10 જૂન દુનિયા માટે બહુ ખાસ, જાણો આજે શું શું થયું હતું?
નવી દિલ્હીઃ જૂન મહનાની 10મી તારીખે ઈતિહાસમાં પોતાની એક ખાસ ઓળખ રહી છે. આજના જ દિવસે સલેમ ચુડૈલ માનનું ડરામણું પરીક્ષણ થયું હતું. સાથે જ એક એવ અવિષ્કાર જેના કારણે આજે આપણે વરસાદી વાતાવરણમાં આપણા ઘરોમાં સુરક્ષિત રહીએ છીએ. દક્ષિણ આફ્રિકામાં આજના જ દિવસે એક ક્રાંતિકારી શરૂઆત થઈ હતી. આવો જાણીએ 10 જૂનના ઈતિહાસના મહત્વ વિશે...

મહિલાઓને ફાંસી આપવામાં આવી
16મી સદીમાં જ્યારે ટીબી, ચેચક જેવી બીમારીઓની દવા નહોતી બનતી, ત્યારે તેને ભૂત-પ્રેત સાથે જોડીને જોવામાં આવતું હતું. 1962માં એક યુવા છોકરીઓના ગ્રુપનું માનવું હતું કે તેઓ ભૂતના વશમાં છે. જે બાદ તેમણે કેટલીય સ્થાનિક મહિલાઓ પર જાદૂ-ટોણાનો આરોપ લગાવ્યો. એક વિશેષ કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ. જે બાદ 10 જૂન 1692ના રોજ બ્રિજેડ બી શૉક નામની પહેલી મહિલાને ફાંસી પર લટકાવી દેવામાં આવી. જે બાદ વધુ 18 લોકોને ફાંસી આપવામાં આવી. આ સુનાવણીમાં 150 અન્ય લોક પર પણ જાદુ-ટોણા કરવાનો આરોપ લાગ્યો હતો. જેમાં પુરુષ અને બાળકો પણ સામેલ હતા. બાદમાં જનરલ કોર્ટે આ ફેસલાને રદ્દ કરી દીધો હતો, પરંતુ લોક આજેપણ પરીક્ષણની ચર્ચા કરે છે. આ ઘટનાને સલેમ ચુડૈલ પરીક્ષણ નામથી ઓળખવામાં આવે છે.

આકાશીય વિજળીને લઈ પ્રયોગ
જૂના જમાનામાં આકાશીય વીજળીથી ઘરોને વધુ નુકસાન પહોંચતું હતું. જે બાદ અમેરિકી પૉલીમેથ બેંજામિન ફ્રેંકલિને આ ગુત્થી ઉકેલવાની કોશિશ શરૂ કરી. જે બાદ તેમણે આજના જ દિવસે 1752માં પોતાનો ઐતિહાસિક પતંગ પ્રયોગ કર્યો હતો. આની સાથે જ આ ગુત્થી ઉકેલી લેવામાં આી હતી. તેમણે ઈમારતોને આકાશીય વિજળીથી બચાવવતી ટેક્નિકનો ખોજ પણ કરી હતી. આ ઉપરાંત ફ્રેંકલિન સ્ટોવ, ઓડમીટર જેવા અવિષ્કારમાં પણ બેંજામિન ફ્રેંકલિનનું જ નામ છે. તેઓ એક નેતા, લેખક, મનોવૈજ્ઞાનિક અને રાજનાયક પણ હતા.

આજે બન્યો હતો Alcoholics Anonymous
આજના દિવસે 1935નો એ દિવસ હતો જ્યારે બે મિત્ બિલ બિલસ્ન અને રૉબર્ટ સ્મિથે મળીને Alcoholics Anonymous (AA) બનાવ્યું હતું. સાથે જ બંનેએ દારૂની લત છોડાવવા માટે એક ગ્રુપ પણ શર કર્યું હતું. AA એક સપોર્ટ ગ્રુપ છે, જ્યાં લોકો પોતાની દારૂ સાથે જોડાયેલી સમસ્યાઓને શેર કરે છે. સાથે જ આ ગ્રુપના સભ્યો એકબીજાને દારૂ છોડવા માટે પ્રોત્સાહિત કરે છે. હાલના સમયમાં આને એક આંતરરાષ્ટ્રીય ગ્રુપનો દરજ્જો મળી ચૂક્યો છે.

મંડેલા જેલથી છૂટ્યા
દક્ષિણ આફ્રિકાના નેતા નેલ્સન મંડેલાએ નસ્લવાદને સંપૂર્ણપણે ખતમ કરી દીધો હતો. તે દરમિયાન આફ્રિકામાં એવા હાલાત હતા કે શ્વેત લોકના શાસનને કારણે અશ્વેત લોકો પરેશાન થઈ ગયા હતા. નસ્લવાદ ખતમ થયા બાદ 1994માં મોટી હિંસા થનાર હતી, જેને નેલ્સન મંડેલાએ રોકી દીધી હતી. 10 જૂન 1980માં મંડેલાને દ્વીપ જેલથી બહાર લાવવામાં આવ્યા હતા.
21 જૂને લાગતું સૂર્ય ગ્રહણ દુર્લભ છે, હવે 900 વર્ષ બાદ દેખાશે