For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય

જાણો, ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત અને સમય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશ આખો ગણેશોત્સવમાં ડૂબ્યો છે, આ વખતે ગણેશોત્સવ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈને 23 સપ્ટેમ્બર સુધી ચાલશે, જેનો મતલબ કે 23 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન થશે. જો કે વિસર્જન પહેલા તેનું શુભ મુહૂર્ત જાણી લેવું બહુ જરૂરી છે. અહીં જાણો શુભ મુહૂર્ત અને સમય.

અનુંત ચૌદશના દિવસે થાય વિસર્જન

અનુંત ચૌદશના દિવસે થાય વિસર્જન

આમ તો ગણપતિ ક્યાંક એક દિવસ, ક્યાંક 3 દિવસ, ક્યાંક 5,7 દિવસ તો ક્યાંક પૂરા 10 દિવસ વિરાજમાન રહે છે પરંતુ ગણેશ ચતુર્થીથી શરૂ થયેલ ગણેશોત્સવ અનંત ચતુર્દશીના દિવસે ખતમ થાય છે અને આ દિવસ સુધીમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થઈ જવું જ જોઈએ.

ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત

ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત

અનંત ચૌદશ પર થશે ગણેશ વિસર્જન - 23 સપ્ટેમ્બર 2018. વિસર્જનનું શુભ મુહૂર્ત સવારે 08.01થી લઈને બપોરના 12.31 વાગ્યા સુધી છે. બપોરે 2:1થી લઈને 3:31 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે અને સાંજે વિસર્જન માટે 6:31થી લઈને 11:01 વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે.

શું છે વિસર્જન?

શું છે વિસર્જન?

બાપ્પાની મુર્તિ બનાવીને જીવન ગુજારી રહ્યો છે આ ક્રિકેટરબાપ્પાની મુર્તિ બનાવીને જીવન ગુજારી રહ્યો છે આ ક્રિકેટર

English summary
Anant Chaturdashi is the most significant day for Ganesha Visarjan. Here is auspicious Choghadiya Muhurat for Ganesha Visarjan on 23rd September.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X