લોકસભા પોલિટિકલ ક્વિઝ 2024

#FiveYearChallenge

શું તમે આને હરાવી શકો?

પોલિટિકલ ક્વિઝમાં ભાગ લેવા માટે

લોકસભાની ચૂંટણી નજીક હોય સૌકોઈમાં ઈલેક્શન ફિવર ઉંચા લેવલે છે. બધી જ જગ્યાએ પોલિટિકલ ગરમાવો ઉઠી રહ્યો છે. ત્યારે તમારા "પોલિટિકલ જ્ઞાન" સાથે આ ગરમાવાને હરાવવાનો યોગ્ય સમય છે. ચૂંટણી સંબંધમાં તમારું પોલિટિકલ જ્ઞાન ચકાશો. માત્ર આ જ નહિ, તમે તમારા મિત્રોને પણ આ ક્વિઝ થકી પડકાર ફેંકી શકો છો.

ગેમના નિયમ
  • કુલ 10 લેવલમાં ક્વિઝ હશે અને દરેક લેવલમાં 5 સવાલો હશે.
  • ઉપરની તરફ જમણી બાજુએ પોઈન્ટ જોઈ શકશો.
  • સવાલોના જવાબ 20 સેકન્ડમાં આપવાના રહેશે.
  • ગેમની બહાર નીકળવા માટે EXIT બટન પર ક્લિક કરવું

ડિસ્ક્લેમરઃ કોઈપણ પોલિટિકલ પાર્ટી કે સરકારને સપોર્ટ કરવાનો આ ક્વિઝનો ઉદ્દેશ્ય નથી. તે વર્તમાન રાજકીય દૃશ્ય વિશે જનતાને શિક્ષિત કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. પ્રી-પોલ સર્વેની સમાન હોય તેવા એકેય પ્રશ્નો આ ક્વિઝમાં સામેલ નથી.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X