National Help Line Number
+91-11-23978046
Toll Free No: 1075

Coronavirus FAQs After Lockdown

Oneindia
સામાન્ય પ્રશ્નો
  • શું હવે હું ગમે ત્યારે જરૂરી સામાન ખરીદી શકું?
   ના, સવારના સાતથી સાંજના 7 વાગ્યા સુધી મંજૂરી નથી.
  • હવે સામાજિક દૂરી કેવી રીતે બનાવી રાખવાની છે?
   લોકોથી 3 મીટરના અંતરે ઉભા રહો. માસ્ક પહેરો.
  • શું કોરોનાનો ખતરો ખતમ થઈ ગયો છે?
   ના, એવુ નથી.
  • શું હું સામાન્ય હોસ્પિટલ/ નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે જઈ શકું છું?
   હા, જો બહુ જરૂરી હોય તો તમે જઈ શકો છો.
  • શું સ્ટેન્ડ અલોન દુકાનો ખુલશે
   હા પરંતુ કંટેનમોનેટ ઝોનમાં નહિ ખુલે.
  • શું બેંક બધી સેવાઓ પ્રદાન કરશે?
   હા, બેંક બધી સેવાઓ પૂરી પાડશે.
  • શું ફળ અને શાકભાજી વિક્રેતાઓને મંજૂરી આપવામાં આવશે?
   હા પણ કંટેનમેન્ટ ઝોનમાં નહિ
  • શું હું પેસ્ટ કંટ્રોલની સેવા લઈ શકું છું?
   હા, જો તમે હૉટસ્પૉટ કે કન્ટેનમેન્ટ ઝોનમાં નહિ.
  • શું પૈથોલોજિકકલ ટેસ્ટ માટે ઘરેથી સેંપલ કલેક્શનની મંજૂરી હશે?
   અત્યાર સુધી કોઈ નિર્ણય નહિ, પરંતુ માત્ર ગ્રીન ઝોમાં પરવાનગી આપવામાં આવી શકે છે.
  • શુ્ં લૉન્ડ્રીની સેવાઓ ઉપલબ્ધ થશે?
   હા, હૉટસ્પૉટ અને કન્ટેનમેન્ટ ઝોનની બહાર.
  • શું નૉન હોટસ્પોટ ઝોનમાં સાર્વજનિક શૌચાલયોનો ઉપયોગ કરવો સુરક્ષિત છે?
   હાલમાં બધા ઝોનમાં સાર્વજનિક શૌચાલયોના ઉપયગથી બચવુ હિતકર છે.
  • શું એક લીટરના મિનરલ વૉટરની બોતલ ખોલતા પહેલા પણ મારે તેને સેનિટાઈઝ કરવાની જરૂરત છે?
   હા,તમારે બોટલના બહારના ભાગને સેનિટાઈઝ કરવુ જોઈએ.
  • શું રાજ્યો વચ્ચે રોડ પરિચાલનની મંજૂરી હશે?
   હા પરંતુ રાજ્ય મંજૂરી આપે તો જ.
  • શું આંતર જિલ્લા બસ ચાલુ થશે?
   માત્ર ગ્રીન ઝોન જિલ્લાઓની વચ્ચે જ.
  • શું મારા શહેરમાં ઉબેરને મંજૂરી છે?
   કટક અને ગુવાહાટીમાં ઉબેરને મંજૂરી છે
  • શું મારા શહેરમાં ઉબેરની જરૂરી સર્વિસ ઉપલબ્ધ છે?
   બેંગ્લોર અને ભોપાલમાં જ
  • શું કર્ણાટકમાં ફસાયેલા બધા જ લોકોને શ્રમિક એક્સપ્રેસમાં જવાની મંજૂરી હશે?
   ના, સંક્રમિત નથી તેવા લોકો જ જઈ શકશે
  • શ્રમિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનમાં જવા માટે સ્થળાંતરિતોએ કોઈ ફોર્મ ભરવાં પડશે?
   હા તેમણે સંબંધિત રાજ્યની વેબસાઈટ પર અપ્લાય કરવું પડશે. કર્ણાટકમાં ફસાયેલ સ્થળાંતરિતો https://sevasindhu.karnataka.gov.in. પર અપ્લાય કરી શકે.
  • અપ્લાય કર્યું હોય તે બધા લોકોને ટ્રેનમાં બેસવાની મંજૂરી હશે?
   ના, રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળશે તેવા લોકો જ બેસી શકશે.
  • રેલવે સ્ટેશન જવા માટે અને રેલવે સ્ટેશનેથી ઘરે જવા માટે કર્ણાટકમાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કોણ કરસે?
   કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ
  • હું કયા ઝોનમાં છું તેની જણકારી કોણ આપશે?
   આ અંગે રાજ્યની સરકાર જાણકારી આપશે.
  • શું હું ઑફિસ જઈ શકું છું?
   હા
  • ઑફિસમાં કટલી શારીરિક દૂરી બનાવી રાખવી જોઈએ?
   ઓછામા ઓછી એક મીટર
  • શું કાર્યાલયમાં માસ્ક પહેરવું જરૂરી છે?
   હા
  • જો કોઈ પોઝિટિવ કેસ મળે તો કાર્યાલય બંધ કરવું પડશે?
   નહિ, ડિસઈન્ફેક્શન પ્રોટોકોલ લાગૂ કરાયા બાદ ફરીથી કામ શરૂ થઈ શકે છે.
  • શું શાળાઓ અને કોલેજો ખુલશે?
   1 જુલાઈ સુધી નહીં, આ રાજ્યને આધિન છે
  • શું મેટ્રો રેલ સેવાઓને મંજૂરી આપવામાં આવશે?
   હમણા નહી
  • રાત્રિના નવા કર્ફ્યુ સમય શું છે?
   9 pm to 5 am
  • શું કન્ટેનમેન્ટ ઝોનમાં સંપૂર્ણ લોકડાઉન ચાલુ રહેશે?
   હા.
  • શું રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવાની પરવાનગી છે?
   હા, પરંતુ રાજ્યો વ્યક્તિગતરીતે પ્રતિબંધ લાદી શકે છે
  • શું મારે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે સ્પેશ્યલ પરવાનગીની જરૂર છે?
   નહી.
  ઝોન
  • શું હૉટસ્પૉટ ઝોનમાં ડેરી પ્રોજેક્ટની ડોર ડિલિવરી ફરીથી શરૂ કરાશે?
   હા, પણ કંટેનમેન્ટ ઝોનમાં નહિ.
  • શુ રેડ ઝોન અને કંટેનમેન્ટ ઝોનમાં ચાની દુકાનો ખુલશે?
   હા રેડ ઝોનમાં માત્ર સ્ટેન્ડ અલોન હશે તેવી જ દુકાનો ખુલશે.
  • શું મીઠાઈ/ બેકરીની દુકાનો ખોલવા માટે વિશેષ દિવસ કે સમય હશે?
   હા આ બધા દિવસે ખુલશે પરંતુ માત્ર સાંજે 7થી સવારના 7 વાગ્યા સુધી બંધ રહેશે.
  • શું ડે-કેર/ પેટ-કેર/ ક્રેચ ચાલૂ થશે?
   માત્ર પેટ કેર ઉપલબ્ધ હશે.
  • શું બધી દુકાનો ખુલશે?
   હા, પરંતુ કંટેનમેન્ટ ઝોનમાં રહેલા મોલ્સની દુકાનો નહિ ખુલે
  • આ દુકાનો કયા સમયે ખુલ્લી રહેશે?
   સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી
  શહેરી મધ્યમ વર્ગ
  • શું હું પણ ઘરેથી કામ કરી શકું છું?
   હા, શક્ય હોય ત્યાં સુધી આવું કરવું જોઈએ
  • શું બાળકોને સ્કૂલે મોકલવા સુરક્ષિત છે?
   નહી
  • શું હુમ મારું પીએફ ઉપાડી શકું?
   તમે તમારા ઈપીએફ ખાતાની શેષ રાશિના 75 ટકા કાઢી શકો છો.
  • શું શહેરી ક્ષેત્રમાં ઉદ્યોગોને મંજૂરી હશે?
   હા પરંતુ કંટેનમેન્ટ ઝોનમાં નહિ.
  • શું હવે ખરીદી સુરક્ષિત છે?
   હા, એકલ દુકાનોથી જરૂરી વસ્તુઓ અને અન્ય મહત્વપૂર્ણ ચીજોની માટે, પરંતુ મૉલમાં નહિ
  • શું આંતરરાજ્ય/ વિદેશ યાત્રા સુરક્ષિત છે?
   નહિ, આ સુરક્ષિત નથી અને તેની મંજૂરી પણ નથી
  • શું ફુડની હોમ ડિલિવરીની મંજૂરી હશે?
   હા, પણ કંટેન્મેન્ટ ઝોનમાં નહિ
  સર્વિસ સેક્ટર
   • શું બધા સરકારી/ ખાનગી કાર્યાલયો ફરીથી શરૂ થશે?
    હા રેડ ઝોનમાં 33 ટકા કર્મચારીઓ સાથે અને કંટેનમેન્ટ ઝોનમાં બિલકુલ નહિ.
   વિદ્યાર્થીઓ
   • શું સ્કૂલ/ કોલેજ ખુલશે?
    ના, આ નહિ ખુલે.
   • શું કોચિંગ ક્લાસ ફરીથી શરૂ થશે?
    માત્ર ઑનલાઈન કોચિંગ ક્લાસની પરવાનગી મળશે.
   • શું કોલેજ કેન્ટિન ચાલૂ રહેશે?
    ના, આ નહિ ખુલે.
   • શું પીજી/ હોસ્ટેલ કુલ્લા રહેશે?
    હા, જ્યાં વિદ્યાર્થીઓ છે ત્યાં પીજી અને હૉસ્ટેલ ખુલ્લી રહેશે.
   • શું મને આગલી કક્ષામાં પ્રમોટ કરવામાં આવી શકે છે?
    હા, જો તમે બૉર્ડની પરીક્ષા ન આપી હોય.
   • શું ધોરણ 12ની પરીક્ષા તરત આયોજિત થશે?
    હા, આની મંજૂરી આપવામાં આવી છે.
   • શું કંટેનમેન્ટ ઝોનમાં પણ પરીક્ષા આયોજિત થશે?
    ના
   • શું પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે?
    હા, રાજ્ય સરકાર સ્પેશિયલ બસની વ્યવસ્થા કરશે.
   • શું પરીક્ષા કેન્દ્ર પર માસ્ક પહેરવું ફરજીયાત હશે?
    હા પરીક્ષા કેન્દ્રો પર શિક્ષક, કર્મચારી, વિદ્યાર્થીઓ તમામે માસ્ક પહેરવું ફરજિયાત છે.
   • શું અલગ અલગ બોર્ડની પરીક્ષા અલગ અલગ તારીખે લેવાશે?
    હા, વિવિધ બોર્ડની પરીક્ષાઓ અલગ અલગ તારીખે યોજવાની રહેશે.
   • શું ઑનલાઈન પરીક્ષા સંભવ છે?
    આવો કોઈ પ્રસ્તાવ નથી.
   • શું ડીએલપી માટે સ્ટડી મટીરિયલ કુરિયર કરી શકાશે?
    હા, જો તમે હૉટસ્પૉટ કે કન્ટેનમેન્ટ ઝોનમાં નથી.
   • શું મને ફીમાં કોઈ રાહત મળશે?
    ના, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓને ફીમાં વધારો ન કરવા માટે કહેવામાં આવ્યુ છે. આ તમારી સંસ્થા પર પણ નિર્ભર કરશે.
   હેલ્થ અને મેડિકલ
    • શું હું ડાયલિસિસ માટે જઈ શકું છું?
     હા, તમે જઈ શકો છો.
    • શું હું મારા બાળકને નિયમિત રસીકરણ માટે લઈ જઈ શકું છું?
     હા, તમે લઈ જઈ શકો છો.
    • શું મારી આસપાસના વિસ્તારોના મેટરનિટી હોસ્પિટલ સંપૂર્ણપણે કાર્ય કરશે?
     હા, તે કામ કરશે.
    ટ્રાવેલ
    • શું હું બીજા જિલ્લા/ રાજ્યની યાત્રા કરી શકું છું?
     જો તમારું રાજ્ય મંજૂરી આપે તો
    • શું ટ્રેન સર્વિસ ફરીથી ચાલુ થશે?
     ના, આવુ નહિ થાય.
    • શું મારે મારી કારની અંદર પણ માસ્ક પહેરવાની જરૂરત છે?
     હા, આ યોગ્ય છે.
    • શુ ફોર વ્હિલરને મંજૂરી હશે?
     કંટેનમેન્ટ ઝોન સિવાય 1+1 સવારી સાથે
    • શુ આંતરજિલ્લા / આંતરરાજ્ય બસ ચાલશે?
     અત્યાર પુરતી માત્ર ફસાયેલા લોકો માટે
    • ડોમેસ્ટિક ફ્લાઈટ ફરી શરૂ થશે?
     હા પણ માત્ર ફસાયેલા યાત્રીઓ માટે
    • હું મારી ફ્લાઈટમાં કઈ રીતે ચેકઈન કરી શકું.
     તમારી પાસે ઈ પાસ હોવો જરૂરી છે.
    • હું મારા ઈ-બોર્ડિંગ પાસને કઈ રીતે સ્ટેમ્ કરી શકું?
     ઈ-બોર્ડિંગ પાસ માટે કોઈ સ્ટેમ્પિંગ નહી હોય.
    • શું સામાનનું પરિવહન થઈ શકશે?
     હા, પરંતુ કંટેનમેન્ટ ઝોન છોડીને.
    • ઘરેલૂ ઉડાણ સેવા ક્યારે શરૂ થશે?
     25 મેથી પૂરી સાવધાની સાથી
    • આંતરરાષ્ટ્રીય ઉડાણ ક્યારે શરૂ થશે?
     હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી
    • મારે એપોર્ટ પર ક્યારે પહોંચવું પડશે?
     બે કલાક પહેલા
    • શું હું બપોરે કેસાંજે ઉડાણ માટે સવારે જ એરપોર્ટે પહોંચી શકું છું?
     જો તમારી ફ્લાઈટ આગલા 4 કલાકમાં છે તો તમને મંજૂરી આપવામાં આવશે
    • એરપોર્ટ માટે ટ્રાન્સપોર્ટ કોણ ઉપલબ્ધ કરાવશે?
     કેબ અને સાર્વજનિક પરિવહનની ઉપલબ્ધતા રાજ્ય સરકાર તરફથી હશે
    • શું વિમાન અને એરપોર્ટમા માસ્ક પહેરવું ફરજીયાત છે?
     હા, અનિવાર્ય છે.
    • શું મારે ઉડાણથી યાત્રા કર્યા બાદ ક્વારંટાઈનમાં રહેવું પડશે?
     આ એ રાજ્યના માપદંડો પર નિર્ભર કરશે જ્યાં તમારો પડાવ હશે
    • શું મારે વેબ ચેકઈન કરવાની જરૂરત છે?
     હા, આ અનિવાર્ય છે.
    • હું કેટલા ચેક ઈન બેગ લઈ જઈ શખું છું?
     એક
    • શું બીમારીઓ વાળા યાત્રીઓને વિમાનમાં યાત્રા કરવાની મંજરી છે?
     આની સલાહ નથી દેવાતી
    • શું ગર્ભવતી મહિલાઓને યાત્રા કરવાની મંજૂરી છે?
     સલાહનીય નથી
    • શું હવાઈ યાત્રા માટે આરોગ્ય સેતુ એપ ફરજીયાત છે?
     હા
    • જો મારી આરોગ્ય સેતુ એપ રેડ સ્ટેટસ દેખાડે છે તો શું થશે?
     તમને ઉડાણ ભરવાની મંજૂરી નહિ હોય.
    • કેબિન ક્રૂએ શું સાવધાની વરતવાની રહેશે?
     કેબિન ક્રૂને પૂર્ણ સુરક્ષાત્મક સૂટમાં રહેવું પડશે
    • વિમાનમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે?
     નહી
    • શું મને વિમાનમાં અખબાર કે પત્રિકાઓ મળશે?
     નહી
    • શું મારે સ્વ-ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરવા પડશે?
     હા, જો તમારી પાસે આરોગ્ય સેતુ એપ નથી
    • હું કેટલા સામાન સાથે ઉડાણ ભરી શકું છું?
     શક્ય હોય તેટલું ઓછું કરો
    • બેગેજ ટેગ વિશે શું સ્થિતિ છે?
     તમારે આ ડાઉનલોડ કરવું જોઈએ અને બેગ પર ચિપકાવી દેવું જોઈએ
    • જો હું બેગેજ ટેગ ડાઉનલોડ ના કરી શક્યો તો શું થશે?
     કાગળના ટુકડા પર પીએનઆર નંબર લખો અને બેગ પર ચિપકાવી દેો
    • જો હું એક કંટેનમેન્ટ ક્ષેત્રથી હોવ તો શું થશે?
     યાત્રાથી બચો અને તેની જાણકારી તમને સિક્યોરિટી આપવાની હોય છે.
    • જો હું કોરોના પોઝિટિવ છું તો યાત્રા કરી શકું છું?
     નહી
    • જો મંજૂરી ના હોવા છતાં પણ હું યાત્રા કરું છું તો શું મને સજા કરવામાં આવશે?
     હા
    • હું મારો સામાન કેવી રીતે કલેક્ટ કરીશ?
     બેંચોમાં સામાન આવવા સુધી પ્રતીક્ષા કરો
    • ટ્રેન ક્યારથી ચાલશે?
     1 જૂનથી માત્ર 100 જોડી ટ્રેનોને ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે.
    • શું ટ્રેન માટે બુકિંગ ચાલુ છે?
     હા
    • શું હું કાઉંટરથી બુકિંગ કરાવી શકું છું?
     નહિ, માત્ર ઓનલાઈન ઈ-ટિકટિંગ આઈઆરસીટીસી મોબાઈલ એપના માધ્યમથી
    • શું કોઈપણ ટ્રેનોમાં યાત્રા કરી શકે છે?
     માત્ર એસિમ્ટોમેટિક યાત્રી
    • અગ્રિમ આરક્ષણ અવધિ શું છે?
     30 દિવસ
    • શું ટ્રેનમાં અનારક્ષિત કોચ પણ હશે?
     નહી
    • શું ભાડું વધારવામાં આવ્યું છે?
     નહી આ સામાન્ય હશે
    • શું ટ્રેનોમાં ધાબળા આપવામાં આવશે?
     ના, ધાબળા, ચાદર આપવામાં નહિ આવે
    • 1 જૂનથી કેટલી ટ્રેન ચાલશે?
     200 ટ્રેન કે 100 જોડી
    • જો મારી પાસે RAC/ WL ટિકિટ છે તો શું મને યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે?
     નહિ, માત્ર કન્ફર્મ ટિકિટ વાળા યાત્રીઓને જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવાની મંજૂરી મળશે.
    • જો મારે ટ્રેન સુધી મારા પ્રિયજનને છોડવા જવાની મંજૂરી છે, તો મને પ્લેટફોર્મ ટિકિટ કેવી રીતે મળી શકે છે?
     કોઈ પ્લેફોર્મ ટિકિટ જાહેર કરવામાં નથી આવી રહી. માત્ર કન્ફર્મ ટિકિટ વાળા યાત્રીને જ રેલવે સ્ટેશને જવાની મંજૂરી છે.
    • શું ટ્રેન ભાડાં પર વરિષ્ઠ નાગરિક/ દિવ્યાંગને છૂટછાટ લાગૂ છે?
     આ વિશેષ ટ્રેનોમાં કોઈ સીનિયર સિટીઝન છૂટછાટ નથી, પરંતુ દિવ્યાંગ- જન છૂટછાટની શ્રેણીઓ અને રોગી છૂટછાટની 11 શ્રેણીઓની મંજૂરી છે.
    • શું આ ટ્રેનોમાં કોઈ એસી કોચ હશે?
     જી હાં, આ ટ્રેનોમાં એસી અને નૉન એસી બંને કોચ હશે.
    • શું આ ટ્રેનોમાં કોઈ સામાન્ય શ્રેણીના કોચ હશે?
     હા, સામાન્ય શ્રેણીના કોચ હશે પરંતુ કોઈ અનારક્ષિત સીટ નહિ હોય.
    • સામાન્ય કોચમાં ટિકિટ માટે શું દર લાગૂ હશે?
     સેકન્ડ સિટિંગ (2s) ભાડું લેવામાં આવશે અને તમામ યાત્રીઓને સીટ પ્રદાન કરવામાં આવશે.
    • શું આ ટ્રેનોમાં તત્કાળ અને પ્રીમિયમ તત્કાળ ક્વોટા હશે?
     નહિ, આ ટ્રેનોમાં તત્કાળ અને પ્રીમિયમ તત્કાલ ક્વોટા નહિ હોય.
    • આ ટ્રેનોનો ચાર્ટ ક્યાર સુધીમાં તૈયાર થશે?
     પહેલો ચાર્ટ 4 કલાક પહેલા અને બીજો ચાર્ટ ટ્રેનના નિર્ધારિત પ્રસ્થાનથી 2 કલાક પહેલા.
    • શું મારે મારી યાત્રા દરમિયાન માસ્ક પહેરવું ફરજીયાત છે?
     હા, આ ફરજીયાત છે.
    • મારી ટ્રેન પકડવા માટે સ્ટેશન સુધી ક્યાર સુધીમાં પહોંચવું પડશે?
     થર્મલ સ્ક્રીન અને અન્ય સુરક્ષા પ્રોટોકોલની સુવિધા માટે ટ્રેનના શેડ્યૂઅલ પ્રશ્તાનથી ઓછામા ઓછા 90 મિનિટ પહેલા.
    • શું એરલાઈન્સ ટિકિટની કિંમતમાં વધારો થઈ શકે છે?
     નહી, સરકાર આગલા ત્રણ મહિના માટે કિંમત નકકી કરશે
    • શું ફ્લાઈટ્સમાં વચ્ચેની સીટ ખાલી રહેશે?
     નહી
    • જો હું વિદેશથી ભારત આવ્યો હોવ તો ક્વોરેન્ટાઈન ફરજીયાત છે?
     હા, 7 દિવસ સંસ્થાગત અને 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન
    • ગર્ભવતી થવા પર શું સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે?
     ના, માત્ર હોમ ક્વોરેનટાઇન રહેવું પડશે.
    • જો હું મારા 10 વર્ષથી નાની ઉંમરના બાળકો સાથે હોવ તો શું મારે ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે?
     ના, માત્ર હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
    • જો મારે પરિવારના સભ્યના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે ભારત આવવાનું છે તો શું મારે સંસ્થાગત ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે?
     ના, માત્ર હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે.
    • શું ભારતની યાત્રા માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત છે?
     હા, આ સલાહનીય છે
    • જો હું લક્ષણરહિત હોવ તો શું મને ભારતની યાત્રા કરવાની મંજૂરી હશે?
     હા, થર્મલ સ્ક્રીનિંગ બાદ
    • જો થરમલ સ્ક્રીનિંગ દરમિયાન લક્ષણ જોવા મળે તો શું થશે?
     તમને તરત જ આઈસોલેટ કરી દેવામાં આવશે અને હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવશે.
    • જો ભારત પહોંચવા પર મારો ટેસ્ટ પોઝિટિવ આવે તો શું થશે?
     હળવા મામલામાં તમારે હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે, ગંભીર મામલામાં હેલ્થ સેંટર લઈ જવામાં આવશે.
    • ભારતની જમીની સીમાએથી પહંચનારાઓ માટે શું પ્રોટોકોલ છે?
     વિમાનથી આવનારાઓ માટે જે પ્રોટોકોલ છે તેનું જ અનુસરણ કરવાનું રહેશે. લક્ષણ ના હોય તેવા લોકોને ભારતની સીમામાં આવવાની મંજૂરી હશે.
    • શું હું 3 મે પછી વિદેશ યાત્રા કરી શકુ છુ?
     ના, તમે વિદેશ યાત્રા નહિ કરી શકો.
    • શું ભારતમાં ઉડાણ સેવાઓ ફરીથી શરૂ થશે?
     મેડિકલ સર્વિસને છોડી બધા ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પર પ્રતિબંધ રહેશે
    • શું આંતરરાષ્ટ્રીય ઉડાણો શરૂ થશે?
     મેડિકલ સર્વિસને છોડી તમામ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પર પ્રતિબંધ રહેશે
    • શું હું ઉડાનો અને ટ્રેનો માટે પહેલેથી ટિકિટ બુક કરી શકુ છુ?
     ના, જ્યાં સુધી સરકાર તરફથી અધિકૃત ઘોષણા ન થાય, આમ કરવુ યોગ્ય નહિ ગણાય.
    • શું સ્પેશિયલ ટ્રેન ચાલશે?
     હા, માત્ર સ્પેશિયલ અને શ્રમિક ટ્રેન ચાલશે.
    • ટ્રેન રદ્દ થવાથી શું મને રિફન્ડ મળશે?
     હા, રિફન્ડની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
    • શું દેશભરમાં રેસ્ટોરાં અને રિસોર્ટ ખુલશે?
     ના
    • શું લોકોને પર્યટન સ્થળે જવાની મંજૂરી હશે?
     ના
    • શું સ્પેશિયલ ટ્રેન ચાલશે?
     હા, પરંતુ કંટેનમેન્ટ ઝોનમાં નહિ.
    બિઝનેસ ક્લાસ
     • ટેક્સમાં કોઈ છૂટ?
      હજી કોઈ નિર્ણય નથી
     • સ્ટાર્ટ-અપ માટે કોઈ આર્થિક મદદ?
      સરકાર હજી સુધી કોઈ પ્રોત્સાહન પેકેજ લઈને નથી આવી
     • શું મારા ટીડીએસમાં છૂટ મળશે?
      હા, પરંતુ જો તમે નૉનસેલેરીડ ક્લાસથી છો તો જ.
     ઝડપી સમાચાર અપડેટ
     Enable
     x
     Notification Settings X
     Time Settings
     Done
     Clear Notification X
     Do you want to clear all the notifications from your inbox?
     Settings X