For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જુઓ ફેસબુકના માલિક માર્ક જુકરબર્ગના આલિશાન ઘરની તસવીરો

ફેસબુકના પપ્પા કહેવાતા એટલે કે માર્ક જુકરબર્ગ દુનિયાની સૌથી પ્રચલિત સોશ્યલ સાઇટના માલિક હોવાની સાથે જ એક આલિશાન મકાનના પણ માલિક છે. હાલમાં જ તેમની દિકરીના આવ્યા બાદ જુકરબર્ગ એક નવો બંગલો લીધો છે. જે ખૂબ જ ભવ્ય છે.

|
Google Oneindia Gujarati News

ફેસબુકના પપ્પા કહેવાતા એટલે કે માર્ક જુકરબર્ગ દુનિયાની સૌથી પ્રચલિત સોશ્યલ સાઇટના માલિક હોવાની સાથે જ એક આલિશાન મકાનના પણ માલિક છે. હાલમાં જ તેમની દિકરીના આવ્યા બાદ જુકરબર્ગ એક નવો બંગલો લીધો છે. જે ખૂબ જ ભવ્ય છે. તો શું તમે માર્ક જુકરબર્ગના ઘરની આ ના જોયેલી તસવીરો જોવા માંગો છો?

તો ચલો તમને પણ તસવીરોના માધ્યમથી માર્ક જુકરબર્ગના ભવ્ય બંગલાની સફર કરાવીએ. આ માટે તમારે ખાલી નીચેની ફોટોસ્લાઇડરને એક પછી એક ક્લિક કરવાની છે બસ. તો તસવીરોમાં જુઓ ફેસબુકના માલિકનું ઘર અંદરથી કેટલું અદ્ઘભૂત છે....

ઘર

ઘર

ભાઇ આ છે ફેસબુકના અને આ ઘરના માલિક એટલે કે માર્ક જુકરબર્ગનું નવું ઘર. સિમ્પલ, સુંદર અને ખાસ

કિચન

કિચન

આ છે માર્કનું કિચન. જેમાં સુંદર પિસ્તઇ રંગનો કલર કર્યો છે. અને ખુલ્લી બારીઓ રસોડામાં હવા ઉજાસ બનાવી રાખે છે.

લિંવિંગ રૂમ

લિંવિંગ રૂમ

આ છે લિંવિંગ રૂમ જ્યાં એક જૂની લાકડા બાળવાની ચિમની છે. અને ચોપડીઓ રાખવાની જગ્યા અને સાથે પ્રાકૃતિક લાઇટ આપતી લાંબા કાચના દરવાજા પણ છે.

બાથટમ

બાથટમ

તો આ છે આ બંગલાનું શાનદાર બાથરૂમ સફેદ આરસથી બનેલું બાથટમ અને મોઝેક ફ્લોરિંગ આ બાથરૂમને સિમ્પલ પણ એલિગન્ટ લૂક આપે છે.

બગીચો

બગીચો

અને આ છે માર્કના ઘરનો સૌથી બહારનો દરવાજો. જેના બાદ સુંદર બગીચો શરૂ થાય છે અને પછી માર્કનું ઘર આવે છે.અને દરેક અમેરિકન ઘરની જેમ માર્કના ઘરમાં પણ સુંદર લાકડામાંથી બનેલું ફાયરપ્લેસ.

ફાયરપ્લેસ

ફાયરપ્લેસ

દરેક અમેરિકન ઘરની જેમ માર્કના ઘરમાં પણ સુંદર લાકડામાંથી બનેલું ફાયરપ્લેસ.

આ છે માર્કના બાથરૂમનો બીજો એન્ગલ. જેમાં સુંદર કાચના અરીસા જોવા મળે છે.

સાથે જ ઘરમાં સુંદર સ્વિમીંગ પુલની અને લીલીછમ બગીચો પણ છે.

English summary
Facebook Co-founder Mark Zuckerberg has a beautiful home. Have a look at unseen pictures of Mark Zuckerberg's new home.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X