• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જુઓ સેલિબ્રિટીઓ દ્વારા કરવામાં આવેલ સૌથી પહેલું ટ્વિટ..

|

માઇક્રો બ્લોગિંગ સાઇટ પર શું આપને આપનું પહેલું ટ્વિટ યાદ છે, કદાચ યાદ નહીં હોય. પરંતુ આપ આપની મનગમતી સેલિબ્રિટી દ્વારા કરવામાં આવેલા પહેલા ટ્વિટને ચોક્કસ જોવા માંગશો. ટ્વિટર આવ્યા બાદ દુનિયાભરમાં આમ આદમીથી લઇને ઘણી દિગ્ગજ સેલિબ્રિટીયોએ પોતાના ચાહકો સાથે જોડાવા માટે તેમાં એકાઉન્ટ બનાવ્યું.

સ્વાભાવિક વાત છે કે તમામે ક્યારેક ને ક્યારેક પહેલું ટ્વિટ તો ચોક્કસ કર્યુ હશે. અમે આપની માટે લઇને આવ્યા છીએ કેટલીક ચર્ચિત હસ્તિઓની પહેલી ટ્વિટ જે તેમણે ટ્વિટરમાં એકાઉન્ટ ખોલ્યા બાદ કર્યું હતું.

આવો સ્લાઇડરમાં જોઇએ સેલિબ્રિટીઓ દ્વાર કરવામાં આવેલું પહેલું ટ્વિટ...

Dalai Lama

દલાઇ લામાનું પહેલું ટ્વિટ..

Narendra Modi

નરેન્દ્ર મોદીનું પહેલું ટ્વિટ...

Abhishek Bachchan

અભિષેક બચ્ચનનું પહેલું ટ્વિટ...

શાહરુખ ખાન

શાહરુખ ખાનનું પહેલું ટ્વિટ..

સલમાન ખાન

સલમાન ખાનનું પહેલું ટ્વિટ...

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચનનું પહેલું ટ્વિટ..

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાનું પહેલું ટ્વિટ...

એ.આર. રહેમાન

એ.આર. રહેમાનનું પહેલું ટ્વિટ..

સચિન તેંડુલકર

સચિન તેંડુલકરનું પહેલું ટ્વિટ...

આમિર ખાન

આમિર ખાનનું પહેલું ટ્વિટ...

English summary
First tweets of India's biggest Twitter celebrities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X