• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Teddy Day 2021: પ્રેમને ટેડી બિયર સાથે શું લેવા-દેવા?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રોઝ ડે સાથે શરૂ થયેલ વેલેંટાઈન વીકનો આજો ચોથો દિવસ છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચૉકલેટ ડે બાદ આજે ટેડી ડે મનાવવામાં આવે છે. એકબીજાના પ્રેમમાં ડૂબેલા લોકો પોતાના સાથીને ટેડી બિયર ગિફ્ટ કરે છે. જો કે જે લોકો સિંગલ હોય છે તે પણ જેને પસંદ કરો છે તેને ટેડી આપી શકે છે. ટેડી બિયર સાથે ઘણી વાર બાળકોને રમતા જોયા છે. તમે વિચારી રહ્યા હશો કે પ્રેમને ટેડી બિયર સાથે શું લેવા-દેવા છે તો આવો જાણીએ.

ટેડી બિયરની જેમ પ્રેમ પણ કોમળ

ટેડી બિયરની જેમ પ્રેમ પણ કોમળ

ટેડી બિયર એક તો બહુ સોફ્ટ હોય છે જેને જો તમે પોતાની મહેબૂબા, પ્રેમિકા કે પત્નીને ગિફ્ટ કરો તે તે આનાથી પહેલો સંદેશ તો એ જાય છે કે તમારી ભાવનાઓ ટેડી બિયરની જેમ બહુ કોમળ છે.

ટેડી બિયરની જેમ તમારો પ્રેમ પણ ક્યુટ

ટેડી બિયરની જેમ તમારો પ્રેમ પણ ક્યુટ

બીજુ ટેડી બિયર દેખાવમાં ખૂબ ક્યુટ હોય છે જે એ સાબિત કરે છે કે તમારી નજરમાં તમારો પ્રેમ પણ ખૂબ ક્યુટ છે. તમારી આ પ્રેમાળ ગિફ્ટ જોઈે તમારી દોસ્ત, પ્રેમિકા કે પત્ની હર પળ સ્મિત કરશે કે જે તમારી ઈચ્છા છે કે તે હંમેશા ખુશ રહે.

Happy Propose Day 2021: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...Happy Propose Day 2021: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...

એકલતામાં પણ હશે ટેડી તેનો સાથી

એકલતામાં પણ હશે ટેડી તેનો સાથી

તમે નહિ હોય તો પણ તેના રૂમમાં સજેલુ ટેડી બિયર દરેક પળ તમારી યાદ તેને અપાવતુ રહેશે. એટલુ જ નહિ એકલતા અને તમારી અનુપસ્થિતિમાં તે તેની સાથે વાતો પણ કરશે જે કદાચ તમારી સાથે પણ નહિ કરી શકતી હોય. એટલુ જ નહિ ટેડી બિયરને તે ગળે પણ લગાવી શકે છે કે પછી કિસ પણ કરી શકે છે જેના માટે તમે હંમેશા તરસતા રહો છો. માટે વેલેંટાઈનનો ચોથો દિવસ ટેડી બિયર ડેના નામથી ઓળખાય છે.

Chocolate Day 2021: ચૉકલેટ ખાવાથી લવલાઈફ સારી રહે, સંબંધોમાં જળવાય મીઠાશChocolate Day 2021: ચૉકલેટ ખાવાથી લવલાઈફ સારી રહે, સંબંધોમાં જળવાય મીઠાશ

English summary
Happy Teddy Day 2021: Fourth day of Valentine Week is Teddy Bear Day. Beautiful and best gift for Your Lover.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X