• search

Tips: જીભ વડે તમારા પાર્ટનરને આ રીતે કરો ઉત્તેજિત!!!

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    તમારી સેક્સ લાઇફ છેલ્લા કેટલાક દિવસોથી રોમાંચક બની શકતી નથી. તમે તમારી સેક્સ લાઇફમાં થોડો રોમાંચ ભરવા માંગો છો અને પોતાના પુરૂષ પાર્ટનરને નવી રીતે ઉત્તેજીત કરવા માંગો છો. સેક્સ એ મનુષ્યના જીવનની બહુ મહત્વની ક્રિયા છે. સેક્સમાં એટલી અદભુત તાકાત સમાયેલી છે કે, દવાઓથી પણ દૂર ના થઈ શકે તેવા ટેન્શન અને તણાવને સેક્સ દૂર કરી દે છે.

    જે લોકોનું સેક્સ જીવન વ્યવસ્થિત ચાલતું ના હોય, તેમનો સ્વભાવ ચિડિયો બનતો જાય છે, અને ઘણીવાર ડિપ્રેશનનો પણ ભોગ બને છે. આવા સમયે જો તમે તમારી સેક્સ લાઇફને વધુ રોમાચિત અને આનંદદાયક બનાવવા માંગતા હોવ તો આવો તમને જણાવીએ કે તમે જીભ વડે તમારે પાર્ટનરને કેવી રીતે રોમાંચિત કરશો.

    કોઇપણ પ્લાનિંગ વિના આમ કરો

    કોઇપણ પ્લાનિંગ વિના આમ કરો

    તમારા પાર્ટનરને જીભ વડે ઉત્તેજીત કરતી વખતે હોઠોનો ઉપયોગ કરવો જરૂરી છે. તમારા પાર્ટનરને ઉત્તેજીત કરવા માટે કોઇપણ જાતના પ્લાનિંગ વિના આવું કરવું યોગ્ય રહેશે. તમારા પાર્ટનર સાથે થોડો સમય આ પ્રમાણે વિતાવો. ત્યારબાદ ધીરે-ધીરે તમારા પાર્ટનરને હાથ ફેરવાનું શરૂ કરો.

    કમરની આસપાસ

    કમરની આસપાસ

    પાર્ટનરને હાથ ફેરવતાં ફેરવતાં પાર્ટનરની કમર પર ધીરે-ધીરે જીભ ફેરવવાનું શરૂ કરો. શક્ય હોય તો પાર્ટનરને સીધો સુવડાવી દો અને તેની કમર પર ધીરે-ધીરે જીભ ફેરવો. તમારો પાર્ટનર આપોઆપ ઉત્તેજીત થઇ જશે.

    કાન સુધી આ પ્રકારે જાવ

    કાન સુધી આ પ્રકારે જાવ

    પાર્ટનરને ઉત્તેજિત વધુ ઉત્તેજિત કરવા માટે પાર્ટનરના કાન સુધી પોતાનું મોઢું લઇ જાવ અને કાનની આસપાસ જીભ ફેરવો. એવું માનવામાં આવે છે કે પુરૂષોના કાન સૌથી સેન્સેટિવ પાર્ટ હોય છે. આનાથી પુરૂષ જલદી ઉત્તેજિત થાય છે.

    છાતીથી પણ થઇ શકે છે ઉત્તેજિત

    છાતીથી પણ થઇ શકે છે ઉત્તેજિત

    પાર્ટનરને ઉત્તેજિત કરવા છે તો છાતી પર ફક્ત કિસ જ ના કરો પરંતુ તેને લીક પણ કરો. પુરૂષોની છાતી પર જીભ ફેરવો, નિપલ્લસને પણ જીભથી પંપાળીને ઉત્તેજના પેદા કરી શકો છો.

    નાભિ પર કરો જીભનો ઉપયોગ

    નાભિ પર કરો જીભનો ઉપયોગ

    નાભિ શરીરનો એવો ભાગ છે, જેનાથી પાર્ટનરને એકદમ ઉત્તેજિત કરી શકાય છે. પાર્ટનરને નાભિ દ્વારા ઉત્તેજીત કરવા માટે નાભિની ચારેતરફ અને સર્કલમાં જીભ ફેરવો. જીભની સાથે જ વચ્ચે-વચ્ચે હોઠ વડે તમારા પાર્ટનરને કીસ કરી શકો છો. જીભ ત્યાં સુધી ફેરવતા રહો જ્યાં સુધી તમારો પાર્ટનર બેકાબૂ ન બની જાય.

    પગની આંગળીઓ માંડીને હથેળી સુધી

    પગની આંગળીઓ માંડીને હથેળી સુધી

    તમારા પાર્ટનરે ઓરલ સેક્સ દ્વારા ઉત્તેજિત કરવાનું મન બનાવી લીધું છે તો તમારા પાર્ટનરની પગની આંગળીઓને જીભની મદદથી ઉત્તેજના પેદા કરતાં પગ અને જાંઘ સુધી જીભ ફેરવવી પડશે. આ તમારા માટે એક અલગ અને રોમાંચક અનુભવ હશે. ત્યારબાદ તમે અટક્યા વિના હથેળીઓ અને હાથ પર જીભ ફેરવતાં અને કીસ કરતાં અંડરઑર્મ્સ સુધી જીભને લઇને પાર્ટનરમાં ઉત્તેજના પેદા કરી શકો છો.

    પેનિસની આસપાસ

    પેનિસની આસપાસ

    જો તમે તમારા પાર્ટનર સાથે સેક્સ માણ્યા વિના રોમાંચિત કરવા માંગો છો તો તમારા પાર્ટનરના પેનિસની આસપાસ ભાગ પર જીભનો ઉપયોગ કરી શકો છો. તમે પેનિસની આસપાસ જીભ ફેરવતાં પેનિસનો મેલ્ટેડ આઇસક્રીમ જેમ ઉપયોગ કરી શકો છો. આ પદ્ધતિ પાર્ટનરને હોટ કરવાની ઉત્તમ રીત માનવામાં આવે છે.

    બોલ્સને પણ ના કરો ઇગ્નોર

    બોલ્સને પણ ના કરો ઇગ્નોર

    ફોરપ્લે દરમિયાન મોટાભાગના બોલ્સ (ટેસ્ટિકલ્સ)ને નજરઅંદાજ કરવામાં આવે છે. પરંતુ તમે જીભ વડે પાર્ટનરને ઉત્તેજીત કરી શકો છો.

    ક્લાઇમેક્સ માટે આટલુ કરો

    ક્લાઇમેક્સ માટે આટલુ કરો

    આટલું બધુ થયા બાદ પાર્ટનરને ક્લાઇમેક્સ સુધી લઇ જવા માટે પોતાની જીભ વડે પાર્ટનરના મોંઢા સાથે રમત કરો. શક્ય હોય તો પાર્ટનરની જીભ સાથે પણ રમત કરો અને સતત પાર્ટનરના શરીરને હાથ ફેરવતાં રહો.

    ધ્યાન રાખો

    ધ્યાન રાખો

    જ્યારે તમે પાર્ટનરને જીભ વડે ઉત્તેજીત કરવાનું મન મક્કમ કરી લીધુ છે તો તેના પર સંપૂર્ણ ધ્યાન રાખો. પાર્ટનરને ત્યાં સારું લાગશે જ્યારે તમે તમારા બંને હાથ, મોં, જીભ અને લિપ્સનો ઉપયોગ કરશો.

    English summary
    Excited your male partner with tongue techniques.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more