For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાભારતની 9 ખુબ જ સુંદર સ્ત્રીઓ..

By Desk
|
Google Oneindia Gujarati News

આજે અમે તમને મહાભારતની કેટલીક એક અજાણી પણ રોચક વાર્તાઓ વિષે જણાવીશું. આ વિશાળ ઐતિહાસિક ગ્રંથની રચના વેદવ્યાસે કરી હતી. આ ગ્રંથમાં સત્યની અસત્ય આગળ જીત બતાવી છે.

મહાભારતની 10 પ્રેમ કહાની જે હજી સુધી છે અજાણી

મહાભારતમાં કેટલીક સ્ત્રીઓના પાત્ર ખુબ જ સુંદર રીતે બતાવ્યા છે. આ સ્ત્રીઓના પાત્રમાં સુંદરતા, બહાદુરી અને સમજણ પણ તરી આવે છે. આજના સમયમાં પણ આ સ્ત્રીઓના પાત્રના ઉદાહરણ આપવામાં આવે છે.

જાણો કેમ ભગવાન રામે લક્ષ્મણને આપી ફાંસી સજા!

જો કે મહાભારતમાં કૌરવ અને પાંડવોની મુખ્ય કથા ઉપરાંત પણ અનેક નાની નાની કથાઓને લખવામાં આવી છે. આ સ્ત્રીઓ આજના સમય મુજબ જ હતી. જે અન્યાય સામે અવાજ ઉઠાવતી હતી અને પોતાના હક માટે લડવા પણ તૈયાર હતી.

કૌરવોના નાશનું કારણ કેમ બની દ્રોપદી, કેવી રીતે થયો તેનો જન્મકૌરવોના નાશનું કારણ કેમ બની દ્રોપદી, કેવી રીતે થયો તેનો જન્મ

તો જુઓ મહાભારતની 9 ખુબ જ સુંદર સ્ત્રીઓ...

દ્રોપદી

દ્રોપદી

હિન્દુ ધર્મના મહાકાવ્ય મહાભારતમાં દ્રોપદીને આગમાંથી જન્મેલી પુત્રીના રૂપમાં વર્ણિત કરવામાં આવી હતી. પાંચાલના રાજા ધ્રુપદ હતા, જેમને કોઇ સંતાન ન્હોતી, તેમણે એક યજ્ઞ કરાવ્યો જેમાં દ્રોપદીનો જન્મ થયો.

ઉર્વશી

ઉર્વશી

તે સમયે ખુબ જ સુંદર હતી અને તે ઇન્દ્રના દરબારમાં નર્તકી હતી.

કુંતી

કુંતી

કુંતી પણ મહાભારતની 9 ખુબ જ સુંદર સ્ત્રીઓમાં એક છે અને તેમના ખુબ જ નાની ઉમરે લગ્ન કરી દેવામાં આવ્યા હતા.

ગંગા

ગંગા

ગંગા પણ મહાભારતની 9 ખુબ જ સુંદર સ્ત્રીઓમાં એક છે અને તે રાજા સાંતનું ની પહેલી પત્ની હતી.

ઉલૂપી

ઉલૂપી

અર્જૂન અને નાગકન્યા ઉલૂપીની પ્રેમકહાની પણ અજાણી છે. ઉલૂપી એક શ્રેષ્ઠ યૌદ્ધા હતી અને તેને અર્જૂનથી પ્રેમ થઇ ગયો હતો.

સુભદ્રા

સુભદ્રા

શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા અને અર્જૂનની પ્રેમકહાની. શ્રીકૃષ્ણએ અર્જૂનને સુભદ્રાને ભગાડી જવાની સલાહ આપી હતી.

સત્યવતી

સત્યવતી

સત્યવતીએ ઋષિ સામે ત્રણ શરતો મૂકી કે તેમને આમ કરતા કોઇ ના જુએ 2. તેનું કૌમાર્ય ભંગ ના થાય 3. અને તેના શરીરમાંથી ફૂલોની સુંગધ આવે. જે શરત માન્યા બાદ તેમની વચ્ચે સંબંધ બંધાયો હતો અને તેણે વેદ વ્યાસને જન્મ આપ્યો હતો.

ગાંધારી

ગાંધારી

ગાંધારીએ ધૃતરાષ્ટ્ર માટે આ જીવન તેની આંખો પર પટ્ટી બાંધી. અંધ ન હોવા છતાં પણ તેણે તેના અંધ પતિનો જીવનભર સાથ આપ્યો.

ચિત્રાંગદા

ચિત્રાંગદા

ચિત્રાંગદા એ મણીપુરના રાજાની પુત્રી હતી.

English summary
Mahabharata is one of the most renowned epics of India. It conveys an extraordinary example of morality, the difference between the good and bad deeds and their outcomes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X