For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રોમાએ લોન્ચ કર્યું 8 ઇંચનું એંડ્રોઇડ ટેબલેટ

|
Google Oneindia Gujarati News

રિટેલ બજારની દિગ્ગજ કંપનીઓમાંની એક ક્રોમાએ ભારતીય બજારમાં બે નવા ટેબ લોન્ચ કર્યા છે, 8 ઇંચ અને 10.2 ઇંચ સ્ક્રીન સાઇઝના ટેબને વિંડો 8.1ની સાથે બજારમાં ઉતાર્યું છે. જેમાં ક્રોમા 1179 ટેબની કિંમત- 13,990 રૂપિયા અને ક્રોમા 1177 2ઇન 1ને 21,990 રૂપિયામાં ઉતારવામાં આવ્યું છે.

  • ક્રોમા 1179

8 ઇંચની સ્ક્રીન
1280x800 રિઝોલ્યુશન સપોર્ટ
160 પિક્સલ પર ઇંચ
1.3 ગીગાહર્ટ ઇંટલ એટમ Z3735D પ્રોસેસર
2 જીબી રેમ
2 મેગાપિક્સલ રિયર કેમેરા
2 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
32 જીબી એક્સપેંડેબલ મેમરી
5,000 એમએએચ બેટરી
વિંડો 8.1 ઓએસ
કિંમત- 13,990 રૂપિયા

croma
  • ક્રોમા 1172 ફીચર

10.1 ઇંચની સ્ક્રીન
ઇંટેલ એટમ Z3735D પ્રોફેસર
2 મેગાપિક્સલ કેમેરા
3જી
વિંડો 8.1
કિંમત-21,990 રૂપિયા

English summary
Croma and Intel have joined hands to launch two Windows based tablets in India. The devices known as Croma 1179 and Croma 1177 will be sold for Rs.21,990 and Rs.13,990, respectively.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X