For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 3000 રૂપિયામાં વસાવો આ બેસ્ટ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

[ગેજેટ] જો આપ ફીચર ફોનની કિંમતમાં સ્માર્ટફોન લેવા માંગતા હોવ તો લગભગ આપને માર્કેટમાં થોડો પરસેવો પાડવો પડશે. જો કે હજી પણ 3000 રૂપિયાની રેંજમાં આપને એવી કંપનીઓના સ્માર્ટફોન મળી જશે જે અંગે આપે ઓછું જ સાંભળ્યું હશે.

જો આપ એવા જ ફોનની તલાસમાં હોવ તો નીચે આપવામાં આવેલ સ્લાઇડમાંથી 3000 રૂપિયાની અંદર કોઇપણ સ્માર્ટફોનની આપ પસંદગી કરી શકો છો.

આવો સ્લાઇડરમાં જુઓ આપની બજેટમાં મળતા બેસ્ટ સ્માર્ટફોન...

જીવી જેએસપી 20

જીવી જેએસપી 20

3.5 ઇંચની સ્ક્રીન
1 ગિગા સિંગલ કોર ચિપસેટ
128 એમબી રેમ
256 એમબી રેમ
કિંમત- 1,999 રૂપિયા

કાર્બન સ્માર્ટ એ 50 એસ

કાર્બન સ્માર્ટ એ 50 એસ

કિંમત- 2,199 રૂપિયા
3.5 ઇંચની સ્ક્રીન
320x480 રેજ્યુલેશન સપોર્ટ
1.2 ગિગ પ્રોસેસર
256 એમબી રેમ
2 મેગાપિક્સલ રિયર કેમેરા
સેકેન્ડરી વીજીએ કેમેરા

વીડિયોકોન વી સ્ટાઇલ સ્માર્ટ

વીડિયોકોન વી સ્ટાઇલ સ્માર્ટ

કિંમત - 2,300 રૂપિયા
3.5 ઇંચની સ્ક્રીન
1 ગિગ સિંગલ કોર પ્રોસેસર
128 એમબી રેમ
256 એમબી ઇંટરનલ મેમરી

કાર્બન સ્માર્ટ એ 5 ટર્બો

કાર્બન સ્માર્ટ એ 5 ટર્બો

3.5 ઇંચની સ્ક્રીન
1.3 ગિગ ડ્યુલ કોર પ્રોસેસર 256 એમબી રેમ
512 એમબી ઇંટરનલ મેમરી
3 મેગાપિક્સલ કેમેરા
કિંમત- 2,449 રૂપિયા

લિનોવો A269i

લિનોવો A269i

કિંમત - 2,500 રૂપિયા
3.5 ઇંચની સ્ક્રીન
480x320 રિઝોલ્યુશન
2 મેગાપિક્સલ કેમેરા માઇક્રોએસડી કાર્ડ

ઇંટેક્સ એક્વા 4 એક્સ

ઇંટેક્સ એક્વા 4 એક્સ

એંડ્રોઇડ 4.4.2 કિટકેટ
3.5 ઇંચની સ્ક્રીન
1 ગિગ ડ્યુલ કોર પ્રોસેસર
256 પ્રેસેસર
કિંમત - 2,999 રૂપિયા

ઇંટેક્સ એક્વા ટી 2

ઇંટેક્સ એક્વા ટી 2

3.5 ઇંચની સ્ક્રીન
1.3 ગિગ મીડિયાટેક
MT6571 ડ્યુઅલ કોર ચિપસેટ
256 એમબી રેમ
512 એમબી રેમ 2
મેગાપિક્સલ મેન કેમેરા
વીજીએ કેમેરા
કિંમત- 2,699 રૂપિયા

સ્પાઇસ સ્માર્ટ ફ્લો Mi-348E

સ્પાઇસ સ્માર્ટ ફ્લો Mi-348E

3.5 ઇંચની સ્ક્રીન
એંડ્રોઇડ 4.4
કિટકેટ 2 મેગાપિક્સલ રિયર કેમેરા
1.3 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
કિંમત - 2,699 રૂપિયા

Micromax Canvas Bolt 301

Micromax Canvas Bolt 301

માઇક્રોમેક્સ કેનવાસ બોલ્ટ 301
એંડ્રોઇડ 4.4 કિટકેટ 3જી
512 એમબી રેમ
4 જીબી ઇંટરનલ મેમરી
કિંમત- 2,899 રૂપિયા

કાર્બન એ 52 પ્લસ

કાર્બન એ 52 પ્લસ

કિંમત- 3,000 રૂપિયા
3.5 ઇંચની સ્ક્રીન
1.2 ગિગ ડ્યુઅલ કોર પ્રોસેસર
2 મેગાપિક્સલ
એંડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
4 જીબી રેમ

English summary
Gone are those days when owing a smartphone would have meant sparing out Rs 5,000 at least. If you are a feature phone user and/ or planning to buy a smartphone, but do not want to spend a lot of money, you can now choose from a plenty of options available in the smartphone market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X