• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માઇક્રોસોફ્ટના નવા CEO સત્યા નાડેલ વિશેની 10 રસપ્રદ વાતો

By Kumar Dushyant
|

ન્યૂયોર્ક, 5 ફેબ્રુઆરી: દુનિયાની સૌથી સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટે ભારતમાં જન્મેલા સત્યા નાડેલાને નવા મુખ્ય કારોબારી અધિકારી (સીઇઓ) બનાવવાની જાહેરાત કરી છે. હૈદ્વાબાદમાં જન્મેલા સત્યા નાડેલા આ પદ પર સ્ટીવ બામરનું સ્થાન લેશે. કંપનીના નિવેદનમાં કહેવામાં આવે છે કે સત્યા નાડેલા માઇક્રોસોફ્ટના ત્રીજા સીઇઓ થશે.

સત્યા નાડેલ (46) એવા સમયમાં માઇક્રોસોફ્ટની કમાન સંભાળવા જઇ રહ્યાં છે જ્યારે આ કંપની ઉપકરણો તથા ક્લાઉડ બુનિબાદી માળખા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સત્યા નાડેલે નિવેદનમાં કહ્યું હતું કે માઇક્રોસોફ્ટ સમક્ષ મોટા અવસર છે પરંતુ તેમનું દોહન કરવા માટે અમારે ઝડપથી, મહેનતથી કામ કરવું પડશે અને રૂપાંતરણ જાહેર રાખવું પડશે.

ક્લાઉડ એન્ડ ઇન્ટરપ્રાઇઝ ગ્રુપના પૂર્વ કાર્યકારી ઉપાધ્યક્ષ સત્યા નાડેલ દુનિયાની સૌથી મોટી ક્લાઉડ બુનિયાદી માળખામાંથી એકના વિકાસનું નેતૃત્વ કરી રહ્યાં છે. બિલ ગેટ્સ ટેક્નોલોજી સલાહકારની નવી ભૂમિકા ધારણ કરશે તથા કંપનીના ઉત્પાદન તથા ટેક્નોલોજીના નિર્દેશકમાં વધુ સમય આપશે.

સત્યા નાડેલ વિશેના 10 રસપ્રદ તથ્યો જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

ભારતમાં જન્મ્યા

ભારતમાં જન્મ્યા

તે ભારતના હૈદ્વાબાદ જન્મ્યા છે, અને મનિપાલ યુનિવર્સિટીથી સ્નાતક કર્યા પછી તે અમેરિકા જતા રહ્યાં. તેમના અમેરિકા જવાની કહાણી પોતાનામાં રસપ્રદ છે.

તે લાંબા સમયથી માઇક્રોસોફ્ટમાં કાર્યરત હતા

તે લાંબા સમયથી માઇક્રોસોફ્ટમાં કાર્યરત હતા

તે લાંબા સમયથી માઇક્રોસોફ્ટમાં કાર્યરત હતા, સત્યા નાડેલે 1992માં સિલિકોન વેલીના સન માઇક્રોસિસ્ટમ્સથી આવીને કંપની જોઇન્ટ કરી અને તેઓ કંપનીની પોતાની અડધી ઉંમર જેટલા સમય સુધી પોતે એક માઇક્રોસોફ્ટી રહ્યાં.

તે એક એન્જિનિયર હતા

તે એક એન્જિનિયર હતા

તે એક એન્જિનિયર હતા. સ્ટીવ બાલમર જે 1980માં માઇક્રોસોફ્ટ સાથે જોડાયા પહેલાં પ્રોક્ટર એન્ડ ગેંબલમાં આસિસ્ટન્ટ પ્રોડક્ટ મેનેજર હતા, તેમનાથી અલગ સત્યા નાડેલાએ એક ટેક્નિશિયન તરીકે કામ શરૂ કર્યું હતું. તેમની પાસે મનિપાલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની સ્નાતક ડિગ્રી છે જ્યારે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાંથી તેમની પાસે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટરની ડિગ્રી છે.

તે એક બિઝનેસમેન છે

તે એક બિઝનેસમેન છે

તે એક બિઝનેસમેન છે. પોતાની ટેક્નોલોજી આધારિત ડિગ્રીઓ ઉપરાંત તે શિકાગો યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર (એમબીએ) છે.

તેમને વારંવાર પ્રમોશન મળ્યું

તેમને વારંવાર પ્રમોશન મળ્યું

તેમને વારંવાર પ્રમોશન મળ્યું. ગત વર્ષે ક્લાઉડ અને એન્ટરપ્રાઇઝ ગ્રુપના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા તે પહેલાં પોતાના તમામ વરિષ્ઠ પદોમાંથી તે પ્રેસિડેન્ટ ઓફ સર્વર ટૂલ્સ એન્ડ બિઝનેસ, સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ આર એન્ડ ડી ફોર ધ ઓનલાઇન સર્વિસ ડિવિઝન, વાઇસ પ્રેસિડેન્ટ ફોર બિઝનેસ ડિવિઝન, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ઓફ સર્ચ, પોર્ટલ એન્ડ એડવર્ટાઇજિંગ પ્લેટફોર્મ ગ્રુપ, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ડેવલોપમેન્ટ ફોર ધ બિઝનેસ સોલ્યુશન ગ્રુપ અને જનરલ મેનેજર ઓફ કન્ઝુમર એન્ડ કોમર્સ રહી ચૂક્યાં છે.

માઇક્રોસોફ્ટના એક મોટા બિઝનેસ માટે જવાબદાર

માઇક્રોસોફ્ટના એક મોટા બિઝનેસ માટે જવાબદાર

તે અત્યારે માઇક્રોસોફ્ટના એક મોટા બિઝનેસ માટે જવાબદાર છે. જે ઉત્પાદનોને સત્યા નાડેલ જુએ છે તેમાં સામેલ છે Windows Azure, Windows Server, SQL Server, System Center અને the software-development tools જે માઇક્રોસોફ્ટના ઓરિજનલ વેપાર છે અને 1975થી ચાલે છે.

સત્યા નાડેલે મહત્વની ભૂમિકા ભજવી

સત્યા નાડેલે મહત્વની ભૂમિકા ભજવી

તેમને માઇક્રોસોફ્ટના ક્લાઉડમાં પરિવર્તનમાં મહત્વની ભૂમિકા ભજવી. કંપનીને સોફ્ટવેરથી માઇક્રોકોમ્યુટરની દુનિયામાં લાવ્યા પરંતુ સત્યા નાડેલ પોતાના પ્રયત્નોથી વેબ બેસ્ડ સર્વિસિઝને સારી બનાવી જેથી કંપની ભવિષ્યમાં ફોન અને ટેબલેટની દુનિયામાં કંઇપણ કરી શકે.

કંઝ્યૂમર બેકગ્રાઉંડ છે

કંઝ્યૂમર બેકગ્રાઉંડ છે

સત્યા નાડેલ પાસે થોડું કંઝ્યૂમર બેકગ્રાઉંડ પણ છે. જો કે સત્યા નાડેલે પોતાના કેરિયરનો મોટો ભાગ માઇક્રોસોફ્ટના બિઝનેસને દાવો કર્યો પરંતુ તેમને પોતાના કેટલાક લોકો માટે પોતાની અંગત જીંદગીમાં પણ કામ કર્યું છે જેમ કે બિંગ સર્ચ એન્જિન

લો પ્રોફાઇલ રહે છે

લો પ્રોફાઇલ રહે છે

આ તમારી કલ્પના નથી. તે ખરેખર લો પ્રોફાઇલ રહે છે. સત્યા નાડેલનો ગત ડિસેમ્બરમાં ઇન્ટરવ્યું લેવામાં આવ્યો હતો. જ્યારે તેમને ખબર હતી કે આગળ જઇને કંપનીના સીઇઓ બનશે, પરંતુ તેમછતાં માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ બનાવવામાં મંડ્યા રહ્યાં અને સાર્વજનિક કાર્યક્રમોમાં ખૂબ ઓછા જોવા મળતા હતા જેમ કે તેમના સહયોગી વિંડોઝ ફોન ટીમ સાથે બિલફર જોવા મળતા હતા. તેમનો ટ્વિટરમાં રસ ઓછો થઇ ગયો હતો.

તે કંપનીમાં મોટું પરિવર્તન કરશે નહી

તે કંપનીમાં મોટું પરિવર્તન કરશે નહી

અમે તેમના માસ્ટર પ્લાન વિશે કંઇ પણ જાણતા નથી. એ સત્ય છે કે માઇક્રોસોફ્ટમાં લાંબા સમય કામ કરતા હતા તે કોઇ મોટું પરિવર્તન કંપનીમાં કરવા માંગશે નહી જેમ કે બહારથી આવનાર કરે છે. અથવા તો પછી એ પણ થઇ શકે છે આમ ન કરે. અને તેમનો વેપારી ઇતિહાસ પણ કંઇ કહેતો નથી કે તે કંપનીના કંઝ્યૂમર ઓફરિંગ જેમ કે Xbox gaming and entertainment platformને ચાલુ રાખશે કે નહી.

English summary
At long last, after much searching, a flood of whispered rumors, and more than a little journalistic hand-wringing, Microsoft has found its new CEO: Satya Nadella.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X