• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માસ્ટરબેશન કરવાથી પણ કેલરી બર્ન થાય છે, જાણો

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

માસ્ટરબેશન કરવાના ઘણા ફાયદાઓમાંથી એક આ પણ છે કે આ સમય દરમિયાન તમે કેલરી બર્ન કરો છો. આવા કિસ્સામાં, ઘણા લોકોના મગજમાં એક પ્રશ્ન પણ હોય છે કે શું માસ્ટરબેશનમાં પણ સેક્સ જેટલો જ ફાયદો થાય છે.

એક સંશોધન અનુસાર, સેક્શુઅલ એક્ટિવિટી દરમિયાન, પુરુષોમાં 101 કિલો કેલરી અને મહિલાઓમાં 69.1 કિલો કેલરી બર્ન થાય છે. તે લગભગ અડધો કલાક સુધી કરવામાં આવેલ મૉડરેટ એક્સરસાઇઝ દરમિયાન બર્ન કરવામાં આવેલી કેલરી બરાબર છે. હવે જો ઈન્ટરકોર્સ દરમ્યાન 101 કિલો કેલરી બર્ન થાય છે તો, માસ્ટરબેશન દરમિયાન બર્ન થતી કેલરી તેના કરતા ઘણી ઓછી હશે કારણ કે આમાં વધુ ફિજિકલ મૂવમેન્ટ હોતી નથી.

શું નિયમિત સેક્સથી વધી જાય છે બ્રેસ્ટની સાઈઝ !

કેલરી બર્ન થવા માટે, કાર્ડિયો મૂવમેન્ટ થવી જરૂરી છે જે માસ્ટરબેશન દરમિયાન થતી નથી. ક્લાઈમેક્સમાં પણ, હાર્ટ રેટ એટલી ઉંચી નથી હોતી કે કેલરી બર્ન થઇ શકે. તેથી જો તે કેલરી બર્ન કરતું નથી, તો શું તે તંદુરસ્ત નથી? એવું નથી. માસ્ટરબેશનથી શરીરમાં એન્ડોરફિનની માત્રામાં વધારો થાય છે જે તમને ખુશ રાખવા માટેનું કાર્ય કરે છે. તેથી તેને હેપી હોર્મોન પણ કહેવામાં આવે છે.

મહિલાઓ પણ હસ્તમૈથુન કરે છે

સામાન્ય રીતે હસ્ત મૈથુનને પુરૂષો સાથે જોડવામાં આવે છે. પરંતુ, એવું નથી કે મહિલાઓ હસ્ત મૈથુન કરતી નથી. મહિલાઓ પણ કામનો બોઝ થવા પર હસ્તમૈથુન દ્વારા પોતાની જાતને રિલીવ કરે છે.

English summary
Does Hand Practice Really Burn Calories?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X