• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમેરિકાની યેલ યૂનિવર્સિટીએ શિખવાડ્યું કેમ્પસમાં કેવી રીતે માણવું સેક્સ!

By Super
|

અમેરિકામાં સ્કેસની યૂનિવર્સિટી કહેવાતી યેલ યૂનિવર્સિટીએ અવાર-નવાર ચર્ચામાં રહે છે. આ વખતે અહીં કોઇએ કોઇ ચમત્કાર કર્યો નથી, પરંતુ યૂનિવર્સિટીએ કેમ્પસમાં સેક્સ પર ગહન શોધ કર્યા બાદ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. યૂનિવર્સિટીના બધા વિદ્યાર્થીઓ માટે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જો તે કેમ્પસમાં તે નિયમો અંતગર્ત સેક્સ માણતાં પકડાયા તો તેમને સસ્પેંડ કરી દેવામાં આવશે.

એવી અજબ-ગજબ ગાઇડલાઇન્સ જાહેર કરતાં યૂનિવર્સિટીએ કેટલાક ઉદાહરણ આપ્યા, જેમાં વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે જો કેમ્પસમાં ભણતા છોકરા-છોકરી વચ્ચે યૌન સંબંધ સ્થાપિત હોય, તો તે કઇ પરિસ્થિતીઓમાં કેમ્પસમાંથી કાઢવામાં આવી શકે છે અને કઇ પરિસ્થિતીમાં તેમના પર કોઇ એક્શન લેવામાં આવશે નહી.

ગાઇડલાઇન્સમાં યૂનિવર્સિટીએ સ્પષ્ટ લખ્યું છે કે જો છોકરા-છોકરી બંને રાજી હોય, તો સેક્સમાં બુરાઇ નથી. કારણ કે અમેરિકાની ત્રીજી મોટી યૂનિવર્સિટીમાં ભણતા બધા વિદ્યાર્થી-વિદ્યાર્થીની પુખ્ત છે. કેમ્પસમાં જો કોઇ છોકરીને છોકરા સાથે પ્રેમ થઇ જાય છે અને બંને ડેટિંગ કરે છે, તો પણ તેમને કેટલીક વાતોનો ખ્યાલ રાખવો પડશે. યૂનિવર્સિટીની ગાઇડલાઇન્સને સમજાવવા માટે પરિકલ્પનાઓ પણ કરી છે. પરિકલ્પનાની સાથે આપવામાં આવેલા ઉદાહરણોના લીધે યેલ વિવાદોમાં આવી હતી. અમેરિકી મીડિયાએ યૂનિવર્સિટીની જોરદાર ટીકા કરી છે. જો કે યૂનિવર્સિટી સ્વતંત્ર સંસ્થા છે, એટલા માટે તેમાં સરકાર હસ્તક્ષેપ નહી કરે.

કેટલીક વિવાદિત ગાઇડલાઇન્સ અને તેના પરિકલ્પિત ઉદાહરણ આવો જોઇએ સ્લાઇડરમાં. સ્લાઇડરમાં બધા ઉદાહરણો સીધા અમેરિકી વેબસાઇડ થિંક પ્રોગ્રેસમાંથી અનુવાદિત છે.

 ઉદાહરણ-1

ઉદાહરણ-1

જેસી અને વિક પ્રથમ સેમિસ્ટરથી જ ફ્લર્ટ કરી રહ્યાં હતા. બંનેની મુલાકાત એક પાર્ટીમાં થાય છે. ડાંસ બાદ જેસી વિકને પોતાના રૂમમાં આવવા માટે આમંત્રિત કરે છે અને પોતાની રૂમપાર્ટનરને કહે છે કે આજે તે કોઇ બીજાના રૂમમાં સુઇ જાય. રૂમમાં ગયા પછી જેસી-વિક એકબીજાને સિગનલ સમજી જાય છે અને હોસ્ટેલના રૂમમાં સેક્સ માણે છે.

સજા-1

સજા-1

યૂનિવર્સિટીના નિયમાનુસાર આવી પરિસ્થિતીમાં ના તો જેસી અને ના તો વિક બંનેમાંથી કોઇને પણ સજા થશે નહી.

 ઉદાહરણ 2

ઉદાહરણ 2

જૉન અને કેટ એકસાથે ભણે છે. જૉન પહેલા સેમિસ્ટરતી જ કેટ પર સેક્સ માટે આમંત્રિત કરે છે પછી થોડા દિવસો બાદ દબાણ બનવવા લાગે છે. કેટ પહેલાં સેમિસ્ટર દરમિયાન તેને રિજેક્ટ કરી દે છે. બીજા સેમિસ્ટરમાં ક્લાસીસ બાદ બંને પાર્કમાં મળે છે. જૉન ફરીથી કેટને આમંત્રિત કરે છે અને તે માની જાય છે. બંને એક રૂમમાં જાય છે અને સેક્સ માણે છે

 સજા 2

સજા 2

યૂનિવર્સિટીની ગાઇડલાઇન્સ અનુસાર અહીં પણ બંનેની સહમતિ છે, જેથી બંનેમાંથી કોઇપણ દોષી નથી. પકડાયા બાદ જ ના તો કોઇને સસ્પેંડ કરવામાં આવશે પરંતુ હા જૉન જેવ છોકરાઓની કાઉન્સલિંગ જરૂર કરવામાં આવશે કે આ પ્રકારનું દબાણ બનાવીને આગળ જતાં ક્રાઇમને જન્મ આપી શકે છે.

 ઉદાહરણ 3

ઉદાહરણ 3

સિડરની અને હાર્પર ડેટિંગ કરે છે. ઘણીવાર ઇંટીમેટ પણ થાય છે, પરંતુ સિડની હંમેશા પોતાની લિમિટમાં રહે છે. તે પેનીટ્રેટિવ સેક્સ ઇચ્છતી નથી. એક રાત્રે બંને મળે છે અને એ શર્ત સાથે ઇંટીમેટ થાય છે કે બાઉંડ્રી ક્રોસ નહી કરે. પરંતુ હાર્પર એમ કહીને બાઉંડ્રી ક્રોસ કરી દે છે કે 'બસ એક વાર'. સિડની કહેતી રહે છે કે આ ખોટું છે, આપણે આવું ન કરવું જોઇએ, પરંતુ હાર્પર માનતો નથી. સિડતી રડતાં રડતાં પોતાના રૂમમાં જતી રહે છે.

 સજા 3

સજા 3

યૂનિવર્સિટીના નિયમ અનુસાર અહીંયા સિડનીને કોઇ સજા થશે નહી, કારણ કે તે શરૂથી જ સેક્સના પ્રપ્રોજલને રિજેક્ટ કરતી આવી છે. તો બીજી તરફ હાર્પરને અસહમતિથી સેક્સ માટે સજા થશે. એવામાં ઘણા સેમિસ્ટર સુધી સસ્પેંડ થઇ શકે છે.

ઉદાહરણ 4

ઉદાહરણ 4

એલેક્સ અને રીલે બંને રીલેના રૂમમાં અભ્યાસ કરી રહ્યાં છે. બંને બ્રેક લે છે અને એકબીજા ખભા ટચ કરે છે. એલેક્સ પછી ધીમે-ધીમે યૌન અંગોને ટચ કરવા લાગે છે. રીલે નજીક આવી જાય છે અને કહે છે, ''ઓકે, પરંતુ આગળ જવા માંગતી નથી, આપણી પાસે હજુ ઘણું કમ છે.'' એલેક્સ તેને સતત અટકતો રહે છે અને પછી થોડીવાર પછી રીલે તેને અડવાની પરવાનગી આપે દે છે, પરંતુ બાઉંડ્ર્રી પાર કરવાની નહી. એલેક્સ હસતાં હસતાં કહે છે, ''અભ્યાસમાં આટલી મહેનત બાદ સેક્સ કરવાનું તો બને છે.'' રીલે હસે છે અને અભ્યાસ પુરો થઇ જાય છે. એલેક્સ પછી તેને ઉત્તેજિત કરે છે, રીલે કહે છે ઠીક છે, આપણે એકસાથે સુઇ જઇએ, પરંતુ સેક્સ નહી. થોડી મિનિટ બાદ એલેક્સ ફરી એકવાર આગ્રહ કરે છે. રીલે માની જાય છે અને બંને વચ્ચે યૌન સંબંધ સ્થાપિત થઇ જાય છે.

 સજા 4

સજા 4

યૂનિવર્સિટીન અનુસાર શરૂઆતમાં આનાકાની અને અંતે માની જવું, આ અસહમતિથી સેક્સ નથી. એટલા માટે બંનેમાંથી કોઇને સજા મળશે નહી, પરંતુ એલેક્સ જેવા વિદ્યાર્થીઓને કાઉન્સિંલિગની જરૂરિયાત છે, કારણ કે અભ્યાસના સમયે સેક્સની વાતો મનમાં લાવવી ખોટી વાત છે.

 ઉદાહરણ 5

ઉદાહરણ 5

મોર્ગન અને કાઇ મિત્ર છે અને પાર્ટીમાં ડાંસ કરતી વખતે એકબીજાને કિસ કરે છે. બંને થોડો દારૂ પી લે છે. બંને કાઇના રૂમમાં જાય છે. બંને નિર્વસ્ત્ર થઇ જાય છે અને એકબીજાને અડકવા લાગે છે. મોર્ગન તેને ઓરલ સેક્સ માટે કહે છે. જેમ કે કાઇ ઓરલ સેક્સ કરે છે, થોડી વાર પછી મોર્ગન કંઇક બહાનું બનાવીને રૂમમાંથી બહાર નીકળી જાય છે અને કહે છે મારે ઉંઘવું છે.

 સજા 5

સજા 5

યૂનિવર્સિટીના નિયમાનુસાર બંને રૂમમાં શું કરવા માટે ગયા હતા, એ સ્પષ્ટ ન હતું, એટલા માટે બંનેને સજાના રૂપમાં આકરી ફટકાર આપવામાં આવશે.

English summary
America's Yale University has released some bizarre guidelines along with the hypothetical situations over sexual relationship between students.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more