• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગર્લફ્રેન્ડની સાથે ડેટિંગ પર જવાની તૈયારીમાં છો તો સાવધાન!

|
tracking
વીકેંડમાં જો પ્રેમિકાની સાથે છૂપાઇ-છૂપાઇને આપ કોઇ ડેટ પર જઇ રહ્યા હોવ, તો સાવધાન થઇ જાવ. ક્યાંક આપનો સ્માર્ટફોન આપની તમામ હિલચાલને રેકોર્ડ તો નથી કરતોને. વેબસાઇટ એક્સપ્રેસ ડોટ કો ડોટ યૂકે અનુસાર જે લોકોની પાસે એંડ્રોઇડ સ્માર્ટફોન છે અને જેમણે ગૂગલ નાઉ એપ્લિકેશનનું સભ્યપદ લઇ રાખ્યું છે, તેમની બધી જ હિલચાલ તેમના ગૂગલ એકાઉન્ટ પર દેખાઇ શકે છે, જ્યાં આ રેકોર્ડ મહિનાઓ સુધી રેકોર્ડ રહી શકે છે.

ગૂગલ નાઉ મેપિંગ ડિવાઇસ આપની હાલની તમામ હિલચાલ, યાત્રાઓનો એકદમ પરફેક્ટ વિવરણ આપી શકે છે. જેવા આપ આપનું ગૂગલ એકાઉન્ટ ખોલશો, કોઇ દિવસ, અઠવાડિયા અથવા મહિનાનું વિકલ્પ પસંદ કરતા જ ગૂગલ મેપ લાલ બિંદુઓની સાથે બધું જ વિવરણ દેખાડે છે કે આપ ક્યારે, કયા સમયે ક્યાં હતા.

ગૂગલ અનુસાર આ સેવા અનિવાર્ય નથી અને એપ્લિકેશનમાં આ નિર્દેશ પણ સ્પષ્ટ રીતે આપવામાં આવ્યો છે કે મોબાઇલ પર ગૂગલ નાઉની ટ્રેકિંગ સેવાને કેવી રીતે બંદ કરવી. એપ્લિકેશન ઉપભોગક્તાને પોતાની અનુસાર નોંધાયેલ વિવરણમાં પરિવર્તન કરવા અથવા હટાવવાનું વિકલ્પ પણ આપેલ છે.

English summary
Is your smartphone tracking and recording all your moves as you spend a secret romantic weekend with your girlfriend? Beware.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more