• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    આ સેક્સ પોઝિશન તમારા માટે સાબિત થઇ છે ખતરનાક

    By Kumar Dushyant
    |

    ગાંધીનગર, 7 ઓક્ટોબર: એમાં કોઇ શંકા નથી કે નવી-નવી સેક્સ પોઝિશન ટ્રાઇ કરવાથી સેક્સ લાઇફમાં નવીનતા આવે છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે તમે દરેક પ્રકારની સેક્સ પોઝિશન ટ્રાઇ કરો. કેટલીક એવી સેક્સ પોઝિશન પણ છે જેની તમારે અવગણના કરવી જોઇએ. ક્યારેય એવી સેક્સ પોઝિશન ટ્રાઇ ન કરવી જોઇએ જે તમારી સેક્સ લાઇફ બરબાદ કરી શકે છે.

    કેટલીક એવી સેક્સ પોઝિશન પણ છે જેની તમારે અવગણના કરવી જોઇએ. ક્યારે એવી સેક્સ પોઝિશન ટ્રાઇ ન કરવી જોઇએ, જે તમારી સેક્સ લાઇફને બરબાદ કરી દે. જી હાં કેટલીક એવી સેક્સ પોઝિશન છે તે તમારી સેક્સ લાઇફ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

    આ ટોપ 5 સેક્સ પોઝિશન મહિલાઓને કરાવશે સ્વર્ગની અનુભૂતિ

    વધુ વિગત વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

    સ્ટેડિંગ 69 પોઝિશન

    સ્ટેડિંગ 69 પોઝિશન

    બની શકે કે 69 સેક્સ પોઝિશન તમારી મનપસંદ પોઝિશન હોય અને તમને આનાથી ઘણો આનંદ મળતો હોય. પરંતુ આ પોઝિશન તમારે ઉભા રહીને ન કરવી જોઇએ. કેટલાક લોકોને સ્ટેડિંગ પોઝિશનમાં સેક્સ કરવાનું ગમે છે. પરંતુ તમે 69 સ્ટેડિંગ પોઝિશનમાં કરો તે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ચોક્ક્સપણે તમે સ્ટેડિંગ 69 પોઝિશનમાં સેક્સના ક્લાઇમેક્સને માણો પરંતુ તમારા પાર્ટનરને આનાથી નુકસાન થઇ શકે છે.

    એક જ પાર્ટનર વજન

    એક જ પાર્ટનર વજન

    જો કે આ પોઝિશનમાં એક પાર્ટનર બીજા પાર્ટનરના સપોર્ટથી ઉંધો હોય છે. જેથી વજન એક જ પાર્ટનર પર આવે છે. આ પોઝિશનમાં થાક લાગવાથી અથવા પરસેવાના કારણે શરીર લપસી શકે છે. જો ભૂલથી પાર્ટનર લપસી જાય તો પાર્ટનરના માથામાં ઇજા પહોંચી શકે છે.

    સ્ટેડિંગ કાઉગર્લ પોઝિશન

    સ્ટેડિંગ કાઉગર્લ પોઝિશન

    આમ તો પુરૂષોને કાઉગર્લ પોઝિશન ખૂબ ગમે છે પરંતુ આ પોઝિશનમાં પ્રયોગ કરવા માટે પુરૂષો તેને ઉભા રહીને પણ કરવાનું પસંદ કરે છે. ચોક્ક્સપણે, સ્ટેડિંગ કાઉગર્લ પોઝિશનમાં સેક્સ માણવું ઘણો ઇનોવેટિવ આઇડિયા હોય છે. જો કે, કાઉગર્લ પોઝિશન મહિલાઓને ખૂબ એન્જોય કરે છે. જો કે કાઉગર્લ પોઝિશન મહિલાઓને ખૂબ આનંદ આપે છે કારણ કે તેમને આમાં ઓર્ગેઝ્મ જલદી થાય છે.

    મહિલાને ઇજા પહોંચવાની આશંકા

    મહિલાને ઇજા પહોંચવાની આશંકા

    સ્ટેડિંગ કાઉગર્લ પોઝિશનમાં મહિલાનો બધો વજન પુરૂષ પર હોય છે. એવામાં થાક લાગતાં પુરૂષનું સમતોલન બગડતાં અને મહિલાને ઇજા પહોંચવાની આશંકા વધી જાય છે. એવામાં સ્ટેડિંગ કાઉગર્લ પોઝિશન દરમિયાન દિવાલનો સહારો લેવો જોઇએ અથવા તો કોઇ અન્ય સપોર્ટ સાથે જ આને કરવું જોઇએ જેથી મહિલાઓને કોઇ નુકસાન ન પહોચે.

    પેયર ઓફ ટોન્ગ પોઝિશન

    પેયર ઓફ ટોન્ગ પોઝિશન

    આ ખૂબ જ રિસ્કી પોઝિશન હોય છે. આને કપલ્સે ક્યારેય ટ્રાઇ ન કરવો જોઇએ. આ પોઝિશનમાં મહિલા સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે પોતાના પાર્ટનરના સપોર્ટ પર રહે છે અને મહિલાનો એક હાથ જ જમીન પર હોય છે.

    ઉંચી મહિલાઓ માટે ખતરનાક

    ઉંચી મહિલાઓ માટે ખતરનાક

    મહિલાનો હાથ જમીન પરથી અથવા તો સમતોલન બગડી જાય તો બંને પાર્ટનરને ગંભીર ઇજા પહોંચી શકે છે. આટલું જ નહી, આ પોઝિશનમાં વધુ ઉંચાઇ હોવાથી મહિલાને દુખાવો થઇ શકે છે. સાથે જ મસલ્સ પર ખૂબ દબાણ પડે છે જેથી હાથને નુકસાન થઇ શકે છે.

    પાઇલ ડ્રાઇવર પોઝિશન

    પાઇલ ડ્રાઇવર પોઝિશન

    આ પોઝિશન પણ ટોન્ગ પોઝિશનની ખતરનાક હોય છે. હાં, પોઝિશનને બેડ પર અથવા જમીન પર કરવામાં આવે છે. પરંતુ આ પોઝિશનમાં મહિલાનું અડધુ શરીર બેડ પર ટકેલું હોય છે અને પગ વળાંકદાર સ્થિતીમાં મહિલાના મોંઢા તરફ આવે છે. જો કે આ પોઝિશનમાં ઇન્ટરકોર્સને ખૂબ માણી શકાય.

    મહિલાઓની ગરદનને પહોંચી શકે નુકસાન

    મહિલાઓની ગરદનને પહોંચી શકે નુકસાન

    આ પોઝિશનમાં પુરૂષ પાર્ટનરનું આખુ વજન પાર્ટનર પર હોય છે અને સમતોલન બગડતાં આ પોઝિશન મહિલાઓની ગરદનને નુકસાન પહોંચાડી શકે છે. આટલું જ નહી, આ પોઝિશનને કરતી વખતે મહિલાને દર્દ થતાં પર પુરૂષને પડી જવાના ચાન્સ વધી જાય છે.

    બોડી બિલ્ડર પોઝિશન

    બોડી બિલ્ડર પોઝિશન

    જો તમે બાઇસેપ્સ બનાવવા માંગતા હોવ તો આ પોઝિશનને કરી શકો છો કારણ કે આ પોઝિશનથી બાઇસેપ્સ તો બની શકે છે પરંતુ આ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આમ તો આ સ્ટેડિંગ પોઝિશન જ હોય છે પરંતુ તેમાં મહિલાને ઇન્ટરકોર્સ દરમિયાન હોલ્ડ કરવો થોડો મુશ્કેલ સાબિત થઇ શકે.

    કમરના ભાગે ઇજા પહોંચી શકે

    કમરના ભાગે ઇજા પહોંચી શકે

    બોડી બિલ્ડર પોઝિશનમાં પુરૂષ મહિલાને પોતાના હાથો અને જાંગો પર સંપૂર્ણ રીતે હોલ્ડ કરીને રાખે છે. જો મહિલાની કમરને યોગ્ય રીતે સપોર્ટ ના મળે તો તે પડી શકે છે અને તેને કમરના ભાગે ઇજા પહોંચી શકે છે. આટલું જ નહી પુરૂષના પગ પર વધુ જોર પડે છે જેથી પગનું બેલેન્સ બગડી શકે છે.

    બ્લમ્પિકન

    બ્લમ્પિકન

    આ પોઝિશનમાં પોઝિશનથી વધુ સેક્સ એક્ટ હોય છે. જો કે તેમાં બ્લોજોબ એટલે ઓરલ સેક્સ વધુ હોય છે. પરંતુ આ ઓરલ સેક્સ સામાન્ય અવસ્થામાં થતું નથી પરંતુ પુરૂષ જ્યારે ટોયલેટ સીટ પર હોય છે ત્યાર મહિલા પુરૂષના પેનિસ સાથે હસ્તમૈથુન કરે છે.

    મહિલાની આંખોને નુકસાન થઇ શકે

    મહિલાની આંખોને નુકસાન થઇ શકે

    બ્લોજોબને પુરૂષ ખૂબ માણે છે પરંતુ આ પોઝિશનમાં મહિલાની આંખોને નુકસાન થઇ શકે છે. બ્લોજોબ દરમિયાન જો લિક્વિડ સીમનના છાંટા મહિલાના ચહેરા અથવા આંખો પર પડી જાય તો મહિલાને આંખો સંબંધી સમસ્યા થઇ શકે છે. એટલા માટે આ પ્રકારની પોઝિશનથી બચવું જોઇએ.

    એનલ ટૂ વૈઝાઇના

    એનલ ટૂ વૈઝાઇના

    આમ તો પુરૂષો અને મહિલાઓને એનલ સેક્સ ખૂબ ગમે છે પરંતુ એનલ સેક્સની સાથે-સાથે મેન ઇન્ટરકોર્સ કરવાથી બચવું જોઇએ. જો પુરૂષ સેક્સ માણે છે અને આ દરમિયન એનલ સેક્સ કરવા લાગે છે અને પછી ફરીથી સેક્સ માણવા લાગે છે તો આ સેક્સ એક્ટ મહિલા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

    બેક્ટેરિયા ઇન્ફેકશન થઇ શકે

    બેક્ટેરિયા ઇન્ફેકશન થઇ શકે

    સેક્સની સાથે-સાથે એનલ સેક્સ કરવાથી કેટલાક બેક્ટેરિયા શરીરમાં જાય છે જેથી મહિલાને બેક્ટેરિયા ઇન્ફેકશન થઇ શકે છે. આટલું જ નહી જો એનલની સાથે-સાથે વૈજાઇના સેક્સ પણ કરવામાં આવે તો વૈજાઇનાને ક્લીન થવામાં કેટલાક દિવસો લાગી શકે છે, એવામાં તમારે સેક્સને થોડા દિવસો માટે એવોઇડ કરવું જરૂરી રહેશે.

    English summary
    Sex positions are intended to bring in a variety to your sex life. However, not all sex positions are meant to give a try.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more