• search

અભિનેત્રીનો દાવો, ભૂત સાથે માણ્યું બે વખત સેક્સ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    નવી દિલ્હી, 5 મે: હૉલીવુડની એક જાણીતિ અભિનેત્રીએ અજીબો ગરીબો વિચિત્ર ખુલાસો કરી બધાને આશ્વર્યચકીત કરી દિધા. યુક્રેનનીની અભિનેત્રી નતાશા બ્લૉસિકે ખુલાસો કર્યો કે તેણે વે બખત ભૂત સાથે સેક્સ માણ્યું છે. એક ટીવી ઇન્ટરવ્યુંમાં નતાશાએ આ વાતનો ખુલાસો કરી બધાને આશ્વર્યચકિત કરી દિધો અને તેણે ભૂતની સાથે વે વખત સેક્સ માણ્યું અને તેને તેમાં ભરપૂર આનંદ આવ્યો.

    આ ઇન્ટરવ્યું હૉલીવુડ મનોવૈજ્ઞાનિક પત્તી નેગરીએ કર્યો. જેમાં લાઇવ ઇન્ટરવ્યુંમાં નતાશાએ પોતાને સ્વિકાર કર્યા કે તેને વખત ભૂત સાથે સેક્સનો આનંદ માણ્યો. નતાશાનો દાવો છે કે જ્યારે તે ઘરમાં એકલી હતી, તેને અનુભવ્યું કે તેના બેડરૂમમાં કોઇ જઇ આવી રહ્યું છે. ઇન્ટરવ્યું દરમિયાન પળની ઘટનાઓની વ્યખ્યા કરતાં નતાશાએ કહ્યું કે તેને કંઇપણ દેખાતું ન હતું, પરંતુ એવું લાગ્યું કે તેને કોઇ અડકી રહ્યું છે. તેને બળજબરીપૂર્વક નતાશાને પાછળ ધકેલી.

    નતાશાનું માનીએ તો તેને પોતાના શરીર પર કોઇપણ ભારે શરીર જેવું વજન અનુભવ્યું. આ અજીબોગરીબ હરકતોથી તેને પહેલાં કંફ્યૂજન થયું, પરંતુ પછી તે રિલેક્સ મૂડમાં આવી ગઇ.

    actress-natasha-blasick

    નતાશાએ પોતે કહ્યું કે રૂમમાં પ્રવેશ કરનાર તે અદ્રશ્ય તાકાતે તેની સાથે સેક્સ માણ્યું. બકૌલ નતાશા તેને નતાશા તેના માટે એક ભરપૂર આનંદમય પળ હતી. ત્યારબાદ ભૂત પરત જતું રહ્યું.

    જો તેમની વાતો પર વિશ્વાસ કરીએ તો એક મહિના બાદ ભૂત ફરીથી આવ્યું અને તે જ જે તેને પહેલી વાર કર્યું હતું. ભૂતની સાથે થયેલા વિચિત્ર અકસ્માતને નતાશાના મનોવૈજ્ઞાનિક સુપરનેચરલ સેક્સનું નામ આપી રહી છે.

    મનોવૈજ્ઞાનિક પટ્ટી નેગરીનું માનવું છે કે તેમની પાસે વિશ્વભરથી એવા લોકો આવે છે જેમણે આ પ્રકારનો અનુભવ કર્યો છે. આ ટીવી ઇન્ટરવ્યું બાદ નતાશાએ અંગ્રેજી વેબસાઇટ મિરરથી કહ્યું કે તે એકવાર ફરીથી ભૂતની સાથે સેક્સનો અનુભવ કરવા ઇચ્છે છે. નતાશાએ ખુલાસો કર્યો કે ભૂતની સાથે હમબિસ્તર થવામાં તેના પતિને કોઇ વાંધો નથી.

    English summary
    A Ukranian-born actress is scaring up lots of publicity after making this outrageous claim:She had sex with a Ghost Twice.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more