For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતની મહાશિવરાત્રી છે ખાસ જાણો કેમ!

|
Google Oneindia Gujarati News

આ વર્ષની મહાશિવરાત્રી છે ખુબ જ ખાસ. 7 માર્ચ આવતી આ શિવરાત્રીમાં મહાવ્રતનો આ દિવસ શિવના પ્રિય દિવસ સોમવારે આવે છે જેના કારણે આ તહેવાર ખૂબ જ ફળદાયી રહેશે. જ્યોતિષ નીરજ પાંડેના જણાવ્યા મુજબ આ વખતે શિવરાત્રીમાં વ્રત રાખનાર જાતકોને અનેક લાભ થવાના છે.

જ્યોતિષ મુજબ જે જાતકોને ધન લાભ, સંતાન સુખ જેવા લાભોની ઇચ્છા હોય તેમણે આ શિવરાત્રીમાં વ્રત કરી શંકર ભગવાનની પૂજા કરવાથી અચૂકથી લાભ થશે. તો વળી જેના લગ્ન ના થતા હોય તેવા જાતકો માટે પણ આ શિવરાત્રી ફળદાળી સાબિત થશે. તો જાણો કેમ આ શિવરાત્રી છે આટલી ખાસ...

શિવરાત્રીનો સોમવાર

શિવરાત્રીનો સોમવાર

આ વખતે શિવના વાર તરીકે ગણાતા સોમવારના દિવસે જ મહાશિવરાત્રી આવી રહી છે જે ખૂબ જ શુભદાયી અને ફળદાયી છે.

શુભ ફળ સૂચક

શુભ ફળ સૂચક

સોમવારના આ દિવસે ધનિષ્ઠા નક્ષત્ર છે જે શુભ ફળનું સૂચન કરે છે. અને આ દિવસે ચાંડાલ યોગ પર આ નક્ષત્ર સાથે મળીને શ્રેષ્ઠ ફળ આપે તેવો યોગ બનાવે છે.

35 વર્ષ પછી અજબ સંયોગ

35 વર્ષ પછી અજબ સંયોગ

આ દિવસ અને યોગની 35 વર્ષ પછી ફરી આવી રહ્યો છે જે અત્યંત શુભદાયી છે.

માંગલિક દોષ દૂર કરે

માંગલિક દોષ દૂર કરે

જે લોકોને માંગલિક દોષ હોય તેમના માટે આ શિવરાત્રી ખુબ જ શુભ છે. આ દિવસે શંભુનાથને પાણી ચઢાવાથી તમારા તમામ દોષો દૂર થશે.

જલ્દી થશે લગ્ન

જલ્દી થશે લગ્ન

જે જાતકોના લગ્ન નથી થઇ રહ્યા કે લગ્નમાં અડચણ આવી રહી છે તેમને આ શિવરાત્રી કરવાથી જલ્દી જ લગ્ન થવાના આસાર બનશે. તેમણે આ શિવરાત્રીએ શિવની ખાસ પૂજા કરવી જોઇએ. વળી નિસંતાન યુગલોને પણ સંતાન સુખ મળી શકે છે.

ધન લાભ

ધન લાભ

આર્થિક તંગીથી પસાર થતા લોકો માટે પણ આ શિવરાત્રી લાભદાયક છે. શંકર ભગવાનની પૂજા કરવાથી તેમને ધન લાભ થશે.

English summary
Maha Shivaratri is celebrated on the Krishna Paksha Chaturdashi of Hindu calendar month Maagha as per Amavasya-ant month calculation. This time is very special.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X