
ટિપ્સ: પાર્ટનરને ઉત્તેજિત કરવા માટે સેક્સટિંગ
જો તમારો પાર્ટનર અથવા બોયફ્રેંડ તમારીથી દૂર બેઠો છે અને તમારા મનમાં મસ્તી સૂઝી રહી છે, કે તેને ઉત્તેજિત કરે તો સેક્સટિંગથી સારો કોઇ ઉપાય નથી. સેક્સટિંગ એટલે કૉલ અથવા એસએમએસ દ્વારા મોબાઇલ દ્વારા સેક્સી વાતો કરવી. સેક્સ રિલેટેડ ફોટા અથવા એમએમએસ મોકલવા પણ સેક્સટિંગમાં આવે છે.
અહીંયા ખાસ કરીને એવી છોકરીઓને ટિપ્સ આપીશું જે સેક્સટિંગ કરવા માંગે છે-

મેરા ઉપર માથું રાખી સુઇ જાવ
જો તમારો પાર્ટનર ક્યાંક દૂર છે અને તમે મોબાઇલ દ્વારા સંપર્કમાં છો અને તમે તેને ઉત્તેજીત કરવા માંગો છો, તો આ લાઇન કહીને તમે તેમને અહેસાસ કરાવી શકો છો, કે તમે તેમના કેટલા નજીક છે. આમ કહેતાં તમારો પાર્ટનર પોતાનું ઓશિકું ઉપાડીને છાતીથી લગાવી દેશે.

હું તમને મિસ કરી રહી છું, મારી પાસે ક્યારે આવશો
'હું તમને મિસ કરી રહી છું, મારી પાસે ક્યારે આવશો' એમ કહેતાં તમારો પાર્ટનર ઉત્તેજીત થશે અને બની શકે કે તમને આઇલવયૂ કહે અને સાથે જ જલદી આવવાની વાત કરે.

તમને ખબર છે હું હાલ બેડરૂમમાં એકલી ન્યૂડ છું
આમ કહેતાં જ તમારો પાર્ટનર નિશ્વિત રીતે ઉત્તેજીત થઇ ઉઠશે. બની શકે કે તે તમને પ્રશ્ન કરે કે ન્યૂડ થઇને શું કરી રહી છો.

તમે કહો હું શું કરું, હાલ તો કેટલાક અંગો પર હાથ ફેરવી રહી છું
'તમે કહો હું શું કરું, હાલ તો કેટલાક અંગો પર હાથ ફેરવી રહી છું' આમ કહીને તમે તેને પણ નેકેડ થવાનું કહી શકો છો. જો તે કહે કે હા તે પણ ન્યૂડ છે, તો તમે તેને વધુ ઉત્તેજીત કરવા માટે સેક્સટિંગ ચાલુ રાખી શકો છો.

તમારો હાથ ક્યાં છે, ક્યાંય લિંગ પર તો નથી
'તમારો હાથ ક્યાં છે, ક્યાંય લિંગ પર તો નથી' તમારા આ શબ્દ સાંભળતાં જ તમારો પાર્ટનર નિશ્વિત રીતે પોતાના લિંગ પર પોતાનો હાથ મુકી દેશે અને તેને પંપાળવાનું શરૂ કરી દેશે.

શું તમે અડકવા માંગશો નહી, મારા દિલમાં કંઇક થઇ રહ્યું છે
'શું તમે અડકવા માંગશો નહી, મારા દિલમાં કંઇક થઇ રહ્યું છે' આમ કહેશો તો તે મોબાઇલ પર તમને એક કિસી મોકલશે. આમ કરતાં તે નિશ્વિત રીતે તે અનુભવશે કે તે તમારી સાથે સેક્સ કરી રહ્યો છો. આ પ્રકારે તમે તમારા પાર્ટનરની સાથે ઘણી મસ્તી કરી શકો છો. અંતે આમ કેમ ન કરો કારણ કે તમે તેને પ્રેમ જો કરો છો.