For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગર્લફ્રેન્ડને મિત્ર પાસે મૂકીને ગયો, પછી જે થયું તે વીડિયોમાં કેદ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ઓગષ્ટ: ફ્રેંડશિપ-ડે પર મિત્રની વિશ્વસનિયતા તપાસવાનો એવો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો છે જેને જોયા બાદ આપ પણ વિચારશો કે આમાં કઇ ગડબડ થઇ જતી તો. આશ્ચર્યમાં ના મૂકાશો આ એક પ્રેંક વીડિયો છે. પ્રેંક વીડિયોનો અર્થ એ કે હસી-મજાક માટે પ્લાન કરીને બનાવવામાં આવેલો વીડિયો છે. જોકે આ વીડિયોમાં બે મિત્રો પોતાના ફ્લેટ પર દેખાઇ રહ્યા છે.

video
જે યુવકનો ફ્લેટ છે તેની સાથે તેની ગર્લફ્રેન્ડ પણ હાજર છે. આની વચ્ચે પેલો મિત્ર પોતાની ગર્લફ્રેન્ડને ફ્લેટ પર જ મૂકીને કોઇ કામના બહાનું કરીને બહાર ચાલ્યો જાય છે. બીજો મિત્રો અને તેની ગર્લફ્રેન્ડ ત્યાંજ બેઠા છે. થોડીવાર પછી યુવતી તેના બોયફ્રેન્ડના મિત્રને રિઝાવવાની કોશીશ કરવા લાગે છે.

તે સંપૂર્ણ કોશીશ કરે છે કે તે બહેકી જાય અને તેની તરફ આકર્ષિત થઇ જાય પરંતુ તે યુવક મિત્રની ગર્લફ્રેન્ડથી દૂર જ રહે છે. યુવતી યુવકના ખોળામાં બેસી રહે છે, આની વચ્ચે જ તેનો બોયફ્રેન્ડ ત્યા આવી જાય છે. જેને જોઇને યુવતી બોયફ્રેન્ડના મિત્ર પર આરોપ લગાવવા લાગે છે કે તેના મિત્રએ તેની સાથે ખોટું વર્તન કરવાની કોશીશ કરી છે.

બંને મિત્રોની વચ્ચે આ વાતને લઇને વિવાદ થવા લાગે છે. આપને આ વીડિયો જોઇને માલૂમ પડશે કે બે મિત્રોની વચ્ચે એક છોકરીના કારણે તિરાડ પડી જાય છે.

જુઓ વીડિયો...

English summary
Here is latest viral video on friendship day. This special video make you so much laugh. In it a girl is seducing his boyfriend’s friend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X