For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નબળા હૃદયવાળાનું કામ નથી આ ઇમારતો પરથી નીચે જોવુ

|
Google Oneindia Gujarati News

સ્કાઇક્રેપર, ટીવી ટાવર અને બુર્જ ખલીફા વિશ્વમાં માનવ દ્વારા બનાવવામાં આવેલી કેટલીક એવી ઇમારતો છે, જે તમને વિચારવા માટે મજબૂર કરી દે છે કે, શું કઇપણ બનાવવું અશક્ય નથી. આ ઇમારતોમાં સૌથી ઉપર ગયા બાદ નીચેનો નજારો એવો લાગે છે કે, જાણે કે કોઇ પર્વત કે પછી પ્લેનમાં મુસાફરી કરતી વખતે નીચેનો નજારો દેખાય છે.

અમે તમને આવી જ કેટલીક તસવીરો દર્શાવવા જઇ રહ્યાં છીએ, જે વિશ્વની સૌથી ઉંચી ઇમરાતો પરથી લેવામાં આવી છે, તેમાં પહેલો નંબર આવે છે, વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાનો, જે દુબઇમાં બનેલી છે, તેની ઉંચાઇ 830 મીટર છે, બીજા નંબર પર ટોકિયોમાં બનેલી ટોકિયો સ્કાઇટ્રી ઇમારત, જેની ઉંચાઇ 634 મીટર છે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે આવી જ કેટલીક ઇમારતો પરથી લેવામાં આવેલી નીચેની તસવીરો નિહાળીએ.

બુર્જ ખલીફા, દુબઇ

બુર્જ ખલીફા, દુબઇ

વિશ્વની સૌથી ઉંચી ઇમારત, ઉંચાઇ 828 મીટર

ટોકિયો સ્કાઇ ટ્રી

ટોકિયો સ્કાઇ ટ્રી

ટોકિયો સ્કાઇ ટ્રી, ઉંચાઇ 634 મીટર

અબરાજ અલ બેદ ટાવર, સાઉદી અરબ

અબરાજ અલ બેદ ટાવર, સાઉદી અરબ

અબરાજ અલ બેદ ટાવર, સાઉદી અરબ, ઉંચાઇ, 601 મીટર

કેનટન ટાવર, ચીન

કેનટન ટાવર, ચીન

ચીનમાં આવેલું કેનટન ટાવર, ઉંચાઇ 600 મીટર

સીએન ટાવર ટોરેન્ટ, કેનેડા

સીએન ટાવર ટોરેન્ટ, કેનેડા

સીએન ટાવર ટોરેન્ટો, કેનેડા, ઉંચાઇ 553.3 મીટર

વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યુયોર્ક

વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યુયોર્ક

વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર, ન્યુયોર્ક, યુનાઇટેડ સિટી, ઉંચાઇ 541 મીટર

આસ્ટેનકિનો ટીવી ટાવર, મોસ્કો

આસ્ટેનકિનો ટીવી ટાવર, મોસ્કો

આસ્ટેનકિનો ટીવી ટાવર, મોસ્કો રૂસ, ઉંચાઇ 540.1 મીટર

તાઇપે 101, તાઇવાન

તાઇપે 101, તાઇવાન

તાઇપે 101, તાઇવાન, ઉંચાઇ 509 મીટર

શંઘાઇ વર્લ્ડ ફાઇનેશિયલ સેન્ટર

શંઘાઇ વર્લ્ડ ફાઇનેશિયલ સેન્ટર

શંઘાઇ વર્લ્ડ ફાઇનેશિયલ સેન્ટર, ચીન, ઉંચાઇ 492 મીટર

ઇન્ટરનેશનલ કોમર્સ સેન્ટર, હોંગકોંગ

ઇન્ટરનેશનલ કોમર્સ સેન્ટર, હોંગકોંગ

ચીન ઇન્ટરનેશનલ કોમર્સ સેન્ટર, હોંગકોંગ, ચીન, 484 મીટર

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X