For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધાણાની ગ્રેવીમાં બનાવો સ્વાદિષ્ટ ચટાકેદાર ચિકન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

તાજા ધાણાના પત્તાં જેવી વસ્તું હોતી જેને હું હંમેશા માર્કેટમાંથી ખરીદીને લાવતી હતી પરંતુ મેં તેનો ક્યારેય ખુલ્લા હાથે ઉપયોગ કર્યો નથી. જ્યારે પણ અમે બજારમાં ધાણા ખરીદવા આવતાં હતા તો અમને ઘણા બધા ધાણા ત્રણ બંડલના રૂપમાં મળતા હતા. હવે આટલા બધા ધાણાના પત્તાનો ઉપયોગ કરવો સૌનું કામ નથી. પરંતુ જો તમે ધાણાને ચટણી બનાવી લો છો તો તમારા ધાણા ખતમ થઇ જશે.

એક દિવસે મેં ઘણીબધી ધાણાની ચટણી બનાવી અને તેને ખતમ કરવાના ચક્કરમાં મેં તેનો ઉપયોગ ચિકનની રેસિપીમાં કર્યો. આ ચિકન ગ્રેવીમાં મેં ધાણાની ચટણીને ખાટી કરવા માટે તેમાં લીંબુનો ઉપયોગ કર્યો. જો તમારે ચિકનની સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરવી છે તો ઘણા બધા ઘણાના પત્તાનો ઉપયોગ કરો અને રિઝલ્ટ મેળવો.

સામગી

સામગી

ચિકન બ્રેસ્ટ: 3
આદુને પેસ્ટ: 1 ચમચી
લસણની પેસ્ટ: 2 ચમચી
લીંબુનો રસ: 2 ચમચી
મીઠું: અડધી ચમચી

ગ્રેવી માટે સામગ્રી

ગ્રેવી માટે સામગ્રી

તેલ: 3 ચમચા
ડુંગળી: એક કપ
ધાણાનો પાવડર: 1 ચમચી
ધાણા- 2 કપ
ગરમ મસાલા પાવડર: 1 ચમચી
મીઠું: સ્વાદાનુસાર

રીત

રીત

મેરીનેટવાળી સામગ્રીઓને એકસાથે મિક્સ કરો અને તેમાં ચિકનના ટુકડા ભેળવી દો.
પછી ઢાંકીને ફ્રિજમાં 8 કલાક રાખો
તવામાં તેલ ગરમ કરો, તેમાં સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન તળી દો.

રીત

રીત

જ્યારે ડુંગળી ગોલ્ડ બ્રાઉન થઇ જાય ત્યારે તેમાં ધાણાનો પાવડર નાખો
તેને અડધી મિનિટ માટે ફ્રાઇ કરો
પછી તેમાં મેરીનેટ કરેલા ચિકના પીસ નાખો

રીત

રીત

તેને 4-5 મિનિટ સુધી ગરમ કરો
તેને વચ્ચે વચ્ચે ફેરવતાં રહો
હવે ધાણા અને લીલા મરચાંને મિક્સ કરી વાટી દો, થોડું પાણી પણ નાખો.

રીત

રીત

ધાણાની પેસ્ટને તવામાં નાખો
પછી ગરમ મસાલાનો પાવડર અને મીઠું નાખો.
તેને ત્યાં સીધુ સિધવા દો જ્યાં સુધી ચિકનના પીસ સારી રીતે બની ન જાય.

English summary
The modification which I did when I made the dish second time was I did not made chutney. Instead I used only coriander leaves because I put a lot of lemon in my chutney and so the resulting gravy was a little too tangy. So here is the recipe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X