For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS: ગૂગલે કરી ઉંટ પર સવારી, ખેંચી રણની અદભૂત તસવીરો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: પૃથ્વીના કેટલાક અદભૂત અને સુંદર સ્થળોને કેમેરામાં કેદ કરવનો ગૂગલે હંમેશા અદભૂત રીતે શોધી કાઢી છે. જો કે આ વખતે પણ ગૂગલે રણની વણજોયેલી અને પેનોરેમિક દ્રશ્યને કેદ કરવા માટે રણના જહાજ એટલે કે એક ઉંટનો સહારો લીધો છે.

અબુ ધાબીમાં લિવા રણની આસપાસ એક વ્યક્તિએ ગૂગલના સ્ટ્રીટ કેમેરાને ઉંટ પર લગાવીને તસવીરો ખેંચી. સંયુક્ત અરબ અમીરાતનું આ રણ એકદમ વિહંગમ દ્રશ્યો માટે પ્રચલિત છે. જો કે ઉંટની મદદથી કેપ્ચર કરવામાં આવેલી તસવીરો સુંદર દેખાઇ છે અને આ વિશાળ રણની કહાણી સારી પેઠે રજૂ કરી રહી છે. તસવીરોમાં આ એક ક્યારેય ખતમ ન થનાર રસ્તો કહી શકો છો કે રેતનો સમુદ્ર લાગી રહ્યો છે. અહીંયા સુધી કે આ તસવીરોમાં ક્યારેય પણ અન્ય પશુ અથવા ઝાડ, વૃક્ષોની ઝલક જોવા મળી રહી નથી.

ઉંટની સવારી

ઉંટની સવારી

અબુ ધાબીમાં લિવાર રણની આસપાસ એક વ્યક્તિએ ગૂગલ સ્ટ્રીટ વ્યૂ કેમેરાને ઉંટ પર લગાવીને તસવીરો ખેંચી.

ઉંટ પરથી ખેંચી તસવીરો

ઉંટની મદદ મેળવી પોતાના સ્પેશિયલ કેમેરાથી ગૂગલે રણની કેટલીક અદભૂત અને સુંદર તસવીરો ખેંચી.

અદભૂત તસવીરો

ગૂગલ દ્વારા લિવા રણની કેટલીક અદભૂત તસવીરો ખેંચવામાં આવી છે, જે રણના આખા પરિદ્રશ્યને સુંદર રીતે રજૂ કરી રહી છે.

રેતનો સમુદ્ર

રેતનો સમુદ્ર

તસવીરોમાં આ એક ક્યારેય ખતમ ન થનાર રસ્તો કહી શકો કે રેતનો સમુદ્ર લાગી રહ્યો છે.

રણનું જહાજ

રણનું જહાજ

ત્યાં સુધી કે આ તસવીરોમાં ક્યારેય પણ અન્ય પશુ અથવા ઝાડ કે વૃક્ષોની ઝલક જોવા મળી રહી નથી.

English summary
Google set out to capture a panoramic view of the Liwa Desert in the United Arab Emirates, by strapping their Street View Trekker Camera onto the back of a Camel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X