• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરોમાં જુઓ: શું છે 72 વર્ષના આસારામ બાપુની યુવાનીનું રહસ્ય?

By Kumar Dushyant
|

બેંગ્લોર, 3 સપ્ટેમ્બર: આજે ફરી એકવાર દેશના એક યોગી પર એકદમ હલકી કક્ષાના આરોપ લાગ્યા છે. તમે સાચું સમજ્યા અમે દેશના આદ્યાત્મિક ગુરૂ આસારામ બાપુની વાત કરી રહ્યાં છીએ જો કે એક કિશોર બાળકી સાથે બળાત્કારના કેસમાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં પહોંચી ગયા છે. આસારામ પર 16 વર્ષની છોકરી સાથે યૌન શોષનનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ આ આરોપો બાદ અને લોકોએ આસારામ વિરૂદ્ધ કડવી વાતો કહી છે.

કેટલીક છોકરીઓનું કહેવું છે કે આસારામ છોકરીઓને આર્શિવાદ આપવાના બહાને તેમના પ્રાઇવેટ પાર્ટ્સને હાથ અડાવતા હતા. તો બીજી આ આરોપોનું ખંડન કરતાં 72 વર્ષના આસારામનું કહેવું છે કે તે ઘરડાં થઇ ચૂક્યાં છે અને તેમનામાં યૌન ક્ષમતા જ નથી તો પછી તે આવું કોઇ કામ કેવી રીતે કરી શકે. પરંતુ તેમના પોટેન્સી રિપોર્ટે તેમને એકદમ જુઠ્ઠા સાબિત કરી દિધા છે. પોલીસ રિપોર્ટ અનુસાર આસારામની સંપૂર્ણપણે વયસ્ક અને શારિરીક રીતે સક્ષમ છે. તેમના પોન્ટેસી રિપોર્ટમાં શુક્રાણુઓના પાવર અને તેમની સંખ્યા એટલી જ છે કે એક 25-30 વર્ષના જવાન મર્દમાં હોય છે.

જવા દો શું સાચું છે શું ખોટું છે તે વિશે આપણે પછી વાત કરીશું કારણ કે આ કેસ હજુ કોર્ટમાં છે. પરંતુ આસારામની મર્દાનગી રિપોર્ટમાં તેમને જવાન જાહેર કરે છે તો શક્ય છે કે કહેવામાં આવે છે સતત યોગાસન કરનાર વ્યક્તિમાં સેક્સુઅલ પાવર સામાન્ય માણસ કરતાં વધારે હોય છે. માટે યોગ એક્સપર્ટ મહિલાઓ અને પુરૂષોને સતત યોગ કરવાની સલાહ આપે છે.

અમેરિકન વિવિના રિસર્ચ અનુસાર યોગ કરનાર મહિલાઓ અને પુરૂષોના નીચેના અંગ સંપૂર્ણ રીતે સક્રિય રહે છે જેના કારણે પાચન, કિડની અને સેક્સ સંબંધમાં લોકોની સમસ્યા રહેતી નથી. મહિલાઓને ગર્ભધારણ કરવમાં સરળતા રહે છે. યોગ ફક્ત ઇન્દ્રિઓને વશ કરવાનું સાધન નથી પરંતુ આ સુંદર, સેક્સી કાયા અને કોમાર્ય બચાવવાનું પણ કામ કરે છે.

આવો તો જાણીએ તે યોગાસનો વિશે જેના કારણે તમે પણ આજીવન જવાન રહી શકો, જે રીતે આસારામ બાપુ 72 વર્ષે પણ જવાન છે.

72 વર્ષની ઉંમરે

72 વર્ષની ઉંમરે

આસારામ બાપુનો પોટેન્સી રિપોર્ટ સાબિત કરે છે કે તે 72 વર્ષની ઉંમરે પણ જવાન છે. આસારામ વિશે કહેવામાં આવે છે કે તે કલાકો સુધી યોગા કરતા હતા. માટે શોધકર્તાઓનું કહેવું છે કે તેમનો પોટેન્સી રિપોર્ટ પોઝિટવ આવવાનું કારણ યોગ જ છે.

બાબાની લાગી મોહર

બાબાની લાગી મોહર

યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું કે જો પુરૂષ સતત યોગ કરે છે તો તે પોતાની અંદર શુક્રાણુઓની સંખ્યા વધારી શકે છે. માટે જે પત્ની-પત્ની સંતાન સુખથી વંચિત હોવાના કારણે નિરાશ થઇ જાય છે તો તેમને યોગા જરૂર કરવા જોઇએ..

પદ્યમાસન વધારે છે ઉત્તેજના

પદ્યમાસન વધારે છે ઉત્તેજના

સેક્સ પાવર વધારવા માટે પુરૂષો અને મહિલાઓ બંની પદ્યમાસન કરવું જોઇએ. તેનાથી ગર્ભાશય અને મૂત્રાશયની માંસપેશીઓ સારી રહી છે અને કામોત્જનામાં વધારો થાય છે.

સર્વાસનથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે

સર્વાસનથી લોહીનું પરિભ્રમણ સારું થાય છે

આ યોગથી યૌન રોગોથી છુટકારો મળે છે. આનાથી વ્યક્તિને સીધા સુઇ જઇને પોતાના પગોને નેવું ડિગ્રીથી સીધા ઉભા કરવા જોઇએ. તેનાથી રક્ત સંચાર વધે છે.

હલાસન વધારે છે ઉર્જા

હલાસન વધારે છે ઉર્જા

યૌન ઉર્જાને વધારવામાં મહત્વપૂર્ણ છે હલાસન. આ આસનને પીઠના બળે સુઇને કરવામાં આવે છે. તેનાથી શરીર લચીલું બને છે. ફક્ત રિલેશનશિપમાં જ નહી પરંતુ આને કરવાથી મહિલાઓને પ્રસવ દરમિયાન પણ ઓછી સમસ્યાનો સામનો કરવો પડે છે.

English summary
Charged with sexual harassment case, 72 years old Asaram Bapu's potency report became positive. The big reason behind is Yoga and that is why he is sexually active and healthy in this age.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X