કનેક્ટિવિટી ઓપ્શન્સમાં ડ્યૂએલ સિમ કાર્ડ સ્લોટ, 3જી, વાઇફાઇ, બ્લૂટૂથ અને એન્ડ્રોઇડનું જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે.

વોટર રજિસ્ટેંટ સ્માર્ટફોન
  

વોટર રજિસ્ટેંટ સ્માર્ટફોન

વૈમી પૈશન એક્સમાં સુપર હાઇડ્રોફોબિક ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં આ વોટર રજિસ્ટેંટ સ્માર્ટફોન બને છે. તેની મદદથી ફોન કોઇપણ લિક્વિડમાં 30 મીનિટ સુધી કોઇપણ પ્રકારના નુક્સાન વગર રહી શકે છે.

સ્ક્રીન
  

સ્ક્રીન

વૈમી પૈશન એક્સના ફીચર પર નજર ફેરવવામાં આવે તો તેમાં 5 ઇન્ચની 1920×1080 પિક્સલ સપોર્ટ ફૂલ એચડી સ્ક્રીન આપવામાં આવી છે, જેમાં પિક્સલ ડેંસિટી 443 પિક્સલ પર ઇંચ છે સાથે જ સ્ક્રીનમાં વન ગ્લાસ સોલ્યૂશન પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે.

પ્રોસેસર
  
 

પ્રોસેસર

સ્માર્ટફોનમાં મીડિયાટેક MTK6592 ઓક્ટાકોર 1.7 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ પ્રોસેસર લાગેલુ છે, ફોનમાં 2 જીબી રેમ આપવામાં આવી છે. 6 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેમાં 64 જીબી સુધી એક્સપેન્ડ કરી શકાય છે.

કેમેરા
  

કેમેરા

પૈશન એક્સમાં 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી ઓપ્શન
  

કનેક્ટિવિટી ઓપ્શન

પૈશન એક્સમાં કનેક્ટિવિટી માટે ડ્યૂએલ સિમ કાર્ડ સ્લોટ, 3જી, વાઇફાઇ, બ્લૂટૂથ અને એન્ડ્રોઇડનું જેલીબીન ઓએસ આપવામાં આવ્યું છે.

પહેલો ઓક્ટોકોર સ્માર્ટફોન
  

પહેલો ઓક્ટોકોર સ્માર્ટફોન

વિક્ડલીક સાઇટ અનુસાર આ પહેલો ઓક્ટાકોર પાવર સ્માર્ટફોન છે, જેમાં મીડિયાટેક MTK6592 ઓક્ટાકોર 1.7 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ પ્રોસેસર લાગેલુ છે

આઇપી 57 સર્ટિફિકેટ
  

આઇપી 57 સર્ટિફિકેટ

ફોન આઇપી 57 સર્ટિફિકેટ દ્વારા પ્રમાણિત પણ છે. જેનાથી સોની અને સેમસંગના વોટરપ્રૂફ સ્માર્ટફોનને પ્રમાણિત કરવામાં આવ્યા છે.

English summary
wickedleak wammy passion x launched rs 22500
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.