• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઘર કરતાં હોટલમાં વધુ સેક્સ એન્જોય કરે છે કપલ, જાણો હોટલમાં કેમ મળે છે સંતુષ્ટિ

By Staff
|

રિલેશનશિપ હોય કે પછી મેરિડ લાઈફ, આ બંનેને શ્રેષ્ઠ બનાવવા માટે સેક્સ બહુ જરૂરી હોય છે. પરંતુ સેક્સમાં પણ સૌથી વધુ કંફર્ટેબલ હોવું જરૂરી હોય છે. કપલ જો કંફર્ટેબલ છે તો તેઓ રોમાન્સ અને સેક્સને વધુ એન્જોય કરે છે. કપલ અવારનવાર શ્રેષ્ઠ સેક્સ માટે પ્રાઈવેસી અને સકૂન ભરી જગ્યા પ્રિફર કરે છે. ઘરથી વધુ સકૂન ક્યાં મળે? છતાં કપલ પોતાના બેડરૂમ કરતાં હોટલમાં સેક્સ વધુ એન્જોય કરે છે. આ અમે નથી કહી રહ્યા, એક રિસર્ચ દરમિયાન માલૂમ પડ્યું છે. કેમ કે હોટલ રૂમમાં કપલ્સનું સેટિસ્ફેક્શન લેવલ પણ વધુ હોય છે.

એક્સાઈટમેન્ટ વધી જાય

એક્સાઈટમેન્ટ વધી જાય

પોતાના બેડરૂમની જગ્યાએ કોઈપણ બીજી જગ્યાએ સેક્સ દરમિયાન એક્સાઈટમેન્ટ વધી જાય છે. જેનાથી શરીરમાં વધુ ડોપામીન સપ્લાય થાય છે, જે પ્લેઝરને વધારી દે છે.

સ્ટ્રેસ દૂર રહે છે

સ્ટ્રેસ દૂર રહે છે

ડોપામીન સિવાય ઘરના સ્ટ્રેસથી દૂરી પણ હોટેલમાં સેક્સને સારું બનાવે છે. ઘર પર પરિવારના લોકોની હાજરી અને જવાબદારીઓ સેક્સ્યુઅલ એક્ટ દરમિયાન ફીલિંગ્સમાં ખલેલ પહોંચાડે છે. ખાસ કરીને મહિલાઓ આ બધી ચીજોથી વધુ પ્રભાવિત થાય છે. હોટલમાં આવા પ્રકારની પરેશાનીઓ નથી. એવામાં કપલ આરાથી કોઈપણ ટેન્શન વિના સેક્સ એન્જોય કરી શકે છે.

વધુ એન્જોય કરે છે

વધુ એન્જોય કરે છે

હોટલમાં સેક્સ વધુ એન્જોય કરવા પાછળ વધુ એક કારણ એ પણ છે કે અહીં કપલ જેમ ઈચ્છે તેમ એન્જોય કરી શકે છે. આ દરમિયાન તેઓ નવી પોજિશન પણ ટ્રાય કરી શકે છે. ઘરેથી વધુ હોટલમાં નવી પોઝિશન ટ્રાય કરવી વધુ હેલી હોય છે કેમ કે કપલ ખુલીને પોતાની વાતો શેર કરી શકે છે અને આ દરમિયાન તેમને પરેશાન કરનાર પણ કોઈ નથી હોતું.

ચેટિંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ કરનારાના વધી જાય છે ડેટિંગના ચાન્સ, રિસર્ચમાં ખુલાસો

રોમાન્સ વદુ એન્જોય કરે છે

રોમાન્સ વદુ એન્જોય કરે છે

રોમાંસ વિના કોઈપણ સેક્સ એન્જોય ન કરી શકે. હોટલમાં રહેતી વખતે કપલ ઘરની સરખામણી ખુદને પૈંપર કરે છે અને ક્વૉલિટી ટાઈમ વિતાવેછે, જે તેમના રોમાન્સને ફરીથી જીવિત કરી દે છે. રોમાંસને ફરીથી ફીલ કરી સેક્સ કરવું કપલને પણ વધુ પ્લેજર સાથે એન્જોયમેન્ટ મળે છે.

English summary
couples enjoying more in hotel comparing home, here is reason
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more