• search

નબળા દિલના લોકો ના વાંચે આ કહાણી

By Kumar Dushyant

રફીક સામાન્ય રીતે 9 વાગ્ય સુધી પોતાની દુકાન રસ્તા કિનારે લગાવી ચૂક્યો હોય છે. કોલેજ જતી વખતે મારા ફાટેલા બૂટનો સોલ આજે મને તે કલાકાર સુધી લઇ ગયો. તેની રોજીને બોલચાલની ભાષામાં 'મોચી' કહેવામાં આવે છે, અંગ્રેજીમાં 'કોબલર'.

હું તેને કોઇ ફુટવેર ઇન્જિનિયરથી માનતો નથી. આજથી દસ વર્ષ પહેલાં પણ તેમનુ ઠેકાણું ફુટપાથ પર હતું, આજના આધુનિક જમાનામાં પણ તેનો દિવસ રસ્તાના કિનારે પસાર થાય છે. તેને જે કંપનીઓના બૂટ-ચંપલ સિલીને તેમને ફરીથી નવી જીંદગી આપી છે, તે આજે મલ્ટિનેશન બની ચુકી છે.

એક્શન, રીબૉક, નાઇકી, બાટા જેવા ફૂટવેર આજે એરકંડિશંડ શોરૂમમાં પહોંચી ગયા, પરંતુ તેમણે સીલનાર-શણગારનાર ફૂટપાથની ઓળખ બની રહ્યાં છે. આંકડાઓનો સહારો લઇએ તો ભારત વિશ્વ-ફૂટવિયરના બિઝનેસમાં બીજા ક્રમ પર છે. વિશ્વમાં થઇ રહેલા કુલ નિર્માણમાં 13 ટકા ભૂમિકા આપણા દેશની છે. આપણા મોટા ગ્રાહકોમાં યૂરોપિયન શહેર તથા સંયુક્ત રાષ્ટ્ર સારી ભૂમિકા નિભાવે છે.

મુંબઇ, ચેન્નઇ, સાનીપત, અને કાનપુર ચર્મ ઉદ્યોગમાં ચોટી પર માનવામાં આવે છે. ગામડાથી માંડીને શહેરો સુધી બૂટ-ચંપલ સિલનારની ઓળખ લગભગ એક જ જેવી રહી છે. તેમના ઓજારોમાં બ્રશ, પોલિશ, મોટી સોંઇ, રીલ-દોરો અને એક લોખંડનું આર્યન સ્ટેન્ડ સામેલ રહે છે.

'રેડ ટેપ, ખાદિમ્સ, બાટા, લિબર્ટી જેવા ભારતીય બ્રાંડ્સ આજે દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. ફૂટવેર ઇન્ડસ્ટ્ર્રી આજે એક અરબ દસ કરોડ લોકોને સીધો રોજગાર આપી રહી છે. આશ્વર્યની વાત એ છે કે ઓછા ભાવ લઇને હાઇ-રેંજ ફૂટવિયર્સનો રિપેરિંગ ચાર્જ આજે પણ 10-40 રૂપિયા સુધી છે. મોંઘવારીનો ચાર્ટ તો ઝડપથી વધતો ગયો પરંતુ આ મોચીઓનો ચાર્જ આજે પણ વ્યવહાર અને ઓળખના ચક્કરમાં ફસાયેલા જોવા મળે છે.

cobbler

જ્યાં સુધી વિશ્વના વધુ એક નંબર વન ફૂટવેર ઇપોર્ટરની ટ્રોફી અમેરિકાને પ્રાપ્ત છે તો બીજી તરફ એક્સપોર્ટરની યાદીમાં ચાઇનો પોતાનો દબદબો છે. ત્યાંના મોચી સાઇનબોર્ડ લગાવીને શાનથી પોતાની સેવાઓ આપે છે.

ભારત જ્યાં હવે વિદેશી સ્ટોર ખોલવાનો રસ્તો સાફ થઇ રહ્યો છે, પરિસ્થિતી એ છે કે ફૂટપાથ પર બેઠેલા 'ફૂટવેર એન્જિનિયર્સ'ને અહીની નગર પાલિકા દબાણના પાઠ ભણાવીને હટાવી દે છે. શું આપણે મોચી વગર ફાટેલા જૂતા સિલવાની કલ્પના પણ કરી શકીએ...જ્યાં સુધી આપણા ત્યાં વેચાનારા બૂટ-ચંપલ 'વુડલેંડ-રેડચીફ' જેટલા મજબૂત ન હોય.

English summary
Cobbler's life is going worst day by day even when our country plays an important role in this field.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more