For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: શું કરી રહ્યા છે બોલિવૂડ સેલેબ્રિટી કેન્સમાં

|
Google Oneindia Gujarati News

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચી ગયા છે અનેક જાણીતા સેલેબ્રિટી. એક બાજુ જ્યાં ઐશ્વર્યા રાય બચ્ચન આ તેની પુત્રી આરાધ્યા જોડે મેરિગો રાઉન્ડની મજા માણી રહી છે ત્યાં જ તેના કપડાં અને અદાઓ સૌથી વધુ ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.

વધુમાં અન્ય બોલીવૂડ અભિનેત્રીઓના મેકઅપ અને ડ્રેસિસની પણ કેન્સમાં થઇ રહી છે ચર્ચાઓ.

ત્યારે ઐશ્વર્યાની કેટલીક ખાસ તસવીરોની સાથે સાથે આજે આપણી બોલીવૂડની અન્ય અભિનેત્રીઓના કપડા અને મેકઅપ પર પણ ચર્ચા કરશું તો જુઓ આ ફોટોસ્લાઇડર..

લવેન્ડર ફ્લાવર્સ

લવેન્ડર ફ્લાવર્સ

ઐશ્વર્યા રાયે હાલમાં જ કેન્સની એક ઇવેન્ટમાં આ લવેન્ડ ફ્લાવરવાળો ગાઉન પહોંર્યો. એલી સાબે ડિઝાઇન કર્યો છે. આ ગાઉનમાં એશ ખૂબ જ સુંદર લાગતી હતી.

બ્યૂટિ ઇન વાઇટ

બ્યૂટિ ઇન વાઇટ

આ સુંદર ફ્રીલ વાઇટ ગાઉનમાં ઐશ્વર્યા રાય લાગતી હતી ગોર્ઝિયસ.

આરાધ્યા જોડે મેરી ગો રાઉન્ડ

આરાધ્યા જોડે મેરી ગો રાઉન્ડ

કેન્સમાં નાનકડી આરાધ્યાને પણ એશ કરાવી મઝા. આારાધ્યાને એશે મેરી ગો રાઉન્ડમાં બેસાડી. ત્યારે બ્લેક ગાઉનમાં એશ લાગતી હતી બ્યૂટિફૂલ.

ગોલ્ડન ફ્લેમિંગો ગાઉન

ગોલ્ડન ફ્લેમિંગો ગાઉન

લોરિઅલની પ્રેસ કોન્ફર્ન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચન આ વાઇટ અને ગોલ્ડન ફ્લેમિંગો ટાઇપ ગાઉનમાં જોવા મળી. જેમાં તે ખૂબજ સ્ટનિંગ લાગતી હતી. જ્યોર્જ ચક્રનો આ ડ્રેસ જાણે એશ માટે જ બન્યો હોય તેવું લાગતું હતું.

રિચા ચડ્ડા

રિચા ચડ્ડા

કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રિચા ચડ્ડા પણ આવી હતી. તેનો પિંક ગાઉન અને સીલ્વર આઉટફિટ તેની બનાવી રહ્યા હતા બ્યૂટિફૂલ.

સારા જેન ડાયસ

સારા જેન ડાયસ

સારા જેન ડાયસ પણ આ કેન્સ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહી હતી. ત્યારે તેણે આ ઇવેન્ટમાં આ મુજબ કપડાં પહેર્યા હતા.

English summary
For this second red carpet appearance at Cannes 2015, Aishwarya picked this ivory Ralph & Russo outfit that featured architectural folds and a bodice sprinkled with black detailing. Here are some of her best poses on day 8 at Cannes 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X