For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 11,123માં સેમસંગના હોશ ઉડાવવા આવી ગયો આ સ્માર્ટફોન

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં સ્માર્ટફોન મેન્યૂફેક્ચર જિયોનીએ પોતાનું મિડ રેન્જ સ્માર્ટફોન એમ-2 રજૂ કરી દીધું છે. ઓનલાઇન સાઇટ સ્નેપડીલમાં જિયોની એમ-2 11,123 રૂપિયામાં ખરીદી શકાય છે. જિયોનીના આ પહેલા ઇલાઇફ ઇ-6 અને ઇલાઇફઇ-7 સ્માર્ટફોન બજારમાં આવી ચૂક્યા છે. 5 ઇંચ સ્ક્રીન રેંજના સ્માર્ટફોન પર નજર નાખીએ તો આ સમયે તમામ સ્માર્ટફોનની કિંમત ખૂબ જ વધારે છે.

પરંતુ જિયોની એમ-5 સ્નેપડીલમાં 11, 123 રૂપિયામાં ઉપલબ્ધ છે. જિયોની એમ-2માં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જે 854 x 480 રિઝોલ્યૂશન સપોર્ટ કરે છે. 1.3 ગીગાહર્ટના કાર્ટેક્સ એ 7 પ્રોસેસર અને માલી 400 જીપીયૂની સાથે જિયોની એમ-2માં 1 જીબી રેમ આપવામાં આવી છે. 8 મેગાફિક્સલનો કેમેરો આ રેંજમાં આપને ખૂબ જ ઓછા સ્માર્ટફોનોમાં મળશે સાથે લિડ ફ્લેશ સપોર્ટ આપવામાં આવ્યું છે.

જો આપ પોતાની તસવીર લેવાના શોખીન હોવ તો આના માટે જિયોની એમ-2માં 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. હેન્ડસેટમાં ડ્યૂઅલ સિમ સપોર્ટ છે. આ ઉપરાંત તેને પાવરબેકની જેમ પ્રયોગ કરી શકો છો, આના માટે ઓટીજી યૂએસબી કેબલ ફોનમાં એટેચ કરી શકાય છે. 4 જીબી ઇન્ટરનલ મેમરીને માઇક્રોએસડી કાર્ડ સ્લોટની મદદથી 32 જીબી સુધી એક્સ્પેન્ડ કરી શકાય છે.

ફોનમાં 4200 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 3જીમાં 555 કલાકોનું સ્ટેન્ડબાય ટાઇમ અને 24 કલાકોનું ટોક ટાઇમ આપે છે. માર્કેટમાં ઉપલબ્ધ લિનોવો પી 780માં પણ આ પ્રકારનું ઓટીજી કેબલ સપોર્ટ આપવામાં આવ્યું છે. પરંતુ ભારતીય બજારમાં બ્રાંડ અને કિંમત કોઇપણ સ્માર્ટફોન માટે સૌથી મોટો પડકાર હોય છે. હવે જોવાનું એ છે કે જિયોની આમાં કેટલું ઊણું ઊતરે છે.

જિયોની એમ-2 સ્ક્રીન

જિયોની એમ-2 સ્ક્રીન

જિયોની એમ-2માં 5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જે 854 x 480 રિઝોલ્યૂશન સપોર્ટ કરે છે.

જિયોની એમ-2 કેમેરો

જિયોની એમ-2 કેમેરો

જિયોની એમ-2માં 8 મેગાફિક્સલનો કેમેરો આ રેંજમાં આપને ખૂબ જ ઓછા સ્માર્ટફોનોમાં મળશે સાથે લિડ ફ્લેશ સપોર્ટ આપવામાં આવ્યું છે. જો આપ પોતાની તસવીર લેવાના શોખીન હોવ તો આના માટે જિયોની એમ-2માં 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

જિયોની એમ-2 ક્વાડ કોર પ્રોસેસર

જિયોની એમ-2 ક્વાડ કોર પ્રોસેસર

જિયોની એમ-2માં 1.3 ગીગાહર્ટના કાર્ટેક્સ એ 7 પ્રોસેસર અને માલી 400 જીપીયૂની સાથે જિયોની એમ-2માં 1 જીબી રેમ આપવામાં આવી છે.

જિયોની એમ-2 બેટરી બેકઅપ

જિયોની એમ-2 બેટરી બેકઅપ

જિયોની એમ-2 ફોનમાં 4200 એમએએચની બેટરી આપવામાં આવી છે જે 3જીમાં 555 કલાકોનું સ્ટેન્ડબાય ટાઇમ અને 24 કલાકોનું ટોક ટાઇમ આપે છે.

જિયોની એમ-2 ફીચર

જિયોની એમ-2 ફીચર

આ સૌની ઉપરાંત જિયોની એમ-2માં WLAN Direct, USB Internet ,Gionee Xender, Wireless input device, Face Unlock, OTA, Game Zone, OTG સપોર્ટ જેવા ઘણા બધા ફીચર આપવામાં આવ્યા છે.

જિયોની એમ-2 ફ્રંટ કેમેરા

જિયોની એમ-2 ફ્રંટ કેમેરા

જો આપ પોતાની તસવીર લેવાના શોખીન હોવ તો આના માટે જિયોની એમ-2માં 2 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે.

જિયોની એમ-2ની કિંમત

જિયોની એમ-2ની કિંમત

ભારતીય બજારમાં સ્માર્ટફોન મેન્યૂફેક્ચર જિયોનીએ પોતાનું મિડ રેન્જ સ્માર્ટફોન એમ-2 રજૂ કરી દીધું છે. ઓનલાઇન સાઇટ સ્નેપડીલમાં જિયોની એમ-2 11,123 રૂપિયામાં ખરીદી શકાય છે.

English summary
Gionee M-2 now available online only in 11,123 rupee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X