• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સ દરમિયાન ભૂલથી પણ ન કરતા આ ભૂલ, મજા બગડી જશે

By Staff
|

વાત જ્યારે સેક્સની આવે ત્યારે સૌકોઈને પોતાની પસંદ-નાપસંદ હોય છે. બધા પર કોઈ એક જ ફોર્મ્યુલા લાગુ ન થઈ શકે. કેટલાક લોકોને લવમેકિંગ પહેલા ફોરપ્લે કરવું સારું લાગે છે જ્યારે કેટલાક લોકો એવા પણ છે જેઓ તરત ઈન્ટરકોર્સ કરવું શરૂ કરી દે છે જેથી એક્ટને તરત ખતમ કરી શકે. યૂકેની એક પૉપ્યુલર સેક્સ ટૉય કંપનીએ એક સર્વે કર્યો જેના દ્વારા જાણવાની કોશિશ કરવામાં આવી કે સેક્સ દરમિયાન ગર્લ્સને કઈ વસ્તુઓ પસંદ નથી હોતી.

10માંથી 7 ગર્લ્સ ક્લાઈમેક્સ સુધી પહોંચે છે

10માંથી 7 ગર્લ્સ ક્લાઈમેક્સ સુધી પહોંચે છે

આ સર્વે દરમિયાન કંપનીએ યૂકે, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના 3 હજાર લોકોને તેમની સેક્સ્યુઅલ લાઈફ સાથે જોડાયેલ કેટલાક સવાલો પૂછ્યા. સર્વેના પરિણામ જણાવે છે કે 10માંથી 9 પુરુષ એટલે કે 90 ટકા સેક્સ દરમિયાન ઓર્ગેઝ્મ મહેસૂસ કરે છે જ્યારે મહિલાઓ માટે સેક્સ દરમિયાન ઓર્ગેઝ્મ અને ક્લાઈમેક્સ હાંસલ કરવાનો આંકડો 10માંથી 7 એટલે કે 70 ટકા છે.

ફોરપ્લે ન કરવો

ફોરપ્લે ન કરવો

સર્વેમાં સામેલ 30 ટકા મહિલાઓનું કહેવું હતું કે સેક્શ્યુઅલ એક્ટ પહેલા જો યોગ્ય રીતે ફોરપ્લેન થાય તો તેમને નિરાશા મહેસૂસ થતી હોય છે. ફોરપ્લે એક પ્રકારનો એપ્ટિઈઝરની જેમ છે જેને મેન કોર્સ પહેલા સર્વ કરવામાં આવે છે. માટે તમામ પુરુષ ધ્યાન આપે કે મેન એક્ટ પહેલા થોડો સમય અને એનર્જી પોતાની ફીમેલ પાર્ટનરને ખુશ કરવા માટે ફોરપ્લેમાં પણ આપે, ત્યારે પાર્ટનર માટે પણ એક્ટ પ્લેજરેબલ બની શકશે.

શરીરને લઈ અહેસાસ બનાવી દેવો

શરીરને લઈ અહેસાસ બનાવી દેવો

બની શકે છે કે બાળકના જન્મ બાદ મહિલાઓ પોતાની બૉડીને લઈ પહેલાની જેમ કૉન્ફિડેન્ટ ફીલ ન કરે, બની શકે કે પીરિયડ્સને કારણે તે બ્લોટેડ ફીલ કરી રહી હોય. જેથી મેલ પાર્ટનરની જવાબદારી છે કે તે પોતાની ફીમેલ પાર્ટનરને સેક્સ દરમિયાન તેની બૉડીને લઈને કોમેન્ટ કરવા અથવા કૉન્શન બનાવવાને બદલે કમ્ફર્ટેબલ ફીલ કરાવે જેથી પોતાની ફીમેલ પાર્ટનર સેક્સ દરમિયાન ટેન્શન ફ્રી રે.

પોતાના સેક્શ્યુઅલ એક્સપીરિયન્સનો અહંકાર

પોતાના સેક્શ્યુઅલ એક્સપીરિયન્સનો અહંકાર

તમે સેક્સને લઈ કેટલા એક્સપીરિયન્સ્ડ છો, તમારા પહેલા કેટલા સેક્શ્યુઅલ એન્કાઉન્ટર્સ રહી ચૂક્યા છે અને સેક્સ વિશે તમને કેટલી ખબર છે, તમારા આ જ્ઞાનને તમારી ફીમેલ પાર્ટનર સામે શૉઑફ ન કરો. વારંવાર પોતાના સેક્શ્યુઅલ અહંકારને ફીમેલ પાર્ટનર સામે જજતાવવા મહિલાઓને બિલકુલ પસંદ નથી હોતું. જેથી તમે જેટલા વિનમ્ર બનશો તેટલા જ ફાયદામાં રહેશો.

ઓર્ગેઝ્મ થયું કે નહિ વારંવાર ન પૂછો

ઓર્ગેઝ્મ થયું કે નહિ વારંવાર ન પૂછો

સેક્સ દરમિયાન મહિલાઓ પુરુષોની આ વાત બિલકુલ પસંદ ની આવતી. ફિલ્મેલ ઓર્ગેઝ્મને લઈને એટલી બધી વાતો કરવામાં આવે છે કે પુરુષોના દિમાગમાં પણ આને લઈ કેટલાય પ્રકારના સવાલ હોય છે કે તેની પાર્ટનર ક્લાઈમેક્સ સુધી પહોંચી કે નહિ. પરંતુ વારંવાર પોતાની ફીમેલ પાર્ટનરને આ પૂછવું કે તેને ઓર્ગેઝ્મ યું કે નહિ, તેના માટે નિરાશાજનક હોય શકે છે.

તેના શરીરને વધુ પડતું એક્સપ્લોર કરવું

તેના શરીરને વધુ પડતું એક્સપ્લોર કરવું

ઘણા પુરુષો સેક્સ દરમિયાન મહિલાઓના શરીર અને દરેક બૉડી પાર્ટને એવી રીતે ટ્રીટ કરવામાં લાગી જાય છે જાણે કે તેમની સામે કોઈ ઓબ્જેક્ટ પડ્યો હોય જેને તેમણે એક્સપ્લોર કરવો છે. સેક્સ દરમિયાન આવા પ્રકારની હરકતો પણ મહિલાઓનું મૂડ ઑફ કરી શકે છે.

પૉર્નની નકલ કરવી

પૉર્નની નકલ કરવી

ઘણા લોકો પોર્નને સેક્સની જાણકારીનું મહત્વનું માધ્યમ માને છે જે સંપૂર્ણપણે ખોટું છે. માટે સ્ક્રીન પર જે કંઈપણ દેખાય રહ્યું છે તેને રિયલ લાઈફમાં ઉતારવાની કોશિશ કરવી તમારા માટે સૌથી મોટી ભૂલ છે. જેથી તમારી સેક્સ લાઈફ અને ફીમેલ પાર્ટનરની પોર્ન સ્ટાર્સ સાથે સરખામણી કરવી બંધ કરો.

ઘર કરતાં હોટલમાં વધુ સેક્સ એન્જોય કરે છે કપલ, જાણો હોટલમાં કેમ મળે છે સંતુષ્ટિ

English summary
do not do these mistakes in bed, it can ruin your moment
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more