India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ભૂલોને કારણે મહિલાઓ ઓર્ગેઝમ સુધી નથી પહોંચી શકતી!

By Desk
|
Google Oneindia Gujarati News

મોટાભાગની મહિલાઓને ઓર્ગેઝમનો આનંદ મેળવવો મુશ્કેલ લાગે છે, કારણ કે અજાણતા તેઓ એવી ભૂલો કરી બેસે છે જેના કારણે તેઓ આનંદ મેળવવામાં અડચણ ઊભી કરે છે. આજે અમે કેટલીક એવી ભૂલો વિશે જણાવીશુ જે ઓર્ગેઝમ મેળવવામાં અવરોધ ઉભો કરે છે.

ક્લિટોરિસ ઉત્તેજીત ન થવુ

ક્લિટોરિસ ઉત્તેજીત ન થવુ

કદાચ તમે નથી જાણતા કે પેનિટ્રેટિવ સેક્સ દરમિયાન ક્લિટોરિસને ઉત્તેજિત કરવાથી કેટલી ઉત્તેજના વધે છે. તેથી જો તમે ઓર્ગેઝમનો આનંદ મેળવવા માંગતા હો તો ક્લિટ્રિસ સાથે ફોરપ્લે અવશ્ય કરો.

પેશાબ દબાવવો

પેશાબ દબાવવો

જો તમારે પેશાબ દબાવીને સેક્સનો આનંદ લેવો હોય તો સમજવું કે એવું નહીં થાય.

લ્યુબ્રિકેશનનો ઉપયોગ ન કરવો

લ્યુબ્રિકેશનનો ઉપયોગ ન કરવો

જો લુબ્રિકેશન ન હોય તો પેનિટ્રેટિવ સેક્સનો આનંદ મળતો નથી, તેથી તેનો ઉપયોગ કરો અને ઓર્ગેઝમનો આનંદ લો.

ચુપ રહેવુ

ચુપ રહેવુ

જ્યાં સુધી તમે ખુલીને વાત નહીં કરો અને તમારો અનુભવ શેર કરશો નહીં ત્યાં સુધી તમને ઓર્ગેઝમનો આનંદ મળશે નહીં.

હસ્તમૈથુન ન કરવુ

હસ્તમૈથુન ન કરવુ

તમે નથી જાણતા કે હસ્તમૈથુન તમને કાલ્પનિકતા વિશે વધુ વિચારવા મજબૂર કરે છે, જે સેક્સ દરમિયાન ઉત્તેજના વધારે છે જે ઓર્ગેઝમ સુધી પહોંચવામાં મદદ કરે છે.

પોતાના શરીરને લઈને વધુ સભાન રહેવું

પોતાના શરીરને લઈને વધુ સભાન રહેવું

ઘણી વાર સ્ત્રીઓ પરાકાષ્ઠા પર નથી પહોંચી શકતી કારણ કે તેઓ પોતાના વિશે વધુ સભાન બની જાય છે. સેક્સ દરમિયાન તેમના મગજમાં એક જ વાત ચાલે છે કે તેઓ સારા દેખાઈ રહ્યા છે કે નહીં, ગંધ નથી આવી રહી વગેરે.

વારંવાર સેક્સ પોઝિશન બદલવી

વારંવાર સેક્સ પોઝિશન બદલવી

સેક્સ પોઝિશન વારંવાર બદલવાને કારણે ક્લાઈમેક્સ સુધી પહોંચવું મુશ્કેલ છે, તેથી એક જ પોઝિશનમાં જ ફોરપ્લે દ્વારા સેક્સનો આનંદ લો.

English summary
Because of these mistakes women cannot reach orgasm!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X