• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હેપ્પી મધર્સ ડેઃ તમારી અસલી વૉરિયર મમ્મીનું લૉકડાઉનમાં ધ્યાન રાખો

By Staff
|
Google Oneindia Gujarati News

દર વર્ષે મેના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ વર્ષે મધર્સ ડે 10 મેના રોજ છે. મમ્મીના સન્માન માટે આ દિવસને મનાવવામાં આવે છે. મધર્સ ડેના દિવસે લોકો પોતાની મા પ્રત્યે પોતાની ભાવનાઓને જાહેર કરે છે.

મધર્સ ડેના દિવસે તમે તમારી માને ગિફ્ટ આપવા બદલ તેમની સ્કિન કેર, પેડીક્યોર, હેર મસાજ કરી તેમને ખુશ કરી શકો છો. ચાલો જાણીએ મધર્સ ડેના દિવસે માની ત્વચાની દેખભાળ કેવી રીતે કરવી.

પેડિક્યોર

પેડિક્યોર

મધર્સ ડેની શરૂઆત અમેરિકાથી થઈ. પોતાની મા માટે મધર્સ ડેના દિવસે તમે તમારી મ્મીનુ પેડિક્યોર કરી શકો છો. પેડીક્યોર કરવાથી માત્ર પગની સફાઈ જ નહિ બલકે શરીરને પણ આરામ મળે છે. પેડિક્યોર કરવાથી મમ્મી ખુશ થઈ જશે.

ગ્લોઈંગ સ્કિન

ગ્લોઈંગ સ્કિન

મધર્સ ડે પર પોતપોતાની મા ફેશિયલ કરી શકે છે. ફેશિયલ કરવા માટે તમે તમારી માતાના ચહેરા પર મધનું પેક લગાવી દો. મધમાં એન્ટી બેક્ટેરિયલ હોય ચે જે ચેહરા પર ગ્લો આપવાનું કામ કરે છે. મધ સિવાય, તમે દહી અને બેસનના ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. બેસનમાં દહી ભેળવી મિશ્રણ તૈયાર કરી લો. આ મિશ્રણના ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો. 15 મિનિટ બાદ ચહેરા પર ધોઈ લો.

મુલ્તાની મિટ્ટી

મુલ્તાની મિટ્ટી

મધર્સ ડેના દિવસે તમારી મ્મી તમે ગિફ્ટ આપવા બદલ તેમના ચહેરા પર મુલ્તાની મિટ્ટીનો પેક લગાવી શકો છો. પેક બનાવવા માટે 2 ચમચી મુલ્તાની માટીમાં ગુલાબ જળ મિલાવી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવી દો. પેસ્ટ સુખાયા બાદ ચહેરો ધોઈ લો. લાબ જળનો યૂઝ સ્કિનને ઠંડક આપવા માટે થાય છે. મુલ્તાની માટીથી સ્કિન પર જમા ઑયલ અને ગંદગી સાફ થાય છે.

હેર મસાજ

હેર મસાજ

મધર્સ ડે વાળા દિવસે તમે તમારી મ્મીની હેર મસાજ કરી શકો છો. તમારી માતાના વાળમાં નારિયેળનું તેલ લગાવી ચમ્પી કરી શકો છો. ચમ્પી કરવાથી તમારા મમ્મી રિલેક્સ મહેસૂસ કરશે. હેર ચમ્પી કરવાથી મમ્મીને બહુ સારું ફીલ થશે. હેર મસાજ કરવાથી વાળને પણ પોષણ મળે છે.

Mother's Day 2020: આખરે કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે, જાણો કેવી રીતે થઈ શરૂઆતMother's Day 2020: આખરે કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે, જાણો કેવી રીતે થઈ શરૂઆત

English summary
Happy Mothers Day: Skin Care Tips For Mom At Home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X